આચારી ગુવાર નું શાક (Achari Guvar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુવાર સારી રીતે પાણીમાં ધોઈ લો એક વાસણમાં આચાર મસાલો ધાણાજીરું પાઉડર લાલ મરચું સમારેલા ધાણા મિક્સ કરો
- 2
ગુવાર ને પાણી અને થોડું મીઠું અને હળદર નાંખી કૂકરમાં બે સીટી થાય ત્યાંસુધી રાંધો એક પેનમાં તેલ લો ત્યારબાદ તેમાં અજમો અને રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી કાદો ટ્રાન્સપેરેન્ટ થાય ત્યાં સુધી થવા દો ત્યારબાદ તેમાં તૈયાર કરેલો આચાર મસાલો ઉમેરો અને તેને બે મિનિટ માટે સાંતળો
- 3
ત્યારબાદ તેમાં guvarઉમેરો અને બધું સરખું મિક્ષ કરો અને 1/2 કપ જેટલું પાણી નાખી ઢાંકણ ઢાંકી તેલ ઉપર આવે ત્યાં સુધી ધીમા તાપે થવા દો છેલ્લે તેમાં મીઠું અને ખાંડ અને ઘણા ઉમેરો અને ગેસ બંધ કરી રહ્યો અને તે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આચરી ગુવાર નું શાક (Achari Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadguj Mitixa Modi -
-
-
-
-
-
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાની શીંગ નું ચાતીયું Arti Desai -
આચારી ખીચું (Achari khichu recipe in Gujarati)
#EB#Week4ખીચા સાથે આચાર મસાલો એ કોમ્બિનેશન ખૂબ ભળે છે.... આપણે બધા જ ખિચા ઉપર આ આચાર મસાલો છાંટી ને ખાઈએ છીએ... આજે મેં તેનો ખીચા બનાવવામાં ઉપયોગ કરેલો છે. આ ખીચું મે માઇક્રોવેવ માં બનાવેલું છે Hetal Chirag Buch -
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
ગુવાર બટાકા નું શાક (Guvar bateta shak recipe in gujarati)
#GA4#Week4#gujaratiલોહતત્વ અને વિટામિન એ અને ઈ થી ભરપૂર ગુવાર....પચવા માં થોડો ભારે હોવા થી અજમા થી વધાર કરવા થી સ્વાદ માં પણ સરસ લાગે છે... KALPA -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
#EB#week5 આ શાક પોષક ગુણો થી ભરપુર છે ..સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Varsha Dave -
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
અજમા થી વઘારેલુ ગુવાર નું શાક ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં પણ બનાવ્યું ગુવાર નું શાક. Sonal Modha -
-
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati લીલો લીલો ગુવાર, એમાં પણ અજમો અને લસણ- મરચાં નો વગાર.... એમાં પણ બટાકા અને ટામેટાં નો સાથ....ખાવા માં મસાલેદર.... એવી મજા છે આપણો લીલો લીલો ગુવાર..... Vaishali Thaker -
-
-
-
ગુવાર બટાકાચિપ્સ શાક (Guvar Bataka Chips Shak Recipe In Guajrati)
આ શાક સીધુ ન વધારતા, બાફી ને વધાર્યું છે. . Buddhadev Reena -
અચારી ગુવાર બટકા નું શાક (Achari Guvar Bataka Shak Recipe In Gujarati)
#EB#Week5- આમ તો ગુવાર નું શાક બધાને ભાવે એવું હોતું નથી.. એટલે જો તમારે પણ એવું હોય તો અહીં એક નવા ટેસ્ટ સાથે ગુવારનું શાક પ્રસ્તુત કરેલ છે.. એકવાર ટ્રાય કરશો તો જરૂર ભાવશે.. Mauli Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15126565
ટિપ્પણીઓ (2)