ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુવાર ને ધોઈ ને કોરો કરી તેના ડીટા કાઢી લો.
- 2
પછી ગુવાર જીણો સમારી ધોઈ લો.હવે એક કુકર મા ગુવાર ને બાફી દો.
- 3
એક પેન મા પહેલા અજમો લઈ ગેસ પર ગરમ કરો. અજમો તતડે એટલે તેલ નાખી તરત જ હીંગ નાખી બાફેલો ગુવાર નાખી બધા મસાલા કરો. છેલ્લે તેમા કેપ્સિકમ,ટામેટુ અને કોથમીર નાખી દો.
- 4
ખાંડ નાખી બધુ બરાબર મીક્ષ કરો.તો તૈયાર છે ગુવાર નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati લીલો લીલો ગુવાર, એમાં પણ અજમો અને લસણ- મરચાં નો વગાર.... એમાં પણ બટાકા અને ટામેટાં નો સાથ....ખાવા માં મસાલેદર.... એવી મજા છે આપણો લીલો લીલો ગુવાર..... Vaishali Thaker -
-
ગુવાર ગાંઠીયા બટાકા નુ શાક (Guvar Ganthiya Bataka Shak Recipe In Gujarati)
#EB#week5#Fam#cookpadindia#weekendreceipes Bindi Vora Majmudar -
-
-
-
-
-
-
-
-
-
-
-
લસણીયા ગુવાર નું શાક (Lasaniya Guvar Shak Recipe In Gujarati)
#EBweek5#cookpadindia#cookpadgujaratiGuvar Shak Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15122872
ટિપ્પણીઓ (5)