મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)

#DFT
દિવાળી ની મીઠાઈ ની તો વાત ઓર હોય છે તેમાંય ઘર ની હું બહાર ની કોઈ મીઠાઈ, ફરસાણ, મુખવાસ પણ ઘરે જ બનાવું છું
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#DFT
દિવાળી ની મીઠાઈ ની તો વાત ઓર હોય છે તેમાંય ઘર ની હું બહાર ની કોઈ મીઠાઈ, ફરસાણ, મુખવાસ પણ ઘરે જ બનાવું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કથરોટમાં લોટ ચાળી તેમાં દૂધ અને ઘી ગરમ કરે તેનું મોણ ધાબુ દાઈ ને રાખી દેવો
- 2
ત્યારબાદ ઘઉં ચરવા ના ચારણીથી ચાળી લેવો અને કડાઈમાં ઘી ગરમ મૂકી અને એકદમ ધીમા તાપે લોટને બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવો
- 3
લોટ શેકાય એટલે એક વાસણમાં લઈ અને લોટને પણ સતત હલાવતા રહેવું અને બીજી બાજુ એક કઢાઈમાં ચાસણી તૈયાર કરવી અને ચાસણીમાં જ કલર ઉમેરી દેવો
- 4
શિયાળો નો ભાગ છે એટલે થોડી ઓછી ચાસણી લેવી બે તારી જેવી અને એને પણ ઠરવા દેવી બંને ઠરી જાય પછી મિક્સ કરી અને થાળીમાં પાથરી દેવું થોડું ઠરે એટલે તેના કાપા પાડી લેવા
- 5
અને ઉપરથી કાજુ-બદામ કતરણ અને ખસખસ ભભરાવવા તો તૈયાર થઈ ગયો આપણો રવાદાર કણીદાર મોહનથાળ
- 6
તેખાતા જ મોઢામાં રવો થઈ જાય છે એટલે રવાદાર કહીએ છીએ તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#કૂકબુકદિવાળી ના તહેવાર માં મોહનથાળ બધા જ ગુજરાતી ના ઘર માં બનતો જ હોય છે. આજે હું એકદમ સહેલી રીતે મોહન થાળ ની રેસીપી તમને બતાવી જઈ રહી છું. Kapila Prajapati -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujratiશ્રીકૃષ્ણ ને આપને જુદા જુદા નામ થી ઓળખી એ છીએ..મોહન પણ એમનું જ નામ છે...જ્યારે પણ ક્રુષ્ણ જન્મમહોત્સવ મનાવવા માં આવે ત્યારે 56 ભોગ નો મહા પ્રસાદ કરવા માં આવે.કોઈ પણ મોટા તહેવાર હોય એટલે મંદિર હોય કે હવેલી શ્રી કૃષ્ણ ને 56 ભોગ જરૂર ધરવામાં આવે.મોહન થાળ એટલે મોહન ને પ્યારો એવો થાળ. ભગવાન ને પણ બહુ જ ભાવતો પ્રસાદ એટલે મોહન થાળ. જન્માષ્ઠમી ના પવિત્ર દિવસે કે નોમ માં પારણાં માટે મોહનથાળ જ હોય . Bansi Chotaliya Chavda -
-
-
મોહન થાળ
#દિવાળી મોહનથાળ નું નામ સાંભળતા જ મારા મોમાં તો પાણી આવી જાય છે.મોહનથાળ મારી ફેવરિટ મીઠાઈ છે અને તેના વિના તો દિવાળી પણ અધૂરી લગે છે.તો આજે હું તમારી સાથે આપણી પરંપરાગત મીઠાઈ મોહનથાળ ની રેસિપી શેર કરું છું. Yamuna H Javani -
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં મોહનથાળ ફેવરિટ પ્રસાદ છે Kalpana Mavani -
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#વેસ્ટમોહનથાળ ને પેલાના લોકો ઢેફ્લા કેતા.કોઈ પણ લગ્ન કે શુભ પ્રસંગ હોય તો આ ઢેફલા બનાવતા.વધારે તો સૌરાષ્ટ્ર મા બોવ બનાવતા આ વાનગી. Anupa Prajapati -
-
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
