દૂધી મેથી વડી સબ્જી (Dudhi Methi Vadi Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી મા ચણા નો લોટ, મીઠું, લાલ મરચુ, લીંબુ, ખાંડ, તેલ નાંખી મીક્ષ કરી લેવું. વડી નો લોટ તૈયાર કરી તેની નાની વડી તૈયાર કરી વડી ને ગરમ તેલ મા મીડીયમ ફ્લેમ મા ગોલ્ડન બ્રાઉન તળી લેવી.
- 2
બીજા પેન મા તેલ લેવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને સુકી મેથી ના દાણા નાંખી વઘાર કરવું પછી તેમાં હીંગ નાંખી લીલું મરચુ ઝીણું કટ કરેલુ, ઝીક્ણુ કટ કરેલુ ટામેટુ નાંખી. પછી કટ કરેલી દુધી નાખવી.
- 3
ત્યારબાદ તેમાં મીઠું, હળદર, લાલ મરચુ પાઉડર, ધાણા જીરુ પાઉડર, ગરમ મસાલો નાંખી મીક્ષ કરવું. પછી તેમાં તળેલી વડી નાંખવી. પછી ૧ વાટકી જેટલું પાણી નાંખી ઢાંકી ને ૧૫ મિનિટ ધીમા તાપે ચડવા દેવું.
- 4
દુધી બરાબર બફાઈ જાય એટલા ગેસ બંધ કરી કોથમીર નાખવી. તૈયાર છે દુધી - મેથીવડી ની સબ્જી. આ સબ્જી ખુબ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા અળવી ની સબ્જી (Masala Arvi Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
-
ગાર્લિક ગલકા સેવ સબ્જી (Garlic Galka Sev Sabji Recipe In Gujarati)
#COOKPADGUJARATI#COOKPADINDIA#SRJ Sneha Patel -
દહીં મસાલા આલુ સબ્જી (Dahi Masala Aloo Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SN2#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
મેથી ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)(Jain)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથી ની ભાજી નો જુદી-જુદી રીતે ઉપયોગ કરવો જોઈએ તે ખૂબ જ ગુણકારી હોય છે અને અત્યારે આ સિઝનમાં ખૂબ જ સારી મળતી હોવાથી અને તેટલો તેનો ઉપયોગ કરવો જોઈએ. Shweta Shah -
લીલા કાંદા ગલકા સેવ ની સબ્જી (Green Onion Galka Sev Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM1 #Hathimasala#week1 Sneha Patel -
કાઠિયાવાડી લસુની અડદ દાળ (Kathiyawadi Lasuni Urad Dal Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DR Sneha Patel -
-
ટેસ્ટી ગલકા ચણાની દાળ સબ્જી (Testy Galka Chana Dal Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MVF Sneha Patel -
કોનઁ કેપ્સીકમ સબ્જી(Corn Capsicum Sabji Recipe In Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ22 Shrijal Baraiya -
ગાર્લિક મેથી રીંગણ નુ શાક (Garlic Methi Ringan Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
મેથી વડી(Methi vadi recipe in Gujarati)
#GA4#week12#besanશિયાળાની ઋતુમાં આ વડીનો ઉપયોગ કરી ને ઊધ્યુ,વાલોળમૂઠીયા જેવા શાક બનાવી શકાય છે.આ વડી ટોમેટો સોસ કે ચટણી સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Rupal -
મેથી મુઠીયા (Methi Muthia Recipe In Gujarati
#cookpadgujarati#Cookpadindia#BR મેથી મુઠીયા (બ્રેકફાસ્ટ રેસિપીઝ) Sneha Patel -
ગાર્લિક મેથી કોથમીર થેપલા (Garlic Methi Kothmir Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#30mins Sneha Patel -
વડી પાપડનું શાક (Vadi Papad Sabji Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad વિસરાતુ જતુ ટ્રેડિશનલ વડી પાપડનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાકનું જૈન વર્ઝન પણ ખૂબ જ સરસ બને છે. વડી ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બનાવી શકાય છે જેમ કે મગની વડી, સોયાબીનની વડી, ચોળીની વડી વગેરે. મેં આજે ચોળીની વડી નો ઉપયોગ કરીને વડી પાપડનું શાક બનાવ્યું છે. આ વડીને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને બજારમાં તૈયાર પણ મળતી હોય છે. વડીને તેલમાં રોસ્ટ કરી પાણીમાં પલાળી તેનું શાક બનાવવામાં આવે છે. આ શાકમાં વાડીની સાથે પાપડના ટુકડા પણ ઉમેરવામાં આવે છે. પર્યુષણ પર્વ દરમિયાન વડી પાપડનું જૈન શાક બનાવી શકાય છે. Asmita Rupani -
આલુ પાલક નુ શાક (Aloo Palak Shak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia (યુનિક સ્ટાઇલ) Sneha Patel -
મેથી રીંગણનું શાક (fenugreek leaves and brinjal curry recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ3 લીલી મેંથીની ભાજી અને રીંગણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. અને બનાવવામાં પણ સરળ હોય છે. વરસાદમાં રોટલા ખાવાની પણ મજા જ આવે. Sonal Suva -
ફણસી કોળુ નુ શાક (Fansi Pumpkin Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SVC Sneha Patel -
સ્પાઇસી ગટ્ટા સબ્જી (Spicy Gatta Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO સ્પાઇસી ગટ્ટા સબ્જી (ટ્રેડીશનલ રાજસ્થાની સ્ટાઇલ) Sneha Patel -
-
ટીંડોરા આલુ સબ્જી (Tindora Aloo Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#WLD Sneha Patel -
મુળા બેસન ની ડ્રાય સબ્જી (Muli Besan Sabji Recipe in Gujarati)
# cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
કોબી ટામેટા નુ સલાડ (Cabbage Tomato Salad Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR (ઈન્સ્ટન્ટ રેસિપીઝ) Sneha Patel -
આલુ મેથીભાજી સબ્જી (Aloo Methibhaji Sabji Recipe in Gujarati)
#MW4શિયાળા માં લીલી ભાજી સરસ મળે છે.મેથી કડવી હોવાથી તેને બટાકા સાથે બનાવવા થી કડવાશ ખબર પડતી નથી.આ રીતે ઘરના લોકો ને મેથી ખવડાવી શકાય. Kinjalkeyurshah -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR શિયાળો આવે ને ભાજી માં અવનવી વેરાઈટી બનાવા ની ને ખાવા ની મજા આવે આજ મેં આલુ મેથી સબજી બનાવી Harsha Gohil -
ડપક વડી (Dapak Vadi Recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસજ્યારે કોઈ શાક નો વિકલ્પ ન હોય ત્યારે તમે આ શાક બનાવી શકો છો. આ શાક એકદમ ઈન્સ્ટન્ટ અને ખૂબ જ ઓછા ઈન્ગ્રીડ્યન્ટ્સ માં બની જાય છે. મારા સાસુ પાસેથી શીખી છું આ શાક. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ (4)