આલુ સેવ(Aloo Sev Recipe In Gujarati)

Meera Sanchaniya
Meera Sanchaniya @Meerafoodhouse
Rajkot

#EB
Week 8

આલુ સેવ(Aloo Sev Recipe In Gujarati)

#EB
Week 8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2નાના બાફેલા બટાકા છુુંદો કરેેલા
  2. મીઠુ સ્વાદ અનુસાર
  3. તેલ તળવા માટે
  4. 1નાનો ગ્લાસ પાણી
  5. 2 કપચણાનો લોટ
  6. 1/2 કપચોખાનો લોટ
  7. ૩ ટી.સ્પૂનમરી પાઉડર
  8. 2 ટી.સ્પૂનઆમચુર પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બટેટાનો માવો,ચણાનો લોટ,ચોખાનો લોટ અને ૨ ટી.સ્પૂન તેલનું મોણ નાખી લોટ બાંધવો જરૂર જણાય તો પાણી ઉમેરવું.

  2. 2

    ગરમ તેલમાં સંચા વડે સેવ પાડી તળવી ત્યારબાદ તેલમાંથી બહાર કાઢી ઉપર મરી & આમચુર પાઉડર છાંટવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Sanchaniya
Meera Sanchaniya @Meerafoodhouse
પર
Rajkot
Real cooking is more about following your heart than following recipes.Cooking is like love 💞
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes