કારેલા નું ભરેલું શાક (Karela Bharelu Shak Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#ff1
જય જીનેનદૃ 4,5 તીથી હોય કઠોળ હોય તો કાલ કારેલાં બનાવ્યા
કારેલા નું ભરેલું શાક (Karela Bharelu Shak Recipe In Gujarati)
#ff1
જય જીનેનદૃ 4,5 તીથી હોય કઠોળ હોય તો કાલ કારેલાં બનાવ્યા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કારેલાં ને છોલી લો.
- 2
ત્યારબાદ એક બાઉલ માં ચણાનો લોટ લઈ તેમાં બધાં મસાલા કરો ને તેલ નું મોણ 2ચમચી નાખો.
- 3
પછી લોટ ને મીક્ષ કરી તેમાં મીઠું ને ખાંડ નાખી દો.
- 4
કારેલાં માં આડા કાપા પાડતા જાવ ને તૈયાર મસાલો ભરી દો. પછી કુકરમાં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી તેમાં કારેલાં વધારો ને 3સીટી માં શાક રેડી કડક ને મસાલેદાર શાક ને રોટલી કઢી સાથે સૅવ કરો. આભાર
Similar Recipes
-
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBકારેલા બટાકા નું હવેજીયું શાક HEMA OZA -
-
આખા કારેલાનું ભરેલું શાક (Akha Karela Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week6 કારેલાં કડવાં પણ ખૂબ જ ગુણકારી. જેમને જચે તેઓને તો બારેમાસ કારેલાંનું શાક.ખાવાની મઝા પડે.એમાંય ચોમાસામાં કારેલાનો સ્વાદ જ કંઈ અનેરો આવે છે.પેલી કહેવત છે ને આવ રે,વરસાદ.ઢેબરીયો પ્રસાદ.ઉની ઉની રોટલી કારેલાંનું શાક.એમાં જો ભરેલું હોય તો તો મજા મજા જ.તો ચાલો બનાવીએ અફલાતૂન એવું કારેલાંનું ભરેલું શાક. Smitaben R dave -
કારેલાં નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujrati#કારેલાં નું શાકઆવ રે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની ઊની રોટલી ને કારેલાં નું શાક Vyas Ekta -
ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EBવર્ષો થી બનતું આ રીત થી આ શાક કુટુંબ મા બધા ને બહુજ પસંદ છે. મારા ફૈબા એ શીખવ્યું છે.તમે પણ ટ્રાય કરજો. Neeta Parmar -
-
કારેલા નું ભરેલું શાક (karela nu bharelu shak recipe in Gujarat
#SVC કારેલા નું નામ સાંભળી ને જ તે કડવા હોવાં નાં કારણે લોકો તેને પસંદ નથી કરતાં. પણ જો આ કારેલા ને સ્વાદિષ્ટ બનાવવાંમાં આવે તો મોમાં પાણી આવી જાય. સ્વાસ્થ્ય માટે ભરેલાં કારેલા વધારે સારા.અહીં છાલ સહિત કારેલા નું શાક બનાવ્યું છે. Bina Mithani -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
કારેલાં કેરી નું શાક (Karela Keri Shak Recipe In Gujarati)
#EB#week6આવ....રે....વરસાદ, ઢેબરીયો પરસાદ,ઉની ઉની રોટલી ને કારેલાં નું શાક ,પંજાબી અથાણું ને સાથે છાશનો ગ્લાસ,પ્રેમ થી જો જમશો તો થઈ જશે હાશ....,જો..જો.. હો..કામ ની ખોટી હાયહોય ન કરતાં,ઉંઘી જજો ખાસ......🤗😍😀😀😛😛😛કારેલાં નું શાક મોટા ભાગે બધા ને ભાવતું નથી હોતું પણ આ રીતે કારેલાં-કેરી નું શાક બનાવશો તો બધા જ ખુશી ખુશી ખાઈ લેશે .😋😋😍😍 Kajal Sodha -
-
-
રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ભરેલા રીંગણા નુ શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે રોટલા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
