ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#ટ્રેડિંગ# ૪
ઓકટોબર

ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

#ટ્રેડિંગ# ૪
ઓકટોબર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકીમોરૈયો
  2. ૧ વાટકીસાબુદાણા
  3. ૨ વાટકીખાટી છાશ
  4. ૧/૨ વાટકીપાણી
  5. ૧ ચમચીચટણી
  6. ૧ ચમચીધાણજીરૂ
  7. ૧ ચમચીસાકર પાઉડર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. ૧ ચમચીતલ
  10. ૧ ચમચીજીરૂ
  11. ૧ ચમચીતીખા પાઉડર
  12. ૧/૨ ચમચીસંચળ
  13. ૬/૭ લીમડાના પાન
  14. પાવારુ તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા મોરૈયો એક વાટકી એક વાટકી સાબુદાણા લઈ મિક્સર માં ક્રશ કરી લેવા.

  2. 2

    પછી બાઉલમાં કાઢી તેમાં છાસ ને પણી ઉમેરી હલાવો ને પછી બે થી ત્રણ કલાક ઢાંકી ને રાખી દો.

  3. 3

    ત્રણ કલાક પછી એક થાળીમાં તેલ લગાડી અને આપણા ખીરા ને સરસ હલાવી મીઠું ઉમેરી થાળી માં પાથરવું.પછી તેમાં ચટણી,ધાણાજીરૂ,મરી પાવદર છાંટવો.અને બાફવા મૂકવા.

  4. 4

    ત્યારબાદ વઘાર માટે એક પાવરું તેલ મૂકી તેમાં જીરું ને લીમડા ના પાન ને છેલ્લે તલ નાખી.વઘાર ઢોકળા પર ભભરાવો.

  5. 5

    આ થઈ ગયા ફરાળી ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes