સંભાર (Sambhar Recipe In Gujarati)

Jigna Patel @jigna15
#KS5
સંભાર ઈડલી ઢોંસા મેંદુવડા અને રાઈસ સાથે સર્વ કરવા મા આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને પલાળો તેમાં ૧ ચમચી સુકી મેથી નાખી ૩૦ મીનીટ સુધી પલાળી રાખી પછી ૧ ટમેટું નાખી કૂકરમાં ૩ વીસલ વગાડો
- 2
વેજીટેબલ કટ કરી લેવું
- 3
કઢાય માં તેલ ગરમ કરો તેમાં આદું મરચાં ની પેસ્ટ તજપત્ર લાલ મરચું લીમડો ઉમેરો પછી ડુંગળી અને વેજીટેબલ એડ કરો પછી સંભાર મસાલો ઉમેરો મીઠું લાલ મરચું પાઉડર ઉમેરો પછી ધીમી આંચ પર પકાવો પછી બાફેલી દાળ ઉમેરો પછી ટેસ્ટ પ્રમાણે લીંબુ એડ કરો ધીમી આંચ પર ઉકળવા મુકો
- 4
- 5
તૈયાર છે ટેસ્ટી સંભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#Southઈડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન recipe છે. સાઉથ માં એને સવારે નાસ્તા માં સર્વ થાય છે. અને સંભાર ને મેંદુવડા,ઢોસા, ઉત્ત્પમ સાથે પણ સર્વ થાય છે... જોઈ લો સંભાર ની recipe. Daxita Shah -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
ઈડલી સંભાર Idli Sambhar Recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન વાનગી ને નામ આવે ત્યારે ઈડલી સંભાર પહેલા યાદ આવે નાનપણથી ઈડલી સંભાર ખાધા હશે, અને બધાને ગમતા જ હશે, તો આજની વાનગી મમ્મી રેસીપી કહી શકાય, પણ ઈડલી સંભાર મારી મનપસંદ વાનગી છે, સંભાર મા બધા શાકભાજી અને શેકતાની સીન્ગ વડે સરસ ટેસ્ટ આવે છે, ચટણી સાથે પણ ઈડલી ખાવામાં આવે છે, પણ જે મઝા ઈડલી સંભાર ખાવામાં છે એ બીજામા લાગતી નથી Nidhi Desai -
સંભાર (Sambhar Recipe in Gujarati)
સંભાર મોટાભાગે ઢોંસા,ઈડલી,વડા સાથે ખવાતી વાનગી છે... ઓરીજીનલ સાઉથ ઇન્ડિયન સંભાર માં ઘણાબધા શાક ઉમેરવામાં આવે છે...જેમાં સરગવો મુખ્ય ગણાય છે..તદુપરાંત દૂધી,ટામેટા,ડુંગળી,કોળું, બટાકા વગેરે હોય છે ..આજે મે સાવ અલગ રીતે સંભાર બનાવ્યો છે...સાથે હરિયાળી ઢોંસા પણ પીરસ્યા છે... Nidhi Vyas -
સંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati)
#STદક્ષિણ ભારત મા ઈડલી, ઢોંસા ,તો ખવાય છે, પણ સંભાર વડા સૌના માનીતા છે મે અહીં યા ચણાની અને અડદ ની દાળ ના વડા બનાવ્યા છે જે સંભાર સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર આમ તો સાઉથ બાજુ બહુ જ બને છે પણ હવે તો બધા જ બનાવે છે.તેમાં વેજિટેબલ બહુ જ હોય છે. તેમાં ખાસ કરી ને સરગવા ની શીંગ, રીંગણ આવું બધું સાઉથ સંભાર માં હોય છે પણ મારા ઘર માં બધા ને નથી પસંદ એટલે હું ડુંગળી, ટામેટા, ગાજર નાંખી ને બનાવું છું. સંભાર ઈડલી, ઢોંસા, ઉત્તપમ સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
સંભાર (Sambhar Recipe In Gujarati)
આ સંભાર ને ગુંટુર ઈડલી સાથે કે ઢોસા સાથે સર્વકરવા માં આવે છે... Daxita Shah -
વેજીટેબલ સંભાર તાજા મસાલા સાથે (VegetableSambhar & Fresh Masala Recipe In Gujarati)
#KS5#CookpadIndia#COOKPADGUJRATI દક્ષિણી વાનગી માં સંભાર નું એક આગવું મહત્વ છે. ઈડલી, વડા, ઢોસા, ઉત્તપ્પા, ભાત વગેરે સાથે તેનું કોમ્બિનેશન સરસ લાગે છે અથવા તો એના વગર સાઉથ ઇન્ડિયન ડિશ અધૂરી ગણાય.... અહી મેં તાજા મસાલા સાથે ખૂબ બધા શાક ઉમેરી ને વેજીટેબલ સંભાર તૈયાર કરેલ છે. Shweta Shah -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5અમારા ઘરે ઈડલી,ઢોસા, મેડું વડા સાથે સંભાર બનતો હોય છે.હું જે રીતે બનાવું છુ એ તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
