વટાણા બટાકા લસણ ડુંગળી વગર નુ શાક (Vatana Bataka Lasan Dungri Vagar Nu Shak Recipe In Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai

વટાણા બટાકા લસણ ડુંગળી વગર નુ શાક (Vatana Bataka Lasan Dungri Vagar Nu Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બટાકા
  2. ૧/૨ કપવટાણા
  3. ૨-૩ ટામેટા
  4. નાનું કેપ્સીકમ
  5. નાનો કટકો આદુ
  6. લીલું મરચું
  7. ૬-૭ કાજુ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. ૨-૩ ટી સ્પૂન તેલ
  10. ૧ ટી સ્પૂનજીરું
  11. ૧ ટેબલસ્પૂનલાલ મરચું
  12. ૧ ટીસ્પૂનહળદર
  13. ૧ ટીસ્પૂનધાણાજીરું
  14. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  15. ૧ ટી સ્પૂનકસૂરી મેથી
  16. ૧ - ૨ તમાલપત્ર
  17. તજનો ટુકડો
  18. લવિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બટાકા ની છાલ કાઢી ચોરસ સમારી લેવા પછી કૂકરમાં વટાણા સાથે મીઠું નાખી એક સીટી કરવી એને બહુ ચડવા દેવા નહીં.

  2. 2

    પછી એક તાવડીમાં તેલ મૂકી એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ અને જીરુ મૂકી એમાં વઘાર કરો પછી એમાં હળદર મરચું ધાણાજીરૂ અને ગરમ મસાલો ઉમેરી ગ્રેવી તૈયાર કરવી. પછી એ ગ્રેવી બાફેલા બટાકા અને વટાણામાં ઉમેરો.

  3. 3

    પછી એમાં તાજી મલાઈ, કસૂરી મેથી અને લીલા ધાણા ઉમેરો બરાબર મિક્સ કરો. આ શાક ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes