મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)

Ila Hrihar
Ila Hrihar @cook_32029214

મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબેસન
  2. 250 ગ્રામખાંડ
  3. 250 ગ્રામઘી
  4. 50 ગ્રામ કાજુ બદામની કતરણ ને ચારોળી મિક્સ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક કડાઈમાં ઘી ગરમ કરો

  2. 2

    હવે તેમાં બેસન ને ગોલ્ડન બ્રાઉન શેકી લો

  3. 3

    હવે એક તપેલીમાં ખાંડ લઈ તેમાં પાણી ઉમેરી 1.5 તાર ની ચાસણી બનાવી લો

  4. 4

    હવે બંને મીક્સ કરો

  5. 5

    હવે ઠંડું થવા દો

  6. 6

    હવે ચોંકી માં પાથરી કાજુ બદામની કતરણ ને ચારોળી ભભરાવી દો.

  7. 7

    કટ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Hrihar
Ila Hrihar @cook_32029214
પર

ટિપ્પણીઓ

Similar Recipes