પર્યુષણ સ્પેશ્યલ રેસીપી (બિકાનેર ખીચડી)

Arpita Shah @ArpitasFoodGallery
#PR
પર્યુષણ માં જૈન લોકો આ ખીચડી બનાવતા હોય છે. આ ખીચડી બહુ જ સરસ લાગે છે. ઘી નો વઘાર કરી ખીચડી બનાવાય છે અને તેની ઉપર થી તેલ નો વઘાર રેડવા માં આવે છે એટલે બહુ જ ટેસ્ટી લાગે છે.
પર્યુષણ સ્પેશ્યલ રેસીપી (બિકાનેર ખીચડી)
#PR
પર્યુષણ માં જૈન લોકો આ ખીચડી બનાવતા હોય છે. આ ખીચડી બહુ જ સરસ લાગે છે. ઘી નો વઘાર કરી ખીચડી બનાવાય છે અને તેની ઉપર થી તેલ નો વઘાર રેડવા માં આવે છે એટલે બહુ જ ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો. ત્યાર બાદ ઘઉં ના ફાડા અને મગ ની દાળ ને અડધો કલાક પલાળી રાખો.
- 2
હવે કુકર માં ઘી લઇ બધા તેજાના નાંખી વઘાર ની સામગ્રી નાંખી ઘઉં ના ફાડા અને મગ ની દાળ નાંખી મીઠું, મરચું, હલધર, ધાણાજીરું, તજ લવિંગ નો પાવડર નાંખી પાણી રેડી હલાવી દો.
- 3
હવે ખીચડી રેડી છે હવે તેની ઉપર વઘાર રેડી સર્વ કરી દો...
Similar Recipes
-
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઇલ)
#FFC6#Week - 6ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ દાળ ખુબ જ ટેસ્ટી છે અને આ દાળ સબ્જી, પરાઠા અને બાટી સાથે સરસ લાગે છે. Arpita Shah -
ભઠિયારા ખીચડી અને પંજાબી કઢી
#TT1આ ખીચડી માટી ના વાસણ માં બનાવા માં આવે છે જેથી ટેસ્ટ માં ખુબ જ મીઠી લાગે છે અને સાથે પંજાબી કઢી ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMમેં અલ્પા બેન ની રેસીપી માંથી આ મસાલા રજવાડી ખીચડી બનાવી છે. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
મિક્સ વેજ પાલક ખીચડી (Mix Veg Palak Khichdi Recipe In Gujarati)
#WKRખીચડી રેસીપી ચેલેન્જઆ ખીચડી ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.પચવા માં ખુબ જ હલકી હોય છે. Arpita Shah -
લીલી ડુંગળી અને ગાંઠિયા નું કાઠિયાવાડી શાક
# MH શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને તેની સાથે રોટલા, ઘી અને ગોળ ખાવા ની ખુબ જ મઝા આવે છે. આ શાક ફટાફટ બની જાય છે. Arpita Shah -
જુવાર ની ધાણી નો નવરત્ન ચેવડો
#HR#હોલી રેસીપી ચેલેન્જહોળી આવે ત્યારે મારી ઘરે આ જુવાર ની ધાણી નો ચેવડો બને જ છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને આ સિઝન માં કફ બધા ને થતો હોય છે એટલે જ ધાણી ખાવા નો મહિમા છે અને ધાણી થી કફ છૂટો પડે છે. Arpita Shah -
પાલક લસુની ખીચડી 😄
#CB10#Week10આ ખીચડી ખુબ જ હેલ્થી છે અને તેને મિક્સ વેજીટેબલ રાઇતા સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
સ્વામિનારયણ ખીચડી કઢી (swaminarayan khichdi Curry Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Butter milkસ્વામિનારાયણ મંદિરમાં જે ખીચડી પ્રેમવતી માં જે ખીચડી મળે છે તેવી જ મે ઘરે બનાવી છે જે બધા ને બહુ જ ભાવી.આ ખીચડી પ્રેમવટી માં તો ખાધી હોય છે પણ મે ઘરે આજે બનાવી છે તો ટેસ્ટ મા પણ એવી જ સરસ લાગે છે.આ ખીચડી ખાવા માં healthy છે .તેની સાથે કઢી ક દહીં ખાવા થી વધારે સ્વાદિષ્ટ લાગે છે.Komal Pandya
