મોરૈયા ના ફરાળી દહીંવડા

Varsha Dave @cook_29963943
મોરૈયા ના ફરાળી દહીંવડા
રાંધવાની સૂચનાઓ
- 1
મોરૈયા ને જરૂર મુજબ પાણી ઉમેરી બાફી લેવો. તેમાં શિંગોડાનો લોટ ઉમેરી થોડું મીઠું મિક્ષ કરી તેના ગોળા વાળવા.
તેલ મૂકી તેને ધીમા ગેસ પર અંદર બરાબર પાકી જાય તેવા તળી લેવા, - 2
પ્લેટ માં ઠંડા કરવા,
પછી સહેજ દબાવવા,
પછી તેમાં ગ્રીન ચટણી (શીંગ, કોથમીર, લીલા મરચા,આદુ લીંબુ અને ખાંડ,સિંધાલુણ નાખી ચટણી બનાવવી)
તેના પર ખજુર-આંબલી ની ચટણી નાખવી. - 3
પછી તેમાં મીઠું દહીં (દહીં માં ખાંડ નાખી હેન્ડ મિક્સર ફેરવવું.ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકવું.) નાખવું.ઉપર લાલ મરચું,જીરા પાઉડર,કોથમીર નાખી સર્વ
કરવા.આ દહીં વડા હેલ્ધી તેમજ ટેસ્ટી બને છે.
Top Search in
Similar Recipes
-
મોરૈયા ના ફરાળી દહીંવડા (Moraiya Farali Dahivada Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@cook_29963943 inspired me for this recipeઆજે અગિયારસ અને સોમવાર એટલે બંને ટાઈમ ફરાળી વાનગી ની રમઝટ.. સવારે ફ્રુટ્ સલાડ, બટાકા ની સૂકીભાજી અને રાજગરાના થેપલા બનાવ્યા. સાંજે સાબુદાણા ની ખીચડી અને ફરાળી દહીં વડા બનાવ્યા.સામો અને બટાકા નો ઉપયોગ કરી સામા ની ખિચડી બનાવીએ તો બાળકો ને ઓછી ભાવે પરંતુ તે જ સામગ્રી નો ઉપયોગ કરી દહીં વડા બનાવ્યા તો મજા પડી ગઈ.. જરૂર થી બનાવશો. Dr. Pushpa Dixit -
ફરાળી દહીંવડા (Farali Dahivada Recipe In Gujarati)
#cookpad#brackfast#dahiVadaદહીંવડા નું નામ સાંભળતા જ આપણા મોઢા માં પાણી આવી જાય પણ જ્યારે વ્રત હોય ત્યારે ખાઇ સકાય નહિ. તેથી મે અહી આજે મહા શિવરાત્રીના દિવસે ફરાળી દહીંવડા બનાવ્યા છે જે ઠંડા ઠંડા અને ખૂબ જ સ્વાદીષ્ટ લાગે છે.બાળકો ,વૃધ્ધો દરેકને ભાવે તેવાં ફરાળી દહીંવડા ...................................... Valu Pani -
ફરાળી દહીંવડા
#ફરાળીદહીં વડા તો સૌ ને ભાવતા હોય છે અને જો ફરાળ માં દહીંવડા ખાવા મળે તો કેવી મજા આવે તો ચાલો ફરાળી દહીંવડા બનાવીયે Kalpana Parmar -
દહીંવડા
#RB19#SJR#cookoadindia#cookoadgujarati#Jainrecipe જૈન ધર્મ મા પર્યુષણ પર્વ માં લીલા શાકભાજી નથી ખવાતા ત્યારે દાળ અને કઢોળ નો ઉપયોગ કરવામાં આવે છે.( દહીંવડા માં જૈન હોય એ કોથમીર ના ખવાય તો નહિ નાખવી ) सोनल जयेश सुथार -
સ્ટફ્ડ ફરાળી દહીંવડા(Stuffed Farali Dahiwada recipe in gujarati)
દહીંવડા કોને ના ભાવે?? આવું કોઈ ના હોય જેને દહીંવડા ના ભાવે. અને દહીંવડા જો ફરાળી હોય તો.. નાના થી લઈ મોટા બધા ઉપવાસ કરવા માટે તૈયાર. બહુ જ જલ્દી બની જાય અને એકદમ યમ્મી લાગતા આ દહીંવડા ચોક્કસ બનાવજો.#upwas #ઉપવાસ Nidhi Desai -
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTPost 4 દિવાળી માં ખાસ કરી ને કાળી ચૌદશ નાં દિવસે દહીંવડા બનાવવા માં આવે છે. Varsha Dave -
ઇન્સ્ટન્ટ દહીંવડા
