ગુવાર પાપડી નું શાક (Guvar Papdi Shak Recipe In Gujarati)

ગુવાર પાપડી નું શાક (Guvar Papdi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ગુવાર ને ધોઈ ને, પેલા પસંદગી પ્રમાણે પીસ કરી લેવા. અને ટામેટાના પણ બારીક પીસ કરી લેવા. કોપરા ની ખમણી લેવું. કોથમીર બારીક સમારી લેવી.
- 2
પાપડી ગાંઠિયા મીડિયમ સાઇઝના,બાઉલમાં કાઢીને તૈયાર રાખવા.
- 3
પહેલા ગુવારના પીસ ને એક બાઉલમાં લઈને કૂકર મા ત્રણથી ચાર વિસ્લ કરી ગેસ બંધ કરી દેવો.અને વિસ્સલ ઉંચી કરી કુકર ખોલીને લેવું.
તરત જકૂકર ખોલવા ના કારણે ગુવાર નો કલર ગ્રીન રહેશે.
ગેસ ચાલુ કરીને,એક પેનમાં તેલ મૂકી ને,તેલ ગરમ થાય,એટલે તેમાં અજમો એડ કરવો. અને પછી તેમાં હિગ એડ કરવી. - 4
હિંગ બરાબર થઈ જાય, એટલે કે વઘાર થઈ જાય. એટલે તેમાં ગુવાર એડ કરવો.અને પછી તેમાં બે વાટકી જેટલું પાણી એડ કરવું.
- 5
પાણી ઉકળવા નું ચાલુ થાય એટલે તેમાં હળદર, ધાણાજીરું, મરચુ,મીઠું, સાકર,અને લીંબુનો રસ એડ કરવો.અને પછી તેમાં ટમેટાના પીસ એડ કરવા. અને લીલા નાળીયેરનું ખમણ એડ કરવું.
- 6
ત્રણેક મિનિટ ઉકળી જાય એટલે,અને બધા મસાલા નો સ્વાદ આવી જાય. એટલે તેમા પાપડી ગાંઠિયા એડ કરીને,તરત જ કોથમીર નાખી અને હલાવી ગેસ બંધ કરી દેવો.
- 7
પાપડી નાખ્યા પછી ગેસ ચાલુ રાખવો નહીં. કારણકે પાપડી પતલી હોય અને જલ્દી પલળી જાય.માટે પાપડી નાખીને તરત જ ગેસ બંધ કરવો.
- 8
આપણું ટેસ્ટી ગુવાર પાપડી ગાંઠિયા નું શાક સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek 5ગુવાર નું રેસા વગર નું શાક તમે એક વાર બનાવજો બહુજ સરસ લાગે છે. Shilpa Shah -
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week5ગુવાર નું શાક રેગ્યુલર મસાલો નાખી ને મેં બહુ જ સરળ રીતે બનાવ્યું છે.. તમે પણ બનાવતા જ હશો..બસ બધા ની રીત અલગ અલગ હોય છે Sunita Vaghela -
ટામેટા ગુવાર નું શાક જૈન (Tomato Guvar Shak Jain Recipe In Gujarati)
#RB1આજે મે ગુવાર અને ટામેટાનુ. શાક બનાવ્યું છે જે મારા ઘરમાં દરેક ને બહુ જ ભાવે છે. ખાસ મેં આ શાક કુકરમાં બનાવ્યું છે. કુકરમા ગ્રીન કલર રહે છે. Jyoti Shah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
અજમા થી વઘારેલુ ગુવાર નું શાક ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં પણ બનાવ્યું ગુવાર નું શાક. Sonal Modha -
-
ગુવાર ડુંગળી નું શાક (Guvar Dungli sabji recipe in Gujarati)
અમુક શાક આપણે નાના હોઈએ ત્યારે નાં ભાવે તો મમ્મી કઈ અલગ કરી ને આપતી. ગુવાર મારા ભાઈ ને ઓછો ભાવતો ત્યારે મમ્મી આ રીતે શાક બનાવી ને આપતી. Disha Prashant Chavda -
ગુવાર ટમેટાનું શાક
ગુવારનું શાક ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ આજે ટામેટાં સાથે ગુવારનું શાક બનાવ્યું છે જે બહુ ટેસ્ટી બનીયુ છે. આજે આ શાક મેં કુકરમાં બનાવ્યું છે જે જલ્દી અને ગ્રીન બને છે Jyoti Shah -
-