રવા ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ વેજીટેબલ સંભાર , ઈડલી ખાવાની ખૂબ મજા આવે, રવા ની ઈડલી પચવામાં હલકી હોય છે Pinal Patel -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં ઈડલી, ઢોસા અને ઉત્તપમ એ તો બહુ જ પ્રખ્યાત અને બધા જોડે સાંભાર તો જોઈ એ જ. સાંભાર વગર મજા પણ બહુ ના આવે. Chandni Dave -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે ડીનર માટે લાઈટ ખાવા માટે ઈડલી ખૂબ જ સરસ છે.. આજે વરસાદ હતો તો ઠંડુ વાતાવરણ હતું તો ગરમાગરમ સંભાર સાથે સોફટ ઈડલી તો મસ્ત મજાનું ડીનર બની ગયું.. Sunita Vaghela -
વડાં-સંભાર(vada sambhar in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસીપરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગી. મેંદુવડા અને સંભાર. Jasmin Motta _ #BeingMotta -
ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Hetal Panchal -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
સાંભર (Sambhar Recipe In Gujarati)
સાંભર વિના ઢોંસા, ઈડલી કે મેંદુવડા ખાવાની મજા જ ન આવે. ઠંડીમાં ગરમાગરમ સાંભર પીવાની બહું જ મજા આવે. Dr. Pushpa Dixit -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#cookpad gujaratiઆ એક સાઉથ ની વાનગી છે. સાઉથ ઇન્ડિયન વાનગી બનાવીએ ત્તયારે સંભાર બનાવવામાં આવે છે. Richa Shahpatel -
પોડી મસાલા ઢોંસા અને સંભાર ચટણી
#જોડી#સ્ટારમસાલા ઢોંસા માં થોડા ફેરફાર કરી ને બનાવ્યા છે. અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે કોકોનટ ચટણી અને સંભાર સર્વ કરાય છે. સાથે મિંટ ચટણી અને ગળ્યું દહી પણ સરસ લાગે છે. Disha Prashant Chavda -
-
ઈડલી સંભાર
#૨૦૧૯#મનપસંદ આજે સાંજે ડીનર માં જમવામાં ઈડલી સંભાર બનાવ્યા છે. બાળકો ને ઈડલી ખૂબ જ ભાવે છે .. સાથે સંભાર ,ચટણી હોઈ એટલે તો બધા ને મજા પડી જાય.. તો આજે મેં રેડી મળતું ઈડલી ના ખીરા માંથી ઈડલી બનાવી છે. જો તાત્કાલિક માં ઈડલી ખાવાનું મન થાય તો આ સારું ઓપ્શન છે . અને ઈડલી પણ સોફ્ટ બને છે.. તો ચાલો .. ઈડલી સંભાર ખાવા દોસ્તો.. Krishna Kholiya -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5 સંભાર સંભાર આમ તો દક્ષિણ ભારત ની વાનગી છે પરંતુ આખા દેશમાં બધે જ પોતીકી બની ગઈ છે કારણ તેમાં વપરાતા ખાસ શાક ભાજી અને ખાસ મસાલાઓ વડે તે ખૂબ સ્વાદિષ્ટ પુરવાર થઈ છે અને ગુજરાતીઓ સંભાર ને ખાસ પસંદ કરે છે...ઈડલી , ઢોસા, ઉત્તપમ કે વડા સાથે તેને પીરસવામાં આવે છે.... Sudha Banjara Vasani -
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
Idli sambhar
ઈડલી સંભાર મારા ઘર મા બઘા ને પ્રીય છે બહાર કરતા ઘરે બનાવે તો મઝા જ આવી જાય ઓલ ટાઇમ મસ્ત લાગે તમે નાસ્તા મા લો કે ડીનર મા#સુપર શેફ 4# રાઈસ દાળ વાનગી# વીક 4 khushbu barot -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
સંબર રેસીપી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય રીત છે જેનો ઉપયોગ તમે મેંદુ વડા, ઇડલી, ઢોંસા, ચોખા અને બીજી ઘણી વસ્તુઓથી કરી શકો છો.#KS5#ks5 Sneha Patel
More Recipes
- ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
- દાસ ના ફેમસ ટમ ટમ ખમણ (Das Na Famous Tam Tam Khaman Recipe In Gujarati)
- કાચી કેરીની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
- બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14777638
ટિપ્પણીઓ