ટીંડોરા નુ શાક (Tindora Shak Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
આ ઉનાળુ શાક છે જે બહુ જલ્દી બની જાય છે. ટીડોંરા જલદી પાકટ થઈને , અંદર થી લાલ થઈ જાય છે.એટલે ખરીદી કરીએ તે દિવસે નહીં તો બીજે દિવસે વાપરી જ લેવા.કુમળા અને નાના ટીડોંરા ખરીદવા.
ટીંડોરા નુ શાક (Tindora Shak Recipe In Gujarati)
આ ઉનાળુ શાક છે જે બહુ જલ્દી બની જાય છે. ટીડોંરા જલદી પાકટ થઈને , અંદર થી લાલ થઈ જાય છે.એટલે ખરીદી કરીએ તે દિવસે નહીં તો બીજે દિવસે વાપરી જ લેવા.કુમળા અને નાના ટીડોંરા ખરીદવા.
રાંધવાની સૂચનાઓ
- 1
ટીડોંરા ને ધોઈ ને 1/2 કલાક પાણી માં પલાળવા. ટીડોંરા ને પતલા પતીકા માં સમારી લેવા.
- 2
એક પેન માં તેલ ગરમ કરી અંદર હીંગ નાંખી, ટીડોંરા વઘારવા. હળદર અને મીઠું નાંખી મિક્સ કરવું. ઉપર પાણી ની થાળી મુકીને, શાક ને ચઢવા દેવું.વચ્ચે વચ્ચે હલાવવું.
- 3
શાક ચઢી જાય એટલે અંદર બધો મસાલો નાંખી મિક્સ કરવું. કોથમીર છાંટી ગરમ જ રોટલી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
દરરોજ ની રસોઈ માં બનતું, આ સિમ્પલ શાક માં બહુ મસાલા પણ નથી અને બહુ જલ્દી બની જાય છે.#TT1 Bina Samir Telivala -
વાલોર ઢોકળી નુ શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)
આ શાક એકદમ પોષ્ટિક ,ટેસ્ટી,અને નાવીન્ય સભર બને છે.એકદમ જલદી અને સરળતા થી બની જાય છે. Nita Dave -
ટીંડોરા નુ શાક કુકર માં (Tindora Shak In Cooker Recipe In Gujarati)
#Cookpad Gujarati.# ટીંડોરા નુ શાક.આજે મેં ટીંડોરા નુ શાક કુકરમાં બનાવ્યું છે .જે એકદમ ગ્રીન અને ટેસ્ટી બને છે .અને જલ્દી બની જાય છે. Jyoti Shah -
બટાકાવડા(Bataka vada recipe in Gujarati)
#trend2#week2 બટાકાવડાં નાના મોટા બધાને ભાવતી વાનગી છે.આ વાનગી જલ્દી બની પણ જાય છે. આજ વડા ને પાઉં ની અંદર મૂકીને ખાઈએ તો તે વડાપાઉં બની જાય છે.એટલે બાળકો પણ ખુશી થી ખાઈ લે છે. Hetal Panchal -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week5 ગલકા એ વેલા નું શાક છે, ઉનાળા મા મળતુ શાક સમર માં ઠંડક આપે છે. નાના બાળકો ને ગલકા નું શાક નહીં ભાવતું પણ લસણ, મરચું, ટામેટું થી શાક બનાવવામાં આવે તો હોંશે હોંશે ભાવશે.ગાંઠીયા ઉમેરવા થી શાક ખૂબજ ટેસ્ટી બને છે. Bhavnaben Adhiya -
તુરીયા કાકડી નું રસાવાળું શાક (Turiya Kakdi Rasavadu Shak Recipe In Gujarati)
#EBWk 6 આ શાક બહુ જ જલદી બની જાય છે, અને બહુ જ ઓછા તેલ માં બને છે. વજન ઉતારવા માટે સારું ઓપ્શન છે. Bina Samir Telivala -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#weekendચોમાસુ શરૂ થાય એટલે કંકોડા મળવાના ચાલુ થઈ જાય છે.કંકોડા પ્રોટીન થી ભરપૂર છે, તેમાં ભરપૂર માત્રા માં એન્ટિઓક્સિડન્ટ છે જે શરીર ને સ્વચ્છ રાખે છે.હું અપડા રોજ ના મસાલા વાપરી ને સાદું જ શાક બનાવું છું જે અમારા ઘરે બધા ને બહુ ભાવે છે. તે રોટલી,ભાખરી સાથે અને એકલું પણ સારું લાગે છે. Alpa Pandya -