ગુવાર સ્ટફ ઢોકળીનું શાક (Guvar Stuffed Dhokli Shak Recipe In Gujarati
#EBWeek 5ગુવાર સ્ટફ ઢોકળીનું શાકમારે ઘેર ગુવાર સાથે હાથથી ચપટી કરેલી ઢોકળી તો બનતી જ હોય છે,પણ આજે મે ગુવાર સાથે ઢોકળીમાં થોડું વેરીએશન કરીને બટાકાનું સ્ટફિંગ કર્યું છે.દળમાં પંજાબી તડકા લગાવ્યો એટલે ખૂબ જ ટેસ્ટફૂલ બનાવ્યું Mital Bhavsar -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5ગુવાર નું શાક કોળા સાથે, ઢોકળી સાથે, લસણ વાળું, કે આખી ગુવાર તમને ગમે તે રીતે બનાવી ને ખાઈ શકો. મેં આજે બેસન અને દહીં સાથે ગુવાર નું શાક બનાવ્યું છે જે ખાવા મા સરસ લાગે છે.. Daxita Shah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#RC4બધાને ભાવે એવું ગુવાર શીંગ નું શાક રોટલી,પરાઠા સાથે ખાવાની મજા આવે છે..હું કેવું બનાવું એ પણ જોઈ લો.. Sangita Vyas -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla -
ગુવાર ઇન ગ્રેવી મસાલા (Guvar In Gravy Masala Recipe In Gujarati)
#EB#WEEK5#POST7ગુવાર ઇન ગ્રેવી (દહિ, તલ,શીંગદાણા)સામાન્ય રીતે આપણે બધા ગુવાર સાથે બટાકાનો શાક કરતા હોઈએ છીએ અથવા તો ગુવાર અને ઢોકળીનું શાક કરતા હોઈએ છીએ હોવાનું એક અલગ જ કઈ સાથે શીંગદાણા અને તેમના મિશ્રણ વાળું શાક બનાવ્યું છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ પસંદ પડશે Jalpa Tajapara -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં ગુવાર બટાકા નું થોડું અલગ રીતે શાક બનાવ્યું. Sonal Modha -
-
આખા ગુવાર નું શાક (Akha Guvar Shak Recipe In Gujarati)
ગુવાર નું શાક તો ઘણી વખત બનાવું છું પણ આજે ગુવાર સરસ કુણો હતો તો આખા ગુવાર નું શાક ખાવાની ઈચ્છા થઈ તો એ બનાવી દીધું. Sonal Modha -
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week 5#Theme 5# Recipe 11શરીર માટે અંત્યત ગુણકારી આ ઉનાળામાં મળતી ગુવાર શીંગ ના શાકમાં કેલ્શિયમ અને ખનીજ તત્વ સારા પ્રમાણ માં હોય છે. જે આપણા હાડકાં ને મજબૂત કરે છે.બ્લડસુગર ને અંકુશ મા રાખે છે. Krishna Dholakia -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
સુરતી પાપડી નું ઢોકળી વાળું શાક (Surti Papdi Dhokli Shak Recipe In Gujarati)
# વિન્ટર કિચન ચેલેન્જ.#W.K.C. 4.#WK4# પાપડીનું શાકશિયાળાની ઋતુમાં લીલા શાકભાજી યુ બહુ સરસ આવે છે અને એવા સુરતી પાપડી આગવું સ્થાન ધરાવે છે મેં પણ આજે સુરતી પાપડી સાથે મેથીની ભાજી અને કોથમીર ની ઢોકળી બનાવી છે અને ટેસ્ટી શાક બનાવ્યું છે. Jyoti Shah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#CFએકદમ કુંણી અને આખી ગુવાર શીંગ નું શાક નોર્મલ મસાલા સાથે બનાવ્યું છે અને બહુ જ ટેસ્ટી બન્યું છે..