માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામશીંગદાણા
  2. 200 ગ્રામખાંડ
  3. 1 ચમચીઘી
  4. બદામની કતરણ
  5. ચાસણી માટે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા સિંગદાણાને મીડીયમ ફલેમ પર શેકી લો. દાણા ઠંડા થઈ જાય પછી તેના ફોતરા કાઢી લો પછી તેને મિક્સરમાં અધકચરા પીસી લો.

  2. 2

    હવે એક વાસણમાં ખાંડ લો પછી તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરો અને મિડિયમ ફ્લેમ પર હલાવતા રહો જ્યારે ચાસણી એક તારની થાય ત્યારે તેમાં સીંગદાણાનો ભૂકો ઉમેરી દો અને બરાબર મિક્ષ કરી લો.પછી તેમા એક ચમચી ઘી ઉમેરી દો.

  3. 3

    પછી એક પ્લેટમાં ઘી લગાવી લો અને અને આ મિશ્રણને પ્લેટમાં કાઢી પાથરી દો અને ઉપરથી બદામની કતરણ ઉમેરો પછી તેના પીસ કરી લો.

  4. 4

    તૈયાર છે માંડવી પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes