કેળા નો હલવો (Banana Halwa Recipe In Gujarati)

Ashlesha Vora @cook_26502355
#RC2
#Whitetheme
#Fararisweet
કેળા ખુબ જ હેલ્ધી ફળ ,તેના થી કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળે છે.
કેળા નો હલવો (Banana Halwa Recipe In Gujarati)
#RC2
#Whitetheme
#Fararisweet
કેળા ખુબ જ હેલ્ધી ફળ ,તેના થી કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળાં ની છાલ કાઢી અને કટકા કરવા,પછી તેને ચમચી વડે મેશ કરવા.
- 2
પછી એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં મેશ કરેલા કેળા ઉમેરો અને શેકો. ત્યારબાદ તેમાં ઘીનું કીટ્ટુ, મલાઈ,થોડુ દૂધ, ખાંડ, ઉમેરી અને મિક્સ કરો. કેળાનો પલ્પ બદામી રંગ થાય એટલે ઇલાયચી પાઉડર, કોપરાનું ખમણ ઉમેરો અને ઘટ્ટ હલવો બનાવવો.
- 3
જરૂર લાગે તો વધારે ખાંડ ઉમેરી શકાય અને પછી તેમાં ડ્રાયફ્રુટ કતરણ ઉમેરો અને સર્વ કરો.
- 4
તો ફરાળી ડીશ ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલાં નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપી#SJR : લીલાં નાળિયેર નો હલવોશ્રાવણ માસ માં બધા એકટાણા ઉપવાસ કરતા હોય છે તો મેં આજે શ્રાવણ માસ સ્પેશિયલ વાનગી લીલાં નાળિયેર નો હલવો બનાવ્યો. Sonal Modha -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
કેળા ને રવા નો હલવો (Banana Rava Halwa Recipe In Gujarati)
#GA4#Week2રવો એ પચવામાં હલકો છે એટલા માટે બાળક ને આપણે આપીએ છીએ અને કેળા માં કેલ્શિયમ મળે છે તો બાળકો માટે એ સ્વાસ્થ્ય વર્ધક છે અને દૂધ માંથી પણ કેલ્શિયમ મળે છે Fun with Aloki & Shweta -
-
ઘઉં ના લોટ ની સુખડી (Wheat Flour Sukhdi Recipe In Gujarati)
#TRO#Cookpadindia#cookpadgujaratiઓક્ટોબર માં આવતા દિવાળી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ વાનગી સુખડી જેમાં ડ્રાય ફ્રુટ અને ઘઉં ના લોટ નું કોમ્બિનેશન કરીને સુખડી બનાવવા થી એકદમ હેલ્ધી અને પોષ્ટિક બને છે. Ranjan Kacha -
લીલા નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
#HRHappy holi to all હોળી નીમીતે બધા ના ઘરે મીઠાઈ બનતી જ હોય છે. મેં લીલા નાળિયેર નો હલવો ( ખાદીમ પાક ) બનાવ્યો છે. (ખાદીમ પાક) Kajal Sodha -
-
-
દૂધી નો હલવો(lauki Halwa recipe in Gujarati)
આજે મેં ફરાળ માં ખવાય તેવો માવા વગરનો હલવો બનાવ્યો છે. અત્યારે શ્રાવણ મહિના માં જન્માષ્ટમી નિમિતે આ ફરાળી હલવો નાના મોટા બધાનેજ ભાવે છે. અહીં મેં એની એકદમ જ સહેલી રેસિપી મુકી છે. Ushma Malkan -
-
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
#KRCકચ્છમાં ખારેકની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે.ખારેક બે પ્રકારની મળે છે - પીળી અને લાલ. ખારેક સ્વાદમાં મીઠી હોય છે. તેમજ તેમાંથી સારા પ્રમાણમાં વિટામીન ફાઇબર્સ મળી આવે છે. ગળેલી ખારેક ખૂબ જ મીઠી લાગે છે.ખારેક કાચી પણ ખાઈ શકાય છે અને તેની મીઠાઈ બનાવીને પણ ખાઈ શકાય છે.મેં આજે એકતા મેમની રેસિપી ફોલો કરીને પીળી ખારેકનો હલવો બનાવ્યો છે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. Ankita Tank Parmar -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જબીટ નો ઉપયોગ લગભગ આપણે સલાડ તરીકે જ કરીયે છે. પણ તેનો ગાજર ની જેમ હલવો પણ બનાવી શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.બીટ માં ભરપૂર પ્રમાણ માં હિમોગ્લોબીન રહેલું છે અને શરીર માટે ખુબ જ ગુણકારી છે તો ચાલો શીખીયે બીટ નાં હલવા ની રેસીપી...... Arpita Shah -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે અને તેમાં થી હિમોગ્લબિન મળે છે. Vrunda Shashi Mavadiya -
