રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ અને ખાંડ નાખી હલાવી હુંફાળુ ગરમ કરી લો.
- 2
હવે મેંદાના લોટમાં ઘી નું મોણ અને તલ નાખી ગળ્યુ દૂધ ઠરી જાય એટલે તેનાથી પૂરી જેવી કણક બનાવી લો. ૧૫ મીનીટ લોટને ઢાંકી રેસ્ટ આપો.
- 3
હવે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. કણકમાંથી પૂરી જેવા લુઆ કરી વણી લો. ઘી માં તળી લો અને સહેજ ગુલાબી પાંદડી પડે એટલે બહાર કાઢી લો. તો તૈયાર છે સુંવાળી.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
સુંવાળી
#દિવાળીદિવાળીમાં આપણા બધાનાં ઘરે વિવિધ પ્રકારના નાસ્તા બનતા હોય છે. સુંવાળી એ એક પારંપારિક દિવાળીમાં બનતી વાનગી છે. સરળ ભાષામાં કહું તો એ એક મેંદામાંથી બનતી ગળી પૂરી છે જે સ્વાદમાં ફરસી તથા લાજબાવ હોય છે તથા સરળતાથી બનાવી શકાય છે. તો આજે હું સુંવાળીની રેસીપી સાથે આપણા ગ્રુપમાં દિવાળીનાં નાસ્તા પોસ્ટ કરવાની શુભ શરૂઆત કરું છું. તમે બધા પણ સુંવાળી બનાવો, ખાઓ અને આપના અનુભવ મારી સાથે શેર કરજો. Nigam Thakkar Recipes -
-
-
-
સુંવાળી
દિવાળી ની જૂની ને સ્વાદિષ્ટ આ વાનગી છે. લગ્ન પ્રસંગે દીકરી ને માં-માટલા ના પ્રસંગે અપાય છે. Leena Mehta -
સુંવાળી (Suvadi Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodઅમારા ઘર માં મારા દાદાજી અને દાદાજી ના વખત થી બનતી આવતી આ પારંપરિક વાનગી છે સુવાળી.મારા સાસુ દિવાળી અને સાતમ આઠમ માં જરૂર થી બનાવે સુવાળી.હું મારા સાસુ પાસે થી જ આ વાનગી બનાવતા શીખી છું.ઇલાયચી ની મહેક અને તલ ના ઉપયોગ થી એક અલગ જ ટેસ્ટ ની આ સુવાળી.ના બહુ મીઠી કે ના સાવ મોળી...સુવાળી. Bansi Chotaliya Chavda -
-
-
-
સુંવાળી (Suvari Recipe In Gujarati)
#Linimaદિવાળી સ્પેશ્યલ રેસીપી સુંવાળી સ્પેશિયલ સ્વાદિષ્ટસુંવાળી (ખડખડિયા) Ramaben Joshi -
સુંવાળી (Suvali Recipe In Gujarati)
મારા દાદી પાસે સુવાડી બનાવતા શીખી છું. રીત એકદમ સરળ છે અને નોર્મલ ફરસી પૂરી આપણે ખાતા હોઈએ છે પણ આમાં થોડી મીઠા સાથે પુરીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.#કૂકબુક#post2 Chandni Kevin Bhavsar -
-
-
-
સુંવાળી (Suvali recipe in Gujarati)
અમુક વસ્તુઓ એવી છે જે આપણે આખા વર્ષ દરમિયાન ક્યારેય નથી બનાવતા પણ દિવાળી પર અચૂક બનાવીએ છીએ. સુંવાળી એમાંની એક વાનગી છે. સુંવાળી ફરસી પૂરી જેવી હોય છે પણ એમાં થોડી મીઠાશ હોય છે. એકદમ હલકી મીઠી અને ફરસી એવી સુંવાળી ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. મઠિયા, ચોળાફળી, ઘૂઘરા તો દરેકના ઘરમાં બને છે પણ સુંવાળી હવે વિસરાતી જાય છે. ઓછી અને સામાન્ય વસ્તુઓ માંથી બનતો દિવાળીનો આ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે.#કૂકબુક#પોસ્ટ2 spicequeen -
સુંવાળી (Suvari Recipe In Gujarati)
#કૂકબુક #post1ગુજરાતીઓ માં દિવાળી સુંવાળી વગર અધૂરી.. અલગ અલગ નામથી ઓળખાય પણ બનાવવા ની રીત બધાની એક જ હોય... Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15670087
ટિપ્પણીઓ