તમે પણ મારી રીત થી બનાવશો તો બહુ ટેસ્ટી થશે... Sangita Vyas -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#ગુવાર_ઢોકળી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#વેસ્ટ #વિક2#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુવાર ઢોકળી નું શાક ગુજરાતી સ્ટાઈલ પ્રમાણે બનાવ્યું છે. પણ આ શાક ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર માં અલગ અલગ રીતે ઘર ઘર માં બને છે. મેં ઢોકળી ફક્ત બેસન માં થી બનાવી છે, તમે ઘઉં નો લોટ, બેસન મીક્સ લઈ શકો છો. ઝટપટ તૈયાર થઈ જાય એટલે મેં કુકર માં બનાવ્યું છે. Manisha Sampat -
ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB#WEEK5ગુવાર પચવામાં ભારે હોય છે તેથી ગુવાર ના શાક માં આજમાં નો વઘાર કરવો અને ટેસ્ટ પણ સારો આવે છે Jigna Patel -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati લીલો લીલો ગુવાર, એમાં પણ અજમો અને લસણ- મરચાં નો વગાર.... એમાં પણ બટાકા અને ટામેટાં નો સાથ....ખાવા માં મસાલેદર.... એવી મજા છે આપણો લીલો લીલો ગુવાર..... Vaishali Thaker -
-
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WR#BW શિયાળાના શાકભાજી હવે બાય બાય કરે છે એટલે આજે મેં પાપડી રીંગણનું શાક બનાવ્યું. હવે પછી જે પાપડી આવશે એમાં ઇયળો હશે એટલે આપણે ખાઈ ન શકીએ અને બનાવતા પણ બહુ મુશ્કેલ થઈ પડે છે રીંગણ પણ હવે સારા નહીં આવશે એટલે આ બંનેનો ઉપયોગ કરી અને મેં પાપડીનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
ગુવાર સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે .ગુવાર માં પુષ્કળ વિટામિન્સ ,મિનરલ્સ રહેલા છે .ગુવાર પોષક અને ઉર્જાવર્ધક છે .#EB#Week5 Rekha Ramchandani -
પાપડી ઢોકળી નું શાક (Papdi Dhokli Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક શિયાળામાં તાજી લીલી પાપડી બજાર માં ખુબ પ્રમાણ માં આવે છે. મારે ત્યાં ઊંધિયું બનાવ્યા પછી પાપડી અને મેથી વધી હતી. પાપડી અને મેથી નો ઉપયોગ કરીને પાપડી ઢોકળી નું શાક બનાવ્યું. સાંજે હળવા ભોજન માં ઢોકળી સાથે બીજી કોઈ વસ્તુ ની જરૂર નથી રહેતી. ડિનર માં પાપડી ઢોકળી ખાધા પછી કોઈ હેવી ડેઝર્ટ બનાવેલું ખાઈ લો. તો ઓછી મહેનતે, ઓછા ખર્ચે, વધેલી સામગ્રી નો ઉપયોગ પણ થઈ જાય અને બધાને મઝા પણ આવે. Dipika Bhalla -
પાપડી બટાકા નું શાક (Papdi Bataka Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪પાપડી ઘણી જાતની આવે, વાલોળ પાપડી, સૂરતી પાપડી અને લીલી પાપડી. આજે મેં લીલી પાપડી નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5#Cookpadindia#cookpadgujaratiMy ebookPost2આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે. મારાં ઘરે પણ બે રીતે બને છે. એક ગુવાર બટાકા ને કાપી અને બાફી ને બનાવે છે. હું આજે તમારી સાથે બીજી રીત શેર કરું છું. આ શાક પેહલા ગુવાર ને બાફી અને પછી તેની નશો કાઢી ને બનાવા મા આવે છે. તેમાં લસણ નો સ્વાદ એજદમ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
More Recipes
ટિપ્પણીઓ (6)