#RB9#NFR#cookpadindia#cookpadgujarati#no_fire_no_oil#breadસાંજ ની નાની ભૂખ માટે, કીટી પાર્ટી માટે અથવા માં અચાનક ગેસ્ટ આવી જાય તો આ બ્રેડ ના ઇન્સ્ટન્ટ દહીંવડા બનાવી લો ..ખુબજ ઝડપ થી અને સ્વાદિષ્ટ બને છે .મારા ઘરે બધા ને ખુબ જ ભાવે છે . Keshma Raichura -
મોરૈયા ની ઉપમા
#ડિનર#સ્ટારફરાળી વાનગી છે. અહીંયા મે તેને થોડી અલગ રીતે બનાવી છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
ફરાળી દહીંવડા(dahivada recipe in Gujarati)
#ઉપવાસફરાળી ચેલેન્જ દહીંવડા એક એવી રેસિપી છે જે બધા ને ભાવતા હોય છે અને બધા ના ઘર માં બનતા પણ હોય છે તો આજે મેં ફરાળી દહીંવડા બનાવીયા છે આ દહીંવડા હું મારી મમી પાસે થી શીખી છું જયારે ઓછા ટાઈમ માં કંઈક બનાવવા નું હોય તો દહીંવડા બેસ્ટ ઓપ્શન છે એ ટેસ્ટી પણ હોય છે અને જલ્દી બની પણ જાય છે અને આને તમે ગમે તિયારે બનાવી ને રાખી શકો છોJagruti Vishal
-
-
મોરૈયા ના લોટ ના ફરાળી દહીંવડા(farali dahivada recipe in Gujarati)
આ વાનગીમાંથી બીજી બે વાનગી પણ તૈયાર થાય છે.જે હું તમને જણાવતી જઇશ.જુદી જુદી વેરાઇટીઝ ખાવા ના શોખીન લોકો માટે આ એક ટેસ્ટી રેસિપી છે.મારા ભાઇ ની દિકરી ને આ દહીંવડા બહુજ ભાવે છે.તમે બધા પણ એકવાર જરુર બનાવજો.#સુપરશેફ2 Priti Shah -
ઓઈલ ફ્રી દહીંવડા (Oil Free Dahivada Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujrati#Famઓઈલ ફ્રી દહીંવડા (નો ફ્રાય...નો ફાયર)ઉનાળા ની ગરમી માં ઠંડા ઠંડા દહીંવડા તો બધા ને ભાવતા જ હોય છે આપને તે મોટા ભાગે મગ ની દાળ અથવા તો અડદ ની દાળ ના બનાવતા હોય એ છીએ.અને એ પણ તળવા પડે છે .મે અહી તેલ ના ઉપયોગ વગર ખૂબ જ ઝડપથી બને એવા ટેસ્ટી એવા દહીંવડા બનાવ્યા છે. દહીં માંથી આપણ ને સારા એવા પ્રમાણ માં કેલ્શિયમ મળે અને આ દહીંવડા માં મે પનીર નો પણ ઉપયોગ કર્યો છે એટલે કેલ્શિયમ અને પ્રોટીન બન્ને મળી જાય છે.આપણી હેલ્થ અને ટેસ્ટ બન્ને સચવાય. Bansi Chotaliya Chavda -
ફરાળી દહીંવડા(farali dahivada recipe in Gujarati)
#ઉપવાસ#સુપરશેફ3 ઘણી વખત આપણને એક ને એક વસ્તુ ફરાળમાં ખાવી ઓછી ગમે છે તેમાં થોડુંક ટ્વીટ્સ કરીને કરી તો વધારે ભાવે Bhavisha Manvar -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#ST#Cookpadgujarati#Dahivadaકર્ણાટક ની વિશેષ વાનગી chhe દહીંવડા જે હવે વર્લ્ડ ફેમસ બની ગઈ છે અને આપડા ગુજરાતીઓ ને તો બસ બહાનું જોયે કઈંક નવું બનાવાનું. એટલે ગરમી એ પોતાનો રંગ જમવાની શરૂઆત કરી દીધી છે તો એને ઠામવા મેં પણ બનાયા દહીંવડા જે ખુબ લિજ્જતદાર બન્યા છે. cookpad ના માધ્યમ થી આવી નીત નવી વાનગીઓ બનવાનો અને એને આરોગવાનો અનેરો મોકો મળે છે. Bansi Thaker -
-
મિસળ પાઉં
#MAR#RB10#week10 આ એક મહારાષ્ટ્રીયન ફૂડ છે.જે સહુ કોઈ ને ભાવે છે અને ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
દહીંવડા
#કઠોળફ્રેન્ડસ, જનરલી આપણે અડદની દાળ અથવા ચોળા ની દાળ માં મગ ની મોગર દાળ મિક્સ કરીને દહીંવડા બનાવી એ છીએ. પરંતુ મેં અહીં સુકી મકાઈ, સફેદ ચોળા, સાથે અડદ ની દાળ મિક્સ કરી ને દહીંવડા બનાવ્યા છે. ખુબ જ સોફ્ટ એવા દહીંવડા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
