કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)

ચોમાસામા વરસાદ ની સિઝનમા કારેલા સરસ મળતા હોય છે .આવ રે વરસાદ ઘેબરીયો પ્રસાદ ઊની ઊની રોટલી ને કારેલા નુ શાક .
કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)
ચોમાસામા વરસાદ ની સિઝનમા કારેલા સરસ મળતા હોય છે .આવ રે વરસાદ ઘેબરીયો પ્રસાદ ઊની ઊની રોટલી ને કારેલા નુ શાક .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલાને ધોઈ પીલ કરી રાઉન્ડ કાપી લેવા તેમાં 1/2ટીસ્પૂન જેટલું મીઠું નાખી હાથેથી અને દસ મિનિટ ઢાંકીને રાખી દેવો.એક તપેલી મા પાણી ગરમ કરવા મુકવુ પાણી ઉકળે એટલે તેમા મીઠું હળદર નાખી ૭/૮ મીનીટ બાફી લેવા.
- 2
એક તપેલીમાં તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હિંગ સૂકૂ લાલ મરચું નાખી કારેલા વઘારી દેવા. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, મીઠું નાખી મિક્સ કરી ઉપર એક થાળીમાં થોડું પાણી નાખી ઓજ મૂકી અને ધીમા તાપે કારેલા ને ચડવા દેવા.
- 3
ભરેલા ચડી જાય એટલે તેમાં ઝીણું સમારેલું ટમેટું નાખી બેથી ત્રણ મિનિટ શાકને ચડવા દેવું અને છેલ્લે તેમા કિચન કીગ મસાલો ગોળ નાખી મિક્સ કરી લેવુ. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દેવો.
- 4
સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર નાખી ગાર્નિશ કરી સર્વ કરો.
તો તૈયાર છે
કારેલા નુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
કારેલા નુ પંજાબી શાક (Karela Punjabi Shak Recipe in Gujarati)
EB#Week6કહેવત છે કે આવ રે વરસાદ ,ઢેબરીયો વરસાદઊની ઊની રોટલી ને કારેલાનું શાકતો હવે વરસાદ આવે તો ત્યારે કારેલા નુ અવનવી રીતે શાક બનાવીએ..... Ashlesha Vora -
બટાકા નુ કોરુ શાક (Bataka Dry Shak Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બટાકા નુ કોરુ શાકનાના છોકરાઓ ને લગભગ જમવામા બટાકા નુ શાક બહુ જ ભાવતુ હોય છે . એમ મને પણ દરરોજ બટાકા નુ શાક જોઈએ જ. તો આજે મે બટાકા નુ કોરુ શાક બનાવ્યુ. Sonal Modha -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
કાજુ કારેલા શાક (Kaju Karela Shak recipe in Gujarati)
#EB#Week 6#Theme 6#FAM'આવ..રે...વરસાદ ઢેબરીયો પ્રસાદઉની ઉની રોટલી ને કારેલા નું શાક.' Krishna Dholakia -
કાજુ કારેલા નું શાક(kaju karela nu saak recipe in Gujarati)
#સુપરશેફ #શાક #week1 #માઇઇબુક"ઊની ઉની રોટલી, ને કારેલાનું શાક""આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ" Astha Zalavadia -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ કારેલા નું શાક બધા ને નથી ભાવતું હોતું પણ જો આ રેસિપી થી કારેલા નુ શાક બનાવશો તો નાના મોટા બધા ને જરૂર થી ભાવશે. Sonal Modha -
કારેલાનું શાક
#માઇઇબુક#post5આવ રે વરસાદ ઢેબરીયો પ્રસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક Shyama Mohit Pandya -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarait)
કાજુ અને કારેલા નું આ શાક બનાવામાં સરળ છે તેમજ રસોઈયા મહારાજ બનાવે તેવું જ બને છે.#HP Pravina -