-
ગલકા ની વઘારેલી ખીચડી (Galka Vaghareli Khichdi Recipe In Gujarati)
#આ ખીચડી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. ગલકું ઘણા ને ભાવતું નથી. ખીચડી માં નાખવા થી ખબર જ નથી પડતી અને હેલ્થી છે. Arpita Shah -
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
વઘારેલી ખીચડી
#CB1#Week1ખીચડી તો લગભગ બધા ને ભાવતી જ હોય છે. ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે.કઢી સાથે કે દહીં સાથે સરસ લાગે છે. Arpita Shah -
રજવાડી કાઠિયાવાડી ખીચડી અને દહીં તિખારી(Rajwadi Khathiyawadi Khic
#KS7ખીચડી તો લગભગ બધા ના ઘરે માં બનતી જ હોય છે. હું પણ જુદી જુદી ટાઇપ ની ખીચડી બનાવું છું જેમ કે સાદી ખીચડી, મસાલા વાળી ખીચડી, બાદશાહી ખીચડી, લેયર વાળી ખીચડી વગેરે વગેરે. આજે હું બનાવીશ રજવાડી કાઠિયાવાડી ખીચડી. આ ખીચડી ખુબ જ હેલ્થી અને નુટ્રીશન થી ભરપૂર છે અને તેની સાથે દહીં તિખારી પણ બનાવી છે તો ચાલો.... Arpita Shah -
તીખા ઘૂઘરા
દિવાળી ફેસ્ટિવલ ટ્રીટ્સ#DFTદિવાળી આવે એટલે બધા ના ઘરે નાસ્તા બને જ છે. મારી ઘરે બીજા બધા નાસ્તા ની સાથે તીખા ઘૂઘરા તો બને જ છે. અને બધા ના પ્રિય છે.ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ચીઝી ચટપટા શક્કરપરા
#FFC8#Week - 8ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જચીઝ નું નામ અવે એટલે બધા બાળકો ને દરેક વાનગી ખુબ જ પ્રિય લાગે છે એટલે જ મેં આજે ચીઝી ચટપટા શક્કરપરા બનાવ્યા છે અને ટેસ્ટ માં તો ખુબ જ સરસ લાગે છે તો ચાલો... Arpita Shah -
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#30minsકોઈ વાર આવી સાદી ખીચડી ને ઘી ડીનર માં સરસ લાગે છે Pinal Patel -
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah -
રજવાડી પાલક ખીચડી (Rajwadi Spinach khichadi Recipe in Gujarati)
#CB10#week10#chhappanbhog#palakkhichadi#khichadi#brokenwheat#CookpadIndia#COOKPADGUJRATI ખીચડી ખૂબ જ વિવિધતા ધરાવતી વાનગી છે. જે જુદા જુદા અનાજ, કઠોળ તથા કઠોળની દાળ નો ઉપયોગ કરીને જુદા જુદા પ્રકારની બનાવવામાં આવે છે. મેં અહીં ઘઉંના ફાડા સાથે તુવેરની દાળ, ચણાની દાળ અને મગની મોગર દાળ ને લઈને ઘણા બધા શાકભાજી ઉમેરી તથા ખડા મસાલા અને ડ્રાયફ્રૂટ ઉમેરીને પાલક સાથે ની ખીચડી તૈયાર કરેલ છે. પાલક ની ખીચડી સ્વાદમાં સ્વાદિષ્ટ લાગે છે સાથે સાથે તે ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક તો છે. પાલકમાં આર્યન, ફોસ્ફરસ, ફાઇબર, કેલ્શિયમ, વિટામીન્સ વગેરે ખૂબ સારા પ્રમાણમાં રહેલ છે. બાળકોને જો આવા પ્રકારની ખીચડી આપવામાં આવે તો શિયાળામાં મળતા મોટાભાગના શાકનો પણ તેમના આહારમાં ઉપયોગ થઈ જાય છે, તથા તેમાં કાજુ દ્રાક્ષ વગેરે હોવાથી તેઓ ખાઇ પણ લેશે. Shweta Shah -
તુવેર ના ટોઠા
