ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

#APR
ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે તેમાં જુના ખાટા અથાણાનો બચી ગયેલો સંભાર ઉમેરવામાં આવે છે જેથી અથાણામાં કેરીની ખટાશ સારી ચડી જાયઅને જૂના અથાણા નો સંભાર પણ વપરાય જાય અને નવું ઇન્સાન ગુંદાનું અથાણું બની જાય તો આમ સ્વાદિષ્ટ ગુંદા નું તાજું અથાણું બનાવી શકાય છે જે ની રેસીપી અત્યારે શેર કરું છું
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#APR
ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે તેમાં જુના ખાટા અથાણાનો બચી ગયેલો સંભાર ઉમેરવામાં આવે છે જેથી અથાણામાં કેરીની ખટાશ સારી ચડી જાયઅને જૂના અથાણા નો સંભાર પણ વપરાય જાય અને નવું ઇન્સાન ગુંદાનું અથાણું બની જાય તો આમ સ્વાદિષ્ટ ગુંદા નું તાજું અથાણું બનાવી શકાય છે જે ની રેસીપી અત્યારે શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા ને ભીના કપડા વડે લુછી લેવા અને તેને દસ્તાથી તોડીને બીયા કાઢી લેવા અને તેના છરી વડે બે ટુકડા કરી લેવા
- 2
હવે એક ક્લાસમાં બધા ગુંદા લેવા તેમાં મીઠું ભભરાવી હલાવી લેવું
- 3
હવે તેને બીજા વાસણમાં લઈ લેવું અને પાણીનો ભાગ કાઢી લેવો પછી તેમાં જુના અથાણા માંથી બચેલો ખાટાં અથાણા નો સંભાર ઉમેરવો લગભગ પાંચથી છ ચમચી જેટલો ચાર ચમચી લાલ મરચું પાઉડર બે ચમચી મીઠું ૨ ચમચી હીંગ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું અને મિક્સ થઈ જાય એટલે એક ડબ્બામાં ભરી લેવું અને તેમાં છ થી સાત ચમચી જેટલું તેલ ઉમેરી દેવું
- 4
તો તૈયાર છે ગુંદાનું ઇન્સ્ટન્ટ ખાટું અથાણું આ અથાણામાં જુના ખાટા અથાણા નો સંભાર ઉમેર્યા હોય છે એટલી ખટાશ કેરીની બરાબર આવી જાય છે અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકુ ગુંદા કેરીનું અથાણું જૈન (Paku Gunda Keri Athanu Jain Recipe In Gujarati)
#APR#ગુંદા કેરીનું અથાણુ.કેરીની સિઝનમાં અલગ-અલગ અથાણા બનાવવામાં આવે છે પરંતુ જૈન લોકો અમુક જાતના અથાણા આખું વર્ષ થઈ શકે છે જે કેરી માં પાણી રહે નહી અને પાણી સુકાઈ જાય. જે કેરી અને ગુંદા તડકામાં સુકાવીને કરવામાં આવે છે તે જ અથાણું આખું વર્ષ વાપરી શકાય છે Jyoti Shah -
કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું
#KSJ1#Week3#RB7#APR#KRજ્યારે અથાણા ની વાત આવે ત્યારે જૂનુ અથાણું પતી ગયા પછી તેમાં થોડો ઘણો સંભાર હંમેશા બચી જતો હોય છે જે કાઢી નાખવામાં આવતો હોય છે પણ એ જ સંભારથી નવું સ્વાદિષ્ટ અથાણું બની શકે છે અને એ અથાણાના સંભાર માંકેરીની ખટાશ એટલી સરસ ચડી ગઈહોય છે કે તાજું અથાણું ખાવાની પણ ખૂબ મજા આવે છે તો આજે એવી ઇન્સ્ટન્ટ અથાણાની રેસિપી શેર કરી રહી છું Dips -
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ફેમિલીમાં બધાને ભાવતું ખાટુ ને ચટાકેદાર ગુંદાનું અથાણુ આ અથાણા ને વર્ષ સુધી સાચવી શકાય છે Jinkal Sinha -
કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ મારી મમ્મી નું સ્પેશિયલ અથાણું છે. આ અથાણું બધાને ખૂબ ભાવે એવું અને ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય એવું છે. Nidhi Popat -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4ગુંદાનું અથાણું મારું ફેવરીટ છે અને તાજા તાજા ભરેલા ગુંદા નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્યવસ્થિત રીતે બનાવ્યું હોય તો બારેમાસ સારું રહે છે અને શાકને બદલે પણ વપરાય છે Kalpana Mavani -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
ગુંદાનું ખાટું અથાણું (Gunda Khattu Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો મેં પણ મારા હોમ મેડ આચાર મસાલા નો ઉપયોગ કરીને આ ગુંદા ની ખાટું અથાણું બનાવ્યું છે... ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તમે ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Daxa Parmar -
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
ગુંદાનું અથાણું (gunda athanu recipe in Gujarati)