કારેલા ડુંગળી બટાકા નું શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ વરસાદ માં વેલા વાળા શાક મળતા હોય છે કારેલા પણ તેમાંનું જ એક શાક છે.એક ગીત છે આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક........... 😍😍😍😍 Alpa Pandya -
કારેલા ની સબ્જી (Karela Sabji Recipe In Gujarati)
#MRC#monsoonreceipઆવ રે ! વરસાદ, ઘેબરીયો પરસાદઉની ઉની રોટલી ને, કારેલા નું શાક 🙂 વરસાદ ની સિઝન માં કારેલા નું શાકખાવા થી બિમારી આવતી નથી. Bhavnaben Adhiya -
કાજુ કરેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#MVFઆવ રે વરસાદ!🌨️🌨️ધેબરિયો પરસાદ!ઉની ઉની રોટલી, ને કરેલા નું શાક. Shital Jataniya -
કારેલા ડુંગળી નું શાક (Karela Dungri Shak Recipe In Gujarati)
#MVF આવરે વરસાદ ઢેબરીઓ વરસાદ ઉની ઉની રોટલી કારેલા નું શાક. ખરેખર આજ વરસાદ પણ છે ને શાક ને ન્યાય પણ આપ્યો. HEMA OZA -
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દાળ રેસીપી#DR દૂધી દાળ નુ શાકદાળ મા ભરપૂર માત્રામા પ્રોટીન હોય છે એટલે દરરોજ ના જમવાના મા દાળ નો ઉપયોગ કરવો જોઈએ . તો આજે મે દૂધી દાળ નુ શાક બનાવ્યુ. Sonal Modha -
દુધી બટેટાનું લસણ વાળું શાક (Dudhi Bataka Lasan Valu Shak Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek9#MBR9 : દુધી બટાકા નુ લસણવાળું શાકદૂધી ખાવી હેલ્થ માટે ખૂબ જ ખૂબ જ સારી તેના ઘણા બધા ફાયદા છે તો આજે મેં દૂધી બટેટાનું લસણ વાળું શાક બનાવ્યું જે ગરમ ગરમ ફુલકા સાથે ખાવાની મજા આવે છે Sonal Modha -
ચણા નુ શાક
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચણા નુ શાકસાતમ ના દિવસે ખાવા માટે અમારા ઘરમા ચણા નુ કોરુ શાક બને. ખીર અને દૂધપાક સાથે ચણા નુ શાક સરસ લાગે. Sonal Modha -
ગાજર નુ શાક
ગામડાના વાડી ના તાજા ગાજર હોય ત્યારે એ લોકો ગાજર નુ લસણ વાળુ શાક સાથે બાજરા ના રોટલા બનાવતા હોય છે . સાથે તાજા દૂધ દહીં અને છાશ ... ઓહોહો મોઢા મા પાણી આવી જાય . yummy 😋 એ ખાવાની મજા કંઈક અલગ જ હોય છે . એ મજા જેણે માણી હોય એને જ ખબર હોય . મે તો મારા સાસરે આ બધુ ખાધેલુ છે. Sonal Modha -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
કારેલાં નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujrati#કારેલાં નું શાકઆવ રે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાં નું શાક Vyas Ekta -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
સ્ટફ્ડ કારેલા Stuffed Karela Recipe In Gujarati)
#સુપરશેફ૩#વીક૩#મોનસૂનસ્પેશિયલઆવ રે વરસાદ ઢેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલા નું શાક..😍😍😋😋❤️❤️સ્કૂલ ટાઈમ ની કવિતા.. કોને કોને યાદ છે.. For Stuffed Karela..💝💝 Foram Vyas -
કારેલા મુઠીયા નુ શાક (Karela Muthiya Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કારેલાનું શાક બને ત્યારે આ રીતે કારેલા મુઠીયા નુ શાક બને છે. Priti Shah -
