ગુવાર ઢોકળી નુ શાક(guvar dhokli nu shak recipe in gujrati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya
શેર કરો

ઘટકો

6લોકો માટે
  1. 500 ગ્રામગુવાર
  2. 7-8કળી લસણ
  3. 2 નંગટમેટા
  4. 2ચમચા તેલ
  5. રાય, જીરું, હિંગ પ્રમાણસર
  6. ગરમ મસાલો
  7. 2 ચમચીખાંડ
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. ઢોકળી માટે સામગ્રી
  10. 1 ગ્લાસપાણી
  11. સ્વાદ મુજબ મીઠુ
  12. ચપટીખાંડ
  13. હળદર, ધાણાજીરું, ચટણી સ્વાદ મુજબ
  14. 1 વાટકીચણા નો લોટ
  15. ઢોકળી માટે 2ચમચી તેલ મોણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગુવાર ધોઈ ને તેનો વઘાર લસણ ની પેસ્ટ થી કરો. પછી બધા મસાલા એડ કરીએ. કુકર માં 4થી 5 સીટી ધીમી આંચે રહેવા દો. બીજી બાજુ ઢોકળી માટે પાણી માં બધા જ મસાલા ઉમેરી ને ઉકાળી લઈએ.

  2. 2

    હવે ઉકળેલા પાણી માં મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે તેમાં ચણા નો લોટ ઉમેરીને વેલણ થી સ્પીડ માં હલાવસું.

  3. 3

    એક નાની ડીશ માં તેલ લગાવી તેને ઢાળી દઈએ. અને તેના પીસ કરી લઈએ.

  4. 4

    હવે શાક માં ઢોકળી નાખી તેને કુકર માં પેક રાખો 5મિનિટ. જેથી ઢોકળી ગુવાર ના શાક માં સરસ રીતે મિક્સ થઈ જાય.

  5. 5

    તૈયાર છે ગુવાર ઢોકળી નુ સ્વાદિષ્ટ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ

Similar Recipes