બાટી ઈન માઇક્રોવેવ (Bati In Microwave Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો જાડો લોટ
  2. 3/4 કપમલાઈ
  3. ૨ ચમચીચણાનો લોટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧/૨ ટી સ્પૂનઅજમો
  6. ૧/૨ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  7. 1 ચમચીદહીં
  8. લોટ બાંધવા માટે દૂધ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપરની બધી સામગ્રી મિક્સ કરી ભાખરી જેવો કડક લોટ બાંધો.

  2. 2

    બાંધેલા લોટને મધ્યમ આકારના ગોળ લુવા બનાવી ઘી થી grease કરો.

  3. 3

    ઘી થી ગ્રીસ કરેલા લુવાને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે પર મૂકી ૧૮૦° preheat convection mode પર 20થી 25 મિનિટ બેક કરો

  4. 4

    બાટી થઈ જાય એટલે તેને બહાર કાઢી ઘી માં ડીપ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes