રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક કડાઈમાં તેલ નાખી ને ગરમ થાય એટલે તેમાં લસણ, ડુંગળી નાખી ને બાઉન કલર નુ થાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું.
- 2
પછી બધા શાકભાજી પનીર નાખી ને ચમચા થી હલાવી લો. તેમાં સોયા સાૅસ, ચીલી સાૅસ, રેડ ચીલી સાૅસ, ચીલી ફેલ્કસ,મીઠું નાખીને મિક્સ કરી લેવાનું.1 મિનિટ સુધી થવા દેવાનું. એક પ્લેટ માં કાઢી ને ઠંડુ થવા દેવાનું.
- 3
શિમલા મિચૅ મા થી બીજ કાઢી લેવાના. પછી મરચા મા વચ્ચે સ્ટફિંગ ભરી ને તેની ઉપર ચીઝ ખમણી ને આવી રીતે બધી શિમલા મિચૅ ભરી લેવાના. એક કડાઈમાં તેલ નાખી ને શિમલા મિચૅ મુકી ને ઢાકણુ ઢાંકી ને થવા દેવાનું બફાઇ જાય એટલે બધી શિમલા મિચૅ એક ડીશ માં કાઢી લેવાની. સવૅગિ ડીશ માં કાઢી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સ્પિનચ ગાર્લીક નુડલ્સ (Spinach Garlic Noodles Recipe In Gujarati)
#RC4#week4#greenrecipe Falguni Shah -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#RC4#week4#greencolor#capsicum#rainbowchallenge#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
વેજ પ્રોટીન આમલેટ (veg omlette recipe in Gujarati)
સવાર ના નાસ્તા મા બુસ્ટર એનૅજી આપે છે.#GA4#week2#omlet Bindi Shah -
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
-
ચીઝી સ્ટફ્ડ કેપ્સીકમ
અહીં મેં ચીજી કેપ્સીકમની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે .ચેનલ ને લાઈક ,શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
કલરફુલ સટૉટર બાળકો માટે ટેસ્ટી ડીશ બને છે.#GA4#bellpaper#Week4 Bindi Shah -
-
-
વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારા મમ્મી પાસે શીખી છું.નાના હતા ત્યારે બધા શાકભાજી ના ખાઈએ.તયારે મમ્મી આ રીતે બધાં શાકભાજી નો ઉપયોગ કરી પનીર નાખી પરાઠા બનાવી આપતા તો ખુશ થઈ ખાઈ લેતા. મારી દીકરી ને પણ હવે હું આજ રીતે પરાઠા બનાવી શાકભાજી ખવડાવુ છું. Bhumika Parmar -
-
વેજિટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
#CDY#ચિલ્ડ્રન ડે ફેવરીટ#વેજિટેબલ પાસ્તાઆમ તો અમારા ચાઇલ્ડ ને બધું ભાવે એમ છે પણ આજે એમની જોડે અમે પણ પાસ્તા ની મજ્જા લઈએ છીએ અમુક શાક છોકરાઓ ખાતા ન હોય એટલે આવું બનાવીએ ત્યારે શાક એડ કરીએ એટલે ખાય તો શેર કરું છું my favourite 😋😍😍 Pina Mandaliya -
-
-
-
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
મેક્સીકન સેન્ડવીચ વીથ કોર્ન (Mexican Sandwich With Corn Recipe In Gujarati)
વેજીટેબલ, ચીઝ અને સ્પાઇસી મારી દીકરી ની ફેવરિટ રેસીપી છે #સાઇડ Bindi Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15326959
ટિપ્પણીઓ (2)