ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાને છોલી તેની એક સરખી ફીંગરચીપ્સ કરી પાણીથી બરાબર ધોઇલો. અને કપડા પર કોરી કરી લો.
- 2
હવે તેમાં કોર્નફ્લોર એડ કરી ગરમ તેલમાં મીડીયમ તાપે ગોલ્ડન રંગની તળીલો.અને ત્યાર બાદ ઉપરથી ચાટમસાલો, પેરીપેરી મસાલો અને મીકસ હર્બ છાંટીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
આ એક એવી વસ્તુ છે ને કે નાના થીલઈને મોટા સુધી બધાને ભાવે.ચાલો,હું પણ બનાવવાનું શરૂ કરું.#EB#week6 Sangita Vyas -
-
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EB#week6આ સમયમાં બહાર નાસ્તો કરવા જવું એ થોડું રિસ્કી છે તો ચાલો આપણે આજે નાના-મોટા સૌને ભાવતી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવતા શીખીશું Shruti Hinsu Chaniyara -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fry Recipe In Gujarati)
#EB#Week6ફ્રેન્ચ ફ્રાય તો દરેક બાળકો ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ની પણ ફેવરિટ છે. અને હું તેમાં પેરી પેરી મસાલો નાખું છું તો એકદમ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15159504
ટિપ્પણીઓ (16)