કોબી ટામેટા નું શાક (Cobi Tameta Nu Shak Recipe In Gujarati)
#વેસ્ટ આ શાક હેલ્ધી છે અને જલ્દી બની પણ જાય છે. Smita Barot -
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ગાઠીયા નુ શાક
#ઇબુક૧#૪ ગાઠીયા નુ શાક ખાવા માં ટેસ્ટી અને બનાવવા મા સરળ જલ્દી થી બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
ટીંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB પેહલા ના વખત માં ઉનાળા માં લગ્નપ્રસંગો થતા ત્યારે ઉનાળુ શાક ટીંડોળા ,ભીંડા,કારેલા એવા શાક બનતા .તળી ને વધારે બનતા કે જેથી તે બગડે નહીં અને લાંબો ટાઈમ સારું રહે એટલે આજે હું તમારી સાથે મારી એવી જ રેસીપી શેર કરી રહી છું.જે ઝટપટ બની પણ જાય છે.ટ્રેડિશનલ ગુજરાતી ટીંડોળા નું શાક Alpa Pandya -
ટીંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ટિંડોરા નું શાકટિંડોરા નું શાક એકલા તેલમાં સાંતળી ને કરવાથી એકદમ crunchy અને ટેસ્ટી લાગે છે.તો આજે મેં ટિંડોરા નું શાક બનાવ્યું. Sonal Modha -
ટીંડોરા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
ટીંડોરા બટાકા નુ શાક એક લોકપ્રિય રોજિંદી ગુજરાતી રેસીપી છે. આ રેસીપીમાં પૌષ્ટિક ટિંડોરાનો સમાવેશ થાય છે અને તે આપણા શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. પરંપરાગત ગુજરાતી મસાલામાં રાંધવામાં આવે ત્યારે બટાકા અને ટીંડોરાનું મિશ્રણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ટીંડોરા બટાકા નું શાક ગરમાગરમ રોટલી સાથે પીરસવામાં આવે ત્યારે તેનો સ્વાદ બમણો થઈ જાય છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
ભરેલા ટીંડોળા નું શાક (Bhrela Tindora Shak Recipe In Gujarati)
#EB#Week 1પઝલ:-TINDORAભરેલા ટીડોળા નું શાક ખૂબ જ સરસ લાગે છે..ટીડોળા નું શાક ભરીને કરીએ તો.. જેને આ શાક ન ભાવતું હોય તે પણ પ્રેમ થી ખાય.. Sunita Vaghela -
આચારી ટીંડોરા (Achari Tindora Recipe In Gujarati)
#EBઆ ખૂબ જ ટેસ્ટી અને જલદી થી બની જતુ અથાણા સ્ટાઈલ રેસીપી છે. Bindi Vora Majmudar -
ચીપ્સ નુ શાક(chips nu shaak recipe in gujarati)
#ફટાફટ#હેલધી#ઝટપટ#બટેટાબટેટા રોજ રોજ ખાઇ શકાય છે પણ કંઈક અલગ રીતે બનાવી તો રોજ બટેટા ખાઇ એવું લાગે નહીં અને ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ શાક Hemisha Nathvani Vithlani -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
મારા દાદી - સાસુ ના વખત થી બનતું આવતું અમારા ઘર માં આ શાક. મારા હસબન્ડ નું ફેવરેટ.આ શાક માં નથી મસાલા પીસવાની કડાકુટ નથી બહુ મહેનત. અને ફટાફટ બની પણ જાય છે.ગુવાર નું ગોળવાળું શાક#EBWk6 Bina Samir Telivala -
