જોટા (Jota Recipe In Gujarati)
#cookpadindia (બ્રેડ) જોટા
રાંધવાની સૂચનાઓ
- 1
વાટકીમાં લસણ ની ચટણી સેજ ઢીલી કરો બટાકા છોલી સમારી મીઠું મરચું નાખી હલાવી લ્યો
- 2
પાઉ માં કાપો પાડી વચ્ચે લસણ ની ચટણી બને ભાગ માં લગાવી બટાકા અને મસાલા શીંગ નાખો
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ (બ્રેડ) જોટા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ જોટા (લસણીયા જોટા) (Bread Jota (Lasniya jota)Recipe in Gujarati)
#RJS#Cookpadindiaજામનગર ના પ્રખ્યાત જે. ડી.બ્રેડ વાળા ના બ્રેડ જોટા ખૂબ જ પ્રખ્યાત છે લાઈન લાગી હોય છે.એના પાવ પણ અલગ જ હોય છે Rekha Vora -
-
ભરેલી બ્રેડ (Bhareli Bread Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ માં ભરેલી બ્રેડ નું ચલણ વધારે છે ત્યાં ધમાં ભાઈ ની,લાલજી ની,શાંતિ ભાઈ ની એવી અનેક ની ભરેલી બ્રેડ ખૂબ વખણાય છે Rekha Vora -
-
-
-
-
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SF#cookpadindiaલાલપુર નો ફેમસ રગડો મે પણ આજે બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો Rekha Vora -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#MBR1#week1 કચ્છ,ભુજ માં દાબેલી ખુબ વખણાય છે.તેનો મસાલો પણ અલગ આવે છે.અમારા ઘર માં બધા ને ખુબ ભાવે છે. Varsha Dave -
-
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1ગુજરાતીઓ ની મનભાવતી વાનગી માં એક વાનગી છે દાબેલી. ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
-
-
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SFજામનગર નો લખુભાઈ નો રગડો વખણાય છે. મે આજ બનાવ્યો . તમે પણ ટ્રાય કરજો. HEMA OZA -
-
-
-
પાઉં ગાઠીયા (Pav Gathiya Recipe In Gujarati)
#SF#cookpadindiaભાવનગર મા લચ્છુ ના પાવ ગાઠીયા વખણાય છે જે મે પણ આજે બનાવ્યા છે તમે પણ ટ્રાય કરજો Rekha Vora -
-
-
-
દહીં ની ફરાળી ચટણી (Curd Farali Chutney Recipe In Gujarati)
ફરાળી પેટીસ કે ફરાળી ખીચડી સાથે આ ચટણી બનાવી શકાય છે જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે. Varsha Dave -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાવ બધાને ફેવરીટ હોય છે આજે આપણે મસાલા પાવ ની રેસીપી જોઇએ Vidhi V Popat -
-
દાબેલી ઢોકળા (Dabeli Dhokla Recipe In Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે પીળી વાનગી માં દાબેલી ઢોકળા બનાવ્યા છે. દાબેલી કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જે પાઉં માં મસાલો ભરીને બનાવાય છે. એજ મસાલો ઢોકળા માં ભરીને દાબેલી બનાવી છે. જે ખૂબ સ્વાદિષ્ટ બની છે. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15693411
ટિપ્પણીઓ