કાજુ કારેલા નુ શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કારેલાં નું શાક (Karela Shak Recipe In Gujarati)
કારેલાં નું શાક લગભગ ઘણાને નથી ભાવતું,પણ મારી રીત થી બનાવશો તો જરૂર બીજી વાર બનાવવાનું મન થશે.. ડાયાબીટીક પેશન્ટ માટે બહુ જ હિતકારી છે.. કારેલાં સાથે લસણ નું combination..#EB#week6 Sangita Vyas -
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ#સુપર રેસીપી ચેલેન્જ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EBWeek 13 ચોમાસાની ઋતુ માં વેલા નાં શાક વધુ મળે છે. કંટોલા આમ તો ગુજરાત મા વધુ મળે છે સૌરાષ્ટ્ર માં હવે જોવા કોક જગ્યાએ મળે છે. HEMA OZA -
કારેલા નું શાહી શાક (Karela Shahi Shak Recipe In Gujarati)
#AM3without onion -garlic sabjiકારેલાંનું શાક હેલ્થ માટે ખૂબજ લાભદાયક છે. સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓજડમૂળમાંથી મટાડે છે કારેલાં, પણ કારેલાના કડવા સ્વાદના કારણે લોકોતેનાથી દૂર ભાગે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કારેલાનું શાકબનાવવાની ખાસ રેસિપિ, જેનાથી શાક નહીં લાગે કડવું અને ઘરમાં બધાંખાશે હોંશે-હોંશે.કારેલા બહુ કડવા હોય પણ જો એનું બરાબર શાક બનાવા માંઆવે તો એ કડવું નથી લાગતું અને સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. મેં ઘણાબધા કરેલા ના શાક ખાધા પણ એવું કરેલા નું શાક હાજી સુધી ક્યાંય નથી ખાધું.કારેલા પૌષ્ટિક તો છે જ પણ તેને વધુ પૌષ્ટિક બનાવવા માટે મેં સુકામેવાનોઅને બીજા મસાલાનો ઉપયોગ કર્યો છે જેના કારણે તેનો સ્વાદ દાઢમાં રહી જાય છે .. Juliben Dave -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#MVF#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ગુંદા નું લોટ વાળું ભરેલું શાક (Gunda Besan Bharelu Shak Recipe In Gujarati)
#MA આ રેસિપી મારા mummy એ શીખવાડી છે તે આ ભરેલા ગુંદા બહુ સરસ બનાવતી તો મે પણ ટ્રાય કરી છે..... Vandna bosamiya -
પરવળ નું ભરેલું શાક (Parval Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek2 પરવળ ઘણાં જ પૌષ્ટિક છે...તેમાં એન્ટિઓક્સિડન્ટ ઉંચા પ્રમાણમાં હોય છે...વિટામિન A અને C ભરપૂર હોવાથી એજિંગ પ્રોસેસ ને સ્લો કરે છે...હિમોગ્લોબીન થી ભરપૂર છે... Sudha Banjara Vasani -
-
-
કાંદા કારેલા નું શાક (Kanda Karela Shak Recipe In Gujarati)
#EBWeek 6#Famકારેલા નું શાક આમ તો બધા છાલ કાઢી ને જ બનાવતા હોય છે પણ મારા ઘર માં વારસો થી આ શાક છાલ સાથે જ બનાવમાં આવે છે તો પણ આ શાક કડવું નથી લાગતું અને સ્વાદ માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે આ શાક હું મારા સાસુ પાસે થી બનાવતા સિખી છું. Chetna Shah -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#Fam આમારે ત્યાં આ શાક ખાસ પુરણપોળી સાથે બને છે ને બધાં ને ખુબ ભાવે છે. મારા મમ્મી ને સાસુ બન્ને ખુબ જસરસ બનાવતાં. તેમનું જોઈ મે પણ શીખ્યું. HEMA OZA -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15388648
ટિપ્પણીઓ (2)