#CB10#Week10# વિન્ટર કિચેન ચેલેન્જ -1ઉત્તર ગુજરાત ની મહેસાણા ની આ પ્રખ્યાત વાનગી છે. સૂકી અને લીલી એમ બંને તુવેર માંથી આ ટોઠા બંને છે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે. તુવેર શિયાળા માં ખુબ જ સરસ મળે છે અને એમાં થી જુદી જુદી વાનગી બનાવી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
પનીર પસંદા
#TT2આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવી છે. પરાઠા, નાન કે પુરી સાથે સરસ લાગે છે. Arpita Shah -
આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
#AM3ઉનાળા માં શાક નો બહુ પ્રોબ્લેમ થાય છે. બટાકા તો બધા ના ઘર માં હોય જ છે તો આ એક સારુ ઓપ્શન છે. બહુ સરસ લાગે છે. Arpita Shah -
મટર ખીચડી
#કુકરમોગર દાળ અને ચોખા થી બનાવેલી આ ખીચડી પચવામાં હલકી છે ઉપરાંત ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
વેજ.દલિયા ખીચડી વિથ પંજાબી તડકા
#ડીનરઆ ખીચડી નાના-મોટા સૌ માટે ખૂબ જ ખાવામાં શક્તિ વાળીબાળકો સાદી ખીચડી ન ખાતા હોય તો આ રીતે ખીચડીમાં અલગ ટેસ્ટ અને વઘાર કરવાથી ખીચડી ખૂબ જ ટેસ્ટી બને છે તેમજ બાળકો દલિયો પણ પસંદ નથી કરતા બહુ તો આ રીતે તેને ખવડાવવા માટેનું એક સારો પ્રયોગ છે. parita ganatra -
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે ખીચડી બધા ને બહુ ભાવે એટલે હું અલગ અલગ રીતે ખીચડી બનાવતી રહું છું.આજે મેં મસાલા રજવાડી ખીચડી બનાવું અને તેમાં ટ્વિસ્ટ કર્યું ખીચડી માં તડકા કરી ને ફરી વઘાર કર્યો બહુજ ટેસ્ટી લાગી અને એની સાથે વઘારેલી છાસ આહહહ શુ4 વાત કરું.આવી જાવ.........., Alpa Pandya -
ટિક્કડ અને આલુ - પ્યાઝ - મટર સબ્જી (રાજસ્થાની વાનગી)😄
# Weekendઆ વાનગી રાજકોટ ની ખુબ ફેમસ છે. મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. Arpita Shah -
પનીર હાંડી
#Winter Kitchen Challenge#Week -4આ સબ્જી મોટે ભાગે બાળકો ની ખુબ જ પ્રિય છે. અને તેને પરાઠા, રોટી કે નાન સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
-
મિક્સ વેજ- મિક્સ ફાડા ખીચડી
#કૂકર#India post 5#goldenapron7th week recipeઆજે હું એક એવી રેસીપી લઇને આવી છું જે આપણા ગુજરાતી ઓની ઓળખ સમાન છે તેમજ આપણા દેશ ના વિવિધ પ્રાંતો માં પણ પોતાના ટેસ્ટ પ્રમાણે બનતી એવી આ વાનગી છે.જે કુકરમાં ખુબજ ઝડપથી બની જાય છે. "મિક્સ વેજીટેબલ અને મિક્સ ફાડા ની ખીચડી ." સામાન્ય રીતે આપણે એવું માની એ કે ખિચડી બિમારી માં જ ખવાય પણ ના....મિત્રો ,આ રીતે બનાવેલી ખિચડી ખુબ જ ટેસ્ટી અને પૌષ્ટિક છે અને તેના ફાયદા પણ ઘણા છે જેમકે ખિચડી માં ઘી નાખી ને ખાવા થી વાત્ત કે પિત્ત થતું નથી. મરી અને બીજા ખડા મસાલા નો ઉપયોગ કરવા થી આ ખીચડી ગેસીયસ પણ નથી. જે પચવા માં સરળ તો છે જ ..સાથે જ ફાઇબર, કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન થી ભરપૂર છે. તો મિત્રો હેલ્થી એવી "મિક્સ વેજ-ફાડા ખિચડી "ની રેસીપી નીચે મુજબ છે જે આપ સૌને જરુર પસંદ આવશે. asharamparia -
દૂધી - મગ ની દાળ નો જૈન સૂપ
# ff1આ સૂપ ખુબ જ હેલ્થી છે અને પ્રોટીન થી ભરપૂર છે. મેં દૂધી સાથે મગ ની દાળ નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15477809
ટિપ્પણીઓ (5)