Actul રીત અને સરળ રેસિપી સાથે બનાવેલોમોહનથાળ બહુ જ યમ્મી થયો છે .તમે પણ આ માપ થી બનાવશો તો સરસ જ થશે.. Sangita Vyas -
મોહન થાળ
મારી માઁ ની ફેવરેટ ને તેના હાથની સર્વશ્રેઠ રેસીપી છે આજે પણ જયારે બનાવે ત્યારે એમ થાય કે આના જેવું બીજે ક્યાંય નથી“માનો એક જ અર્થ હોય છે – અને તે માનો ચહેરો. ભગવાનને પ્રાથના કરતા નાના બાળકને પૂછીએ કે ભગવાનનો ચહેરો કેવો છે, તો એ વર્ણન કરશે તે એની માતા જેવો જ હશે.” Kalpana Parmar -
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#childhood#ff3 આ વાનગી મારી બાળપણની તેમજ અત્યારની પણ ફેવરિટ છે.સાતમ-આઠમમાં લગભગ બધા જ બનાવતા હોય છે પણ ચોક્કસ માપ સાથે બનાવીએ તો મોહનથાળ એકદમ મસ્ત બને છે. મોહનથાળ ના નામ માં જ કૃષ્ણ સમાયેલા છે 🤗 તેથી મેં અહીંયા મોહનથાળ ને ભગવાનના પ્રસાદ તરીકે સર્વ કર્યો છે.😊 Varsha Dave -
-
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ આ વાનગી સાતમ આઠમ માં બધાં જ બનાવે છે.આ વાનગી ના નામ માં જ કૃષ્ણ ભગવાન નું નામ હોવાથી મેં મોહન થાળ ને કૃષ્ણ ભગવાન ના પ્રસાદ તરીકે સર્વ કયો છે. Nita Dave -
-
-
-
-
-
મોહન થાળ (વિસરાતી વાનગી)
#ઇબુક#day11દાદી નાની ના વખત માં કાઈ પણ તહેવાર આવે એટલે મોહનથાળ પેલા બનાવે હાલ બહુ ઓછા લોકો મોહનથાળ ઘરે બનાવે છે કેમ કે મોહનથાળ માં મેઈન ચાસણી સારી બને તો જ મોહનથાળ સરો અને પોચો બને છે તો આજ હું લાવી છું મોહન થાળ ની રેસીપી આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
-
મોહન ભોગ (Mohan bhog recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમમોહન ભોગ બંગાળી મીઠાઈ છે તે ખૂબ જ ટેસ્ટી હોય છે Hiral A Panchal -
મગસ લાડુડી(magas ladudi recipe in gujarati)
#સાતમ. બધાના ઘરે સાતમ ની આઈટમ બનતી જ હોય છે મેં પણ એક નવી વાનગી શીખી છે મારા સાસુ પાસેથી જે આજે પહેલીવાર બનાવી છે મગસ ની લાડુડી. Kajal BadiAni -
મોહનથાળ (mohan thal recipe in Gujarati)
મિત્રો આજની રેસિપી હુ નાની હતી ત્યારે મારાં મમ્મી બનાવતા મને ગણા સમયથી બનાવાની ઈચ્છા હતી મમ્મી નો મોહનથાળ બહુજ સરસ બને 😋 આજે મે બનાવ્યો ઘરમાં બધાને ભાવ્યો તમને રેસિપી જોઈ કેવો લાગ્યો? તો ચાલો મોહનથાળ ની રેસિપી જોઈએ Varsha Monani -
મોહનથાળ (Mohan Thal Recipe In Gujarati)
#trend3#Week3આજથી આશરે ૧૫-૨૦ વર્ષપેહલા જ્યારે પ્રસંગ હોય અને જમણવાર હોય ત્યારે મોહનથાળ અચૂક જ હોય. સવારે અથવા સાંજે એક ભોજન માં એનો સમાવેશ થતો જ. હવે તો મીઠાઈમાં ખુબજ વિવિધતા આવી છે એટલે યાદ ભલે ઓછો આવે છતાં એકવાર જો ખાય તો ભાવેજ અને દિલખુશ થઈ જાય. તો ચાલો આજે આપણે મોહનથાળ બનાવીશું. Archana Thakkar -
જલેબી(jalebi recipe in gujarati)
લોક ડાઉન માં જો જલેબી ખાવાનું મન થાય તો બહાર નું ખાવા કરતાં ઘરે જ બનાવો... Meet Delvadiya -
More Recipes
ટિપ્પણીઓ