કારેલા નું શાક (karela nu saak recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્શુન સ્પેશલ હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપના માટે લઇને આવી છું ગુજરાતી જમણ. કેજે આપણે જેમ વરસાદ આવે તે માટે મોર જેમ ટહુકો કરે "ટેહૂક- ટેહૂક" અને પોતાના પીંછાં ફેલાવીને નૃત્ય કરે છે તેમ આજે મેં રોટલી અને કારેલાનું શાક બનાવ્યું છે કેમકે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે ગુજરાતીમાં જોડકણું બોલતા કે" આવ રે વરસાદ.... ઢેબરીયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક". કેમ યાદ આવ્યું ને..તો ચાલો નોંધી લઇ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
કંકોડાનું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB #Week13#MRC આવ રે વરસાદ ઢેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કંકોડાનું શાક ચાલે Shethjayshree Mahendra -
કારેલા ડુંગળીનું શાક (Karela Onion Shak Recipe in Gujarati)
#EBWeek 6 ⛈️ આવ રે ⛈️વરસાદ⛈️ 🌧️ધેબરિયો 🌧️પરસાદ🌧️ ☂️ ઉની ઉની રોટલી ☂️ ❄️ કારેલા નું શાક ❄️આ ગીત કોણ કોણ ગાતું . કારેલા નું નામ આવે છે.એટલે નાનાં બાળકો તેનું શાક ખાવાની ના પાડે છે.મેં આજે કારેલા ની સાથે ડુંગડી, ટામેટા, લસણ મરચાં ની પેસ્ટ ,લીબુ, ખાંડ નાખી તેમાં થોડો ગરમ મસાલો નાખી શાક બનાવીયું છે. જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. જેને મે રોટલી સાથે સર્વ કરેલું છે. Archana Parmar -
કારેલા મસાલા ભાજા(karela masala bhaja recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુનસ્પેશિયલ તમને બધાં ને ખબર છે કે ચોમાસામાં આપણી પાચનશક્તિ થોડી નબળી પડી જાય છે એટલે જ આખા વર્ષ દરમ્યાન કારેલા ન ખાવ તો ચાલે પણ ચોમાસામાં તો ખાવા જ જોઇએ કોઇપણ રીતે જો તમને શાક ન ભાવે તો તમે તેના ભાજા કરીને કે પછી નમક ભરીને શેકી ને કોઇપણ રીતે કારેલા ખાવા જ જોઇએ કારેલા ચોમાસામાં આપણા શરીરમાં એક કુદરતી ઔષધીય કામ કરે છે એટલે જ કહેવત છે કે આવી રે વરસાદ ઢેબરીયો પ્રસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક Bhavisha Manvar -
સેવ ટમેટાનું શાક
નાના મોટા બધાને સેવ ટમેટાનું શાક તો ભાવતું જ હોય છે . અને ટ્રાવેલિંગમાં રસ્તામાં જતા ધાબામાં અથવા રેસ્ટોરેન્ટમાં પણ સેવ ટમેટાનું શાક મળતું હોય છે .અમારા ઘરમાં બધાને આ શાક બહુ જ ભાવે છે .તો આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
-
કારેલા નું લોટ વાળું શાક(karela nu lot valu saak in Gujarati)
#સૂપરશેફ1#week 1Hello friendsઆજે હું તમને એક હેલ્ધી રેસીપી શીખવીશ કારેલા નું શાક નામ સાંભળી ને મન ન થાય પણ તે ખુબ ગુણકારી છે ચોમાસા માં કરેલા ખુબ જ મળે છે ડાયાબિટસવાળા માટે કરેલા ખુબ ફાયદાકારક છે આજે હું તમને કારેલા નું લોટ વાળું શાક જે બિલકુલ ભરેલા રીંગણા ના શાક જેવું ટેસ્ટ માં બનશે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
પંજાબી સ્ટાઈલ કારેલા નું શાક (Punjabi Style Karela Shak Recipe In Gujarati)
#EB#Week6કારેલાનું શાક ખાવાથી શરીરમાં કરમિયા મટે છે..અને ડાયાબિટીસ હોય એમને માટે કારેલા ખુબ જ સારાં.. ચોમાસામાં ઉની ઉની રોટલી ને કારેલાનું શાક.. વરસાદ ની સિઝનમાં સૌથી વધુ લોકપ્રિય છે.. કારેલા ને આજે મેં મસાલો ભરીને પંજાબી સ્ટાઈલ ગ્રેવી કરીને મસ્ત બનાવ્યા છે.. ડાયાબિટીસ વાળા આમાં ખાંડ એવોઈડ કરી શકે છે.. Sunita Vaghela
More Recipes
ટિપ્પણીઓ (3)