બોંડા સૂપ (Bonda Soup Recipe In Gujarati)
આ એક કર્ણાટક ની વાનગી છે.જે નાવીન્ય સભર તેમ જ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
ફરાળી દહીંવડા (Farali Dahivada Recipe In Gujarati)
#સાતમ#વેસ્ટ ધણા વષોઁથી આપણે ફરાળ મા મોરૈયો અને બટેટા ખાઈએ છીએ તો મે પણ ફરળી દહીંવડા બનાવ્યા છે..... Devyani Mehul kariya -
ભેળ (Bhel Recipe In Gujarati)
#MBR4#week4 ચટાકેદાર ભેળ બધા ની ફેવરિટ અને ભેળ ઘરે બનાવીએ તો સ્વાદિષ્ટ તો બને જ છે વડી સરળતા થી બની જાય છે.અને સ્વાસ્થ્ય માટે પણ સારી છે Varsha Dave -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#DR દહીંવડા નાનાં મોટાં સૌને ભાવતાં હોય છે. અડદની દાળ અને મગ ની દાળ ના સંયોજન થી બનતા અને દહીં સાથે મસાલા નાંખી ખાવા થી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. 😋 Bhavnaben Adhiya -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25# દહીંવડા ભુજ માં એક જાણીતું રેસ્ટોરન્ટ છે tammu..ત્યાંના દહીંવડા ખૂબ જ પ્રખ્યાત .....બિલકુલ એવી જ રીત પ્રમાણે આજે મે બનાવ્યા દહીંવડા રેસીપી શેર કરું છું આશા છે કે ગમશે Jyotika Joshi -
-
સ્ટફડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)
#GA4#Week25 અડદ જેટલા પૌષ્ટિક છે તેટલી તેની વાનગી પણ આપણા માટે ખુબ હેલ્ધી છે. અડદમાં પુષ્કળ માત્રામાં પ્રોટીન રહેલા છે. રોજે રોજ અડદની દાળ ખાવી તો શકય નથી પણ આ જ દાળને અવનવી વાનગીઓમાં ફેરવી દેવામાં આવે તો નવો ટેસ્ટ પણ માણી શકશો. આજે મેં આ જ અડદ ની દાળ અને મુઠ્ઠીભર ચોખામાંથી સ્ટફ્ડ દહીંવડા બનાવ્યા છે...જેમાં મે કાજુ અને કીસમીસ નું સ્ટફિંગ ભરી ને બનાવ્યા છે ...જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા હતા..😋😍 Daxa Parmar -
કચોરી
#SFR#RB19કચોરી વડોદરા માં પ્યારેલાલ ની ખુબ જ ફેમસ..સાતમ આઠમ નિમિત્તે કચોરી ની પૂરી તૈયાર મંગાવી લીધી..અને બાકી ની તૈયારી કરી લીધી..મોજ પડી ગઇ..😋😋 Sunita Vaghela -
ફરાળી મેંદુવડા (Farali Medu Vada Recipe In Gujarati)
#SJR આજે શ્રાવણ મહિનો અને સોમવાર અને પાછી એકાદશી તો આજે મેં ફરાળી મેદુવડા ની રેસિપી તમારી સાથે શેર કરુ છુ જે તમને જરૂર પસંદ આવશે Hiral Panchal -
મોરૈયા વડા (Moraiya Vada Recipe In Gujarati)
#EB#week15 મોરૈયા વડા ઉપવાસ મા બનતી વાનગી છે તેમા આથો લાવવા કે કલાકો પલાળીને રાખવાની કોઈપણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ તૈયાર થતા આ વડા સ્વાદ મા ક્રન્ચી અને ખુબ જ ટેસ્ટી લાગે છે, મોરૈયા વડા ને ફરાળી દહીવડા ની જેમ ગળ્યા દહીં અને લીલી ચટણી સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે sonal hitesh panchal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15672045
ટિપ્પણીઓ (11)