અથાણાં અલગ અલગ પ્રકારના બનાવાય છે. એમાંય ગુંદાનું અથાણું હોય તો પૂછવું જ શું? ગુંદાનું અથાણુંખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB Vibha Mahendra Champaneri -
ઉછાળીયા કેરી ગુંદાનું શાક
#KR# કેરી ગુંદાનું શાક કેરી અને ગુંદાનું અલગ અલગ રીતે શાક કરવામાં આવે છે આજે કેરીનું ખમણ મેથી સંભાર સાથે ગુંદા માં ભરીને શાક બનાવ્યું છે જે રસ અનેબે પડી રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4 આ અથાણું જલ્દી બની જાય અને જમવા માં સાઇડ માં ખાવાથી ની મજા આવે છે. ગુંદા એ આપડા શરીર માટે ફાયદા કારક છે. Amy j -
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadgujarati#cookpadindia#PS Priyanka Chirayu Oza -
ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઇલ ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું#EB Hency Nanda -
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4અથાણાં ની સિઝન આવે એટલે બધા અથાણાં ની સાથે સાથે બાફેલા ગુંદા નું અથાણું મારી ઘરે બને જ છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
કેરી ગુંદાનું અથાણું(keri gunda nu athanu recipe in gujarati)
આ સમર સ્પેશિયલ અથાણું અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે તેથી અમે આ અથાણું આખું વર્ષ ચાલે એટલું બનાવીએ છીએ મને અત્યારે સમયમાં હાથ આમ ખાવાની ખૂબ જ મજા આવે છે મને આથાણુ ખૂબ જ પસંદ છે#સમર Hiral H. Panchmatiya -
ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)
Seasonal reacipy...ગુંદાનું અથાણું અને તરત જ ખાઈ શકાય છે ટેસ્ટી પણ લાગે છે. 😋 @Darshcook_29046696Darshna Pandya -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB તાજું અથાણું ખાવા ની ખુબજ મજા પડે છે ગુંદા કેરી હમણાં મેળે પછી નથી મળતા. Saurabh Shah -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week1કેરીની સિઝન આવી ગઇ છે અને વરસ નુ અથાણું કરવાનો ટાઈમ પણ થઇ ગયો છે મેં આજે કેરી અને ગુંદાનું અથાણું કર્યું છે અને મસાલો પણ ઘરે જ તૈયાર કર્યો છે. Chandni Kevin Bhavsar -
સંભારીયા ગુંદાનું અથાણું (Sambhariya Gunda Athanu Recipe In Gujarati)
#EB #અથાણું આ અથાણું અમારા ઘરે બધા ને બહુ જ ભાવે છે. અને તેને રોટલી ભાખરી કે થેપલા જોડે લેવામાં આવે તો સ્વાદ જ અલગ લાગે છે Nidhi Popat -
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 1 તાજે તાજુ ગુંદાનું અથાણું Jayshree Chauhan -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
આજે હું લઇ ને આવી છું કેરી ગુંદાનું ખાટું અથાણું..અથાણું મોટાભાગે તમામ ગૃહિણીઓ બનાવે j છે,ફરક હોય છે તેની પદ્ધતિનો..અથાણું ઘણી બધી રીતે બને છે,આજે હું એક સરળ પદ્ધતિ લઇ આવી છું..જેની મદદ થી આખુંય વર્ષ અથાણું લાલ ચટાક રહેશે ને ગુંદા પણ કડક ને લીલાં રહેશે ...ટૂંકમાં આખા વર્ષ નું ભરવાનું કેરી ગુંદા નું ખાટું અથાણું ને મેથીયાનો મસાલો આજે લઇ ને આવી છું... Nidhi Vyas -
ગુંદા કેરીનું અથાણું (mango pickle recipe in Gujarati)
#APR#RB7ગુંદા કેરી ના અથાણા માટે ના સંભારની રેસીપી ની લીંક નીચે છે.https://cookpad.wasmer.app/in-gu/recipes/15178100 Hetal Vithlani -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું અમારા ઘર માં બધાજ ને ખૂબ જ ભાવે છે...આખા વર્ષ માં જ્યારે આ અથાણું નવું બને છે ત્યારે તાજું ખાવા ની મજાજ અલગ હોય છે.... Rinku Rathod -
-
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
અથાણાં ની સિઝનમાં જાત જાતના ને ભાત ભાતના અથાણાં બનતા હોય છે. એમાં નું એક ગુંદા નું અથાણું બનાવ્યું. Sonal Modha -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week-4ગુંદા નું અથાણું બારે માસ સુધી ખાવા ની ઈચ્છા થાય એવું હોય છે....ગુંદા અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે. Dhara Jani
More Recipes
ટિપ્પણીઓ