કોકોનટ ગ્રેવિ વાળું શાક (Coconut Gravy Shak Recipe In Gujarati)

Niharika Shah @niharika0506
કોકોનટ ગ્રેવિ વાળું શાક (Coconut Gravy Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં વટાણા ને બાફી લો
- 2
કુકરમાં વટાણા ને બાફી લો નારિયેળ નુ ખમણ કાદો મરી આદુંના ટુકડા કરી મિક્સરમા પીસી લો
- 3
એક કઢાઈમાં તેલ ગરમ કરી ટામેટાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરવી સંતળાય જાય એટલે તેમાં વટાણા નાખી સવાદ પ્રમાણે મીઠું નાખી ચડવા દો બટેકાને હાથવડે છૂદી નાખો બરાબર મિક્સ કરી તેમા લાલમરચુ, હળદર, ધાણાજીરું પાઉડર નાખી બરાબર હલાવી લો કૂક થવાદો ઉપરથી કોથમીર નાખી સર્વ કરો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાજુ કારેલા નુ શાક(Kaju Karela Shaak Recipe in Gujarati)
કારેલા હેલ્થની દૃષ્ટિએ સારા છે પણ છોકરાઓ કારેલાનું શાક ખાતા હોતા નથી તેથી મેં તેમાં કાજુ અને બટાકાનો ઉપયોગ કરી શાક બનાવ્યું છે જેથી તેની કડવાશ ઓછી થઈ જાય છે Dipti Patel -
ઈન્સ્ટન્ટ કોકોનટ લાડુ (Instant Coconut Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#Ladoo#cookpadindiaઆજ ની દોડભાગવાળી જીંદગીમાં ફટાફટ બની જાય તેવી વસ્તુઓ તો ખુબ જ ઉપયોગી છે. આ લાડુ ફક્ત બે જ સામગ્રી થી ગેસ પર ચડાવ્યા વિના ૧૦ જ મિનિટ માં બની જાય છે. આને ખુબ જ ટેસ્ટી લાગે છે. Rinkal Tanna -
ચોકલેટ કોકોનટ બોલ્સ (Chocolate coconut balls recipe in gujarati
#CCCક્રિસમસ લોકો એક બીજાને ચોકલેટ ગીફ્ટ કરે છે Apeksha Parmar -
-
-
-
-
-
કોકોનટ સ્નો બોલ
#બર્થડેપાર્ટી હોય અને ચોકલેટ ન હોય તે કેમ બને તો ચાલો બનાવીએ યુપીએ ટેસ્ટ વાળી ચોકલેટ.Heen
-
-
-
-
-
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21# Raw Turmeric#cookpadgujarati#cookpadindiaઆ મારી પોતાની રેસિપી છે . મે પંજાબી શાહી gravy બનાવી ને લીલી હળદર ઘી મા સાત્રી ને નાખી છે . ખુબજ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. આ શાક કાઠિયાવાડી સ્ટાઇલ થી બનાવી હોય તો ગ્રેવી બનાવ્યા વગર બનવુ, અને લીલી ડુંગળી, લસણ ટામેટા વટાણા બધું ડાયરેક્ટ નાખી ને સાતરવું.તેમાં માવો ને કાજુ ની પેસ્ટ ને બદલે છેલ્લે દહીં નાખવું. SHah NIpa -
વાલ નું ગ્રેવી વાળું શાક (Val Gravy Shak Recipe In Gujarati)
#lunch#લંન્ચ#cookpadgujrati#cookpadindia Bhavisha Manvar -
-
-
કેળા મેથીના ભજીયા (Kela Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15466374
ટિપ્પણીઓ