દૂધી દાળ નું શાક (Dudhi dal nu shak recipe in gujrati)

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામદુધી
  2. 1 કપચણાની દાળ
  3. 3 ટેબલ સ્પૂનતેલ
  4. અડધી ચમચી હિંગ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1/2 ચમચીહળદર
  8. જરૂર મુજબ નીમક
  9. 1સમારેલુ ટામેટું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને ધોઈને ત્રણ કલાક પલાળી દો.

  2. 2

    ત્યારબાદ દુધી ને ઝીણી સમારી લો અને ટમેટાં પણ સમારી લો

  3. 3

    હવે એક કૂકરમાં તેલ મૂકો તેલ થાય એટલે તેમાં હિંગ નાખી ચણાની દાળ પલાળી નાખો.

  4. 4

    ત્યારબાદ તેમાં બધા મસાલા કરો હળદર મીઠું ધાણાજીરું લાલ મરચું ટમેટું બધું નાખી મિક્સ કરો

  5. 5

    ત્યારબાદ તેમાં હવે સમારેલી દૂધી નાખો ને જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરો.

  6. 6

    હવે કુકરમાં પાંચ સિટી કરી થવા દો.

  7. 7

    ત્યાર બાદ તેને સર્વિગ બાઉલ મા કાઢી રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes