ફ્રેન્ચ ફ્રાયસ (French Fries Recipe In Gujarati)
#EB
Week 6
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની છાલ ઉતારી ને ફ્રેન્ચ ફ્રાય ના આકાર મા કાપી લો.ત્યાર બાદ ફ્રીઝ ના ઠંડા પાણી મા 30 મિનિટ સુધી પલાળી રાખો. હવે તેને 4 થી 5 વાર પાણી થી ધોઇ લો. જેથી બધો સ્ટાર્ચ નીકળી જાય. હવે 1 તપેલી મા પાણી ઉકળવા મુકો. પાણી મા 1 ચમચી મીઠું નાંખી દો. પાણી ઉકળે એટલે તેમા બધા ટૂકડા નાંખી દો. ફુલ ગેસ પર 4 મિનિટ સુધી પાકવા દો. હવે ગેસ બંધ કરી બધા ટૂકડા ને કપડા પર લઈને લૂછી દો. અને 1 ડબા મા ભરી ને 5 કલાક ફ્રીઝર મા મુકી દો.
- 2
હવે એક લોયા મા તેલ ગરમ થવા મુકો. થોડુ ગરમ થાય એટલે બટાકા ના ટૂકડા ઉમેરી ને ગેસ ને ધીમો કરી દો અને લગભગ 10 મિનિટ તળો. પછી ગેસ ને ફુલ કરી ને સોનેરી થાય ત્યાં સુધી તળો. પછી 1 પ્લેટ મા કાઢી ને તેના પર સંચળ, મીઠું, મરચું, મરી પાઉડર અને ચાટ મસાલો ભભરાવૉ. તો તૈયાર છે ફ્રેન્ચ ફ્રાય. પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પીરી પીરી મસાલા ફ્રેન્ચ ફ્રાઈસ (Piri Piri Masala French Fries Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 6 Tulsi Shaherawala -
ફ્રેન્ચ ફ્રાઈસ(french fries in Gujarati)
#માઇઇબુક નાના મોટા બધાને ભાવે અને ઝટપટ તૈયાર થાય તેવી ડીશPost 13 VAISHALI KHAKHRIYA. -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 6સ્પેશ્યલ નાના બાળકો માટે..... Tulsi Shaherawala -
-
-
-
બનાનાફ્રેન્ચ ફ્રાઈસ (Banana French Fries Recipe In Gujarati)
#EB#Week 6પેરી પેરી બનાના ફેનચ ફાઇસ Devangi Jain(JAIN Recipes) -
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week 6વરસતા વરસાદ માં કોફી વિથ કરન ને બદલે કોફી વિથ ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા માણી.... 🌧️☔️🥰 Noopur Alok Vaishnav -
-
-
-
ચીઝી ફ્રેન્ચ ફ્રાઈઝ (Cheesy French Fries Recipe In Gujarati)
#EB#Week 6નાના મોટા બધા ની ફેવરિટ 😊 shital Ghaghada -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
-
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#Fam#EB ફ્રેન્ચ ફ્રાય એવી વસ્તુ છે જે નાના મોટા બધાને જ ભાવે. હું ફ્રેન્ચ ફ્રાઇસને ફ્રોઝન કરીને રાખું છું. જ્યારે મન થાય ત્યારે ફ્રીઝમાંથી ૩૦ મિનિટ પહેલા કાઢી તળીને ગરમા ગરમ ક્રીસ્પી અને બજારમાં મળે તેવી ફ્રેન્ચ ફ્રાઇઝ ખાઇ શકાય છે. Sonal Suva -
-
-
-
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
ટિપ્પણીઓ