મઠડી (Mathadi Recipe In Gujarati)

Gita Lakhani
Gita Lakhani @cook_31823581

મઠડી (Mathadi Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામમેંદો
  2. 5 ચમચીઘી
  3. તેલ તળવા માટે
  4. પાણી
  5. 250 ગ્રામખાંડ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    એક બાઉલમાં લોટ લો.તેમા ઘી મિક્સ કરો.

  2. 2

    હવે પાણી થી લોટ બાંધી લો

  3. 3

    હવે મઠડી વણી લો

  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરો

  5. 5

    હવે મઠડી તળી લો.

  6. 6

    એક કડાઈમાં ખાંડ અને પાણી મિક્સ કરો.

  7. 7

    3 તાર ની ચાસણી બનાવો.

  8. 8

    હવે તેમાં મઠડી બોળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gita Lakhani
Gita Lakhani @cook_31823581
પર

ટિપ્પણીઓ

Similar Recipes