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
આ તીખું તમતમતું ઢાબા સ્ટાઈલ કાઠિયાવાડી, બધા નું ભાવતું, બહુજ પોપ્યુલર શાક છે.#EBWk 9 Bina Samir Telivala -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ આ શાક ખુબ જ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
લીલી ડુંગળી-ટમેટા નું શાક
#લીલી#ઈબુક૧#૨ આ શાક ખાવા માં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર છે.અને તે જલ્દી પણ બની જાય છે. Yamuna H Javani -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે. Arpita Shah -
પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
#ff1આ શાક ખુબ ઝડપ થી બની જાય છે અને ઘર માં ઉપલબ્ધ હોય તેવી સામગ્રી માંથી બની જાય છે .ટેસ્ટ માં બહુ મસ્ત લાગે છે .વ્રત માં કે રૂટિન માં ક્યુ શાક બનાવવું એ મૂંઝવણ હોય છે તો આ શાક બનાવવા માં આવે છે .મારા ઘર માં બધા ખાય છે .તમે પણ બનાવજો . Rekha Ramchandani -
ઢોકળીનું શાક(Dhokali Shak Recipe in Gujarati)
કાઠિયાવાડી ઢોકળીનું શાક ગુજરાતીઓ નું પ્રિય એવું આ શાક છે. આ શાક ચણાના લોટ માંથી બનાવવા માં આવે છે. સુરેન્દ્રનગરમાં આવેલા નોવેલ્ટીના પરાઠા-શાક ખૂબ જ વખણાય છે. એમાં પણ એનું ઢોકળીનું શાક બહુ વખણાય છે. મેં અહીં ઢોકળીના શાકની રીત બતાવી છે એ રીત થી સરળતાથી અને જલ્દીથી બની જાય છે.#GA4#Week12 Vibha Mahendra Champaneri -
ટામેટા નું શાક (Tomato Shak Recipe In Gujarati)
#AM3જયારે આપણે વિચારી એ કે આજે કયું શાક બનાવી એ ત્યારે આ શાક બનાવવા નો વિચાર આવે . આ શાક જલ્દી બની જાય છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
સેવ ટામેટા નું શાક (Sev tameta nu shak recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ1સેવ ટામેટા નું શાક ખૂબ જ જલ્દી બની જતું શાક છે.. જે રોટલી અથવા રોટલા સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે😊 Hetal Gandhi -
તૂરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#week6 તૂરીયા સમર માં ઠંડક આપે છે, હિમોગ્લોબીન વધારે છે, તૂરીયા નું શાક લીવર માટે ગુણકારી છે અને તૂરીયા થી લોહી સાફ થાય છે. નાના બાળકો ને તૂરીયા નું શાક ન ભાવે તો લસણ, ડુંગળી, મરચું, ટામેટું, ધાણા ભાજી ઉમેરી શાક બનાવો તો હોંશે હોંશે ખાશે. Bhavnaben Adhiya -
સુરતી રવૈયા બટાકા ટામેટાં નું શાક (Surti Ravaiya Bataka Tomato Shak Recipe In Gujarati)
શિયાળામાં સુરતી રવૈયા બહુજ મળતા હોય છે. આ શાક બહુજ ફટાફટ બની જાય અને એટલુંજ સ્વાદિષ્ટ બને છે. Bina Samir Telivala -
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
ફ્લાવર નું આ શાક સૂકું બને છે.અને સરળતા થી બની જાય છે.સ્વાદ માં ખુંબ સરસ લાગે છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15443538
ટિપ્પણીઓ (2)