કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)

Kalpana Parmar @Kala_070670
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કરેલા ને બરાબર ધોઇ લેવા ત્યારબદ તેને ગોળ ગોળ સમારી લેવા અને ડુંગળી ને પણ સમારી લેવી.
- 2
એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ નો વઘાર કરી શાક ઉમેરી દેવું. શાક થવા આવે ત્યારે તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરવું.શાક બરાબર શેકાઈ જાય ત્યારે તેમાં હળદર, મરચું, ધણજીરુ અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી બે મીનિટ થવા દેવું. તૈયાર થાય ગયું શાક તેને સર્વ કરવું
Similar Recipes
-
-
-
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6#cookpadindia#cookpadgujaratiકારેલા એક ખુબજ પૌષ્ટિક શાક છે જે ખાવાના અનેક ફાયદા હોય છે.પણ તેની કડવાશ ને લીધે સૌ ને ભાવતા નથી. આજે મે એક સરળ અને સ્વાદિષ્ટ રીતે કારેલા બનાવ્યા છે તે બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Divali2021 Jayshree Doshi -
-
કારેલા નું ગ્રેવી વાળું શાક (Karela Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#Week6આ શાક ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. કારેલા ને તળી ને લીધા છે અને ગ્રેવી પણ કરી છે તેથી શાક બિલકુલ કડવું લાગતું નથી.તમે બધા પણ આ રીતે ટ્રાય કરજો તો ચાલો...... Arpita Shah -
-
-
કારેલા ડુંગળીનું શાક (Karela Onion Shak Recipe in Gujarati)
#EBWeek 6 ⛈️ આવ રે ⛈️વરસાદ⛈️ 🌧️ધેબરિયો 🌧️પરસાદ🌧️ ☂️ ઉની ઉની રોટલી ☂️ ❄️ કારેલા નું શાક ❄️આ ગીત કોણ કોણ ગાતું . કારેલા નું નામ આવે છે.એટલે નાનાં બાળકો તેનું શાક ખાવાની ના પાડે છે.મેં આજે કારેલા ની સાથે ડુંગડી, ટામેટા, લસણ મરચાં ની પેસ્ટ ,લીબુ, ખાંડ નાખી તેમાં થોડો ગરમ મસાલો નાખી શાક બનાવીયું છે. જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. જેને મે રોટલી સાથે સર્વ કરેલું છે. Archana Parmar -
-
કાઠિયાવાડી કારેલા નું શાક (Kathiyawadi Karela Nu Shak Recipe In Gujarati)
#ઓગસ્ટ આજે મે વરસતા વરસાદમાં કરેલા નું શાક બનાવ્યું છે. કારેલાં કડવા લાગે છે ?? તો આ મારી રેસીપી ફોલો કરો..કડવા નહિ લાગે..અને ટેસ્ટી બનશે.. Tejal Rathod Vaja -
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6મોસ્ટલી કારેલા નું શાક બહુ ઓછાં લોકો ને ભાવતું હોય છે. પણ આ રીતે બનાવી તો આંગળા ચાટી ને ખાય એવુ બને છે કરેલા ના શાક ની ગણતરી પૌષ્ટિક વાનગી માં કરી સકાય કરેલા ના ઘણા ફાયદા છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 ઉનાળા ની સીઝન માં આ શાક કેરી ના રસ ની સાથે બનતું હોય છે.આપણા લગ્નપ્રસંગો માં પણ આ શાક હોય છે. Alpa Pandya -
-
-
-
-
-
ટામેટાં કારેલા નું શાક (Tomato Karela Shak Recipe In Gujarati)
#RC3#red#week3 આ શાક સ્વાદ માં મસ્ત બને છે.કારેલા કડવા હોય અને સાથે ખાટા ટામેટાં ઉમેરવાથી આ શાક માં બધા સ્વાદ જળવાઈ રહે છે અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ઉત્તમ છે. Varsha Dave -
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15146548
ટિપ્પણીઓ (13)