ભટુરે (Bhature Recipe In Gujarati)

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta

ભટુરે (Bhature Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. 2 કપમેંદો
  2. 1/2 કપ સોજી
  3. 1/2 કપ દહીં
  4. 1/2 ચમચી સોડા
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 2બાફેલા બટાકા
  7. 2 ચમચીતેલ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક વાસણમાં મા મેંદો અને સોજી લો અને તેલ નાખી બરાબર મસળી લો.

  2. 2

    હવે તેમાં બાફેલા બટાકા, દહીં, મીઠું, સોડા નાખી મિક્સ કરી લો.

  3. 3

    જરુર મુજબ પાણી નાખીને લોટ તૈયાર કરો.

  4. 4

    ૧૦ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.

  5. 5

    હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે ભટુરા તળી લો.

  6. 6

    તમે ગોળ અથવા લંબગોળ કોઈ પણ આકારના બનાવી શકો છો.

  7. 7

    હવે ગરમ ગરમ ભટુરા ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
પર
cooking is my passion ❤️
વધુ વાંચો

Similar Recipes