-
બનાનાની સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
આપણે કેળા અને દૂધ સાથે લઈએ છીએ અથવા તો કેળા ખાઈ ને પછી દૂધ પીએ છીએ આમાં થોડો ચેન્જ થાય એટલે આજે મેં બનાના ની સ્મૂધી બનાવી છે. #GA4 #Week2 avani dave -
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
સોજી નો હલવો બાળપણ થી મારો ફેવરીટ છે અને અત્યારે જ્યારે પણ બનાવું ત્યારે મન એવું જ રહે છે કે બધાંને સારો લાગે. Deepika Jagetiya -
-
શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
#મહાશિવરાત્રીસ્પેશિયલ#Cookpadgujarati મહાશિવરાત્રી ના દિવસે ઉપવાસ રાખી શિવ ઉપાસના નું મહત્વ રહેલું છે. ઉપવાસ માટે ફરાળ માં ઉપયોગ કરી શકાય તેવો શક્કરીયાં નો સ્વાદિષ્ટ શીરો. શક્કરીયાં એક ખૂબ જ ગુણકારી કંદ છે. Bhavna Desai -
-
-
-
ગાજર નો હલવો
#૨૦૧૯ગાજર નો હલવો મારો અને મારા ઘરના બધા સદસ્યો નો ફેવરિટ છે.અને શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળે છે.ગરમ ગરમ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે Pinal Patel -
-
ફ્રેશ નારિયેળઅને રાજગરો હલવો (Fresh Nariyal Rajgira Halwa Recipe In Gujarati)
#CR#World Coconut Dayફળ હજુ લીલું હોય ત્યારે તેની અંદરથી વધુ પ્રમાણમાં મીઠું પાણી અને મલાઈ નીકળે છે. આ લીલું નારિયેળ "ત્રોફા" તરીકે ઓળખાય છે. પાકી ગયેલું નારિયેળ બહારથી કથ્થાઈ રંગનું દેખાય છે, તેમાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને અંદરની સફેદ મલાઈ જે ઘાટી અને કડક થઈ ગયેલી હોય છે તે "કોપરું" કે "ટોપરું" એવા નામે ઓળખાય છે. આ કોપરું બહાર કાઢી તેને સુકવવામાં આવે છે જે સૂકા નારિયેળમાંથી તેલ મળે છે તેમ જ વિવિધ ભારતીય રસોઈમાં પણ તેનો ઉપયોગ થાય છે. Ashlesha Vora -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#RC3#week3#રેડગાજરનો હલવો એક પરંપરાગત મીઠાઈ છે જે ઘરે આસાનીથી બનાવી શકાય છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબજ સરળ એવી આ વાનગી લગભગ બધા ના ઘરે બનતી હોય છે ગાજરનો હલવો હેલ્ધી food પણ ગણી શકાય Varsha Karia I M Crazy About Cooking -
રવા લાડુ (Suji Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દિવાળી મીઠાઈ રવાના લાડુ. આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સરળતાથી બની જાય છે. દિવાળીનો તહેવાર છે ત્યારે બધા અલગ અલગ મીઠાઈ બનાવતા હોય છે. તો આજે હું બનાવું છું રવાના લાડુ. તો ચાલો આજે આપણે રવાના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કુકબૂક Nayana Pandya -
સેવ નો બીરંજ (વીસરાતી વાનગી)
#ઇબુક#day 1આ એક ટ્રેડિશનલ ડિશ છે પેલા જ્યાં ઘરે કોઈ મહેમાન આવતા ત્યાં રે મિષ્ટાન માં આ ડિશ બનાવતા જે બની પણ ખૂબ જલ્દી બની જાય છે Jyoti Ramparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15254474
ટિપ્પણીઓ