પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાલક ધોઈને કટિંગ કરી લો
- 2
એક કડાઈમાં પાલક કાંદા લસણ આદુ પાલક બધું સાંતળી લો પાણી વગર સાંતળવા નું ઠંડુ થવા દેવાનું પછી
- 3
પછી એક મિક્સર જારમાં કાંદા લસણ આદુ અને પાલકની પેસ્ટ કરવાની પછી એક કડાઈમાં તેલ અથવા બટર મૂકી ને પાલકની પ્યુરી એડ કરવાની અને ગરમ મસાલો મીઠું નાખીને ચડવા દેવા નું અને ઘટ્ટ થાય ત્યાં સુધી રહેવાનું પછી તેમાં લીંબુનો રસ એડ કરવાનું અને પનીર નાખવાનું અને પછી પરાઠા સાથે ખાઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week1#PAYALCOOKPADWORLD#MyRecipe3️⃣1️⃣#porbandar#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2આ શાકમાં પાલક અને પનીરનો ઉપયોગ થયેલો છે તે પાલક ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે તેમજ પનીરમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોવાથી ખૂબ આરોગ્યપ્રદ સબ્જી છે Shethjayshree Mahendra -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend#week4#cookpadindiaબહુ જ આશાની થી બની જાય તેવી સબ્જી છે. Hema Kamdar -
પાલક ચીઝ પનીર (palak cheese paneer recipe in Gujarati)
#GA4#week2કસુરી મેથી નોર્થ ઇન્ડિયન શાક માં નાખવાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. Manasi Khangiwale Date -
-
-
-
-
-
-
-
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#Week4#cookpad#cookpadIndia#cookpadgujarati Komal Khatwani -
પાલક પનીર (Spinach Paneer Recipe In Gujarati)
#PC પાલક પનીર ઘરોમાં બનતી રેસ્ટોરન્ટ્સ માં મળતી અને શુભ પ્રસંગ કે જમણવારમાં પીરસાતી વાનગી છે...પાલકની ગ્રીન ગ્રેવીમાં પનીર ઉમેરી ને ખાસ મસાલાઓ વડે તેને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
સ્ટ્રીટ સ્ટાઈલ પાલક પનીર(palak paneer recipe in gujarati)
આ શાક મારી દીકરીને બહુ ભાવે.પાલક પનીર નુ શાક રીતે મારા પપ્પા બનાવતા...એ જોઈને જ હુ શીખી છુ.અને મારા ઘરે પણ એ જ રીતે બનાવુ છુ.તમે પણ ચોક્કસ બનાવી જોજો. Payal Prit Naik -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week6# paneerપાલકઆલુ દાલ પાલક તો આપણે ગુજરાતી બહું બનાવીએ. ચાલો આજે પાલક-પનીર બનાવીએ. Archana Thakkar -
-
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#MBR9#Week9 Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14820123
ટિપ્પણીઓ (2)