બેગુણ ભાજા (Begun Bhaja Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
બેગુણ ભાજા એ બંગાળી recipe છે એમાં રીંગણ ની ચિપ્સ કરી ને શેકી ને બનાવવામાં આવે છે અને રોટલી, દાળ ભાત સાથે સર્વ કરી શકાય છે..
બેગુણ ભાજા (Begun Bhaja Recipe In Gujarati)
બેગુણ ભાજા એ બંગાળી recipe છે એમાં રીંગણ ની ચિપ્સ કરી ને શેકી ને બનાવવામાં આવે છે અને રોટલી, દાળ ભાત સાથે સર્વ કરી શકાય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક ડીશ માં બેસન અને બધા મસાલા મિક્સ કરો
- 2
રીંગણ ની ચિપ્સ કરો મસાલા માં દબાવી ને કાઢીલો.. પછી એક તવી માં તેલ મૂકી બંને બાજુ શેકી લો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેગુન ભાજા (Begun Bhaja recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ1બેગુન ભાજા / બૈગન ભાજા એ મસાલા માં મેરીનેટ કરી ને તળેલા રીંગણ ની વાનગી છે જે પશ્ચિમ બંગાળ ની છે.આ એક બહુ જલ્દી અને ઓછા ઘટકો સાથે બનતી સ્વાદિષ્ટ વાનગી છે . Deepa Rupani -
કાંદા બટાકા ભાજા (kanda bataka bhaja recipe in Gujarati)
#KS3#cookpadindia#cookpadgujaratiકાંદા/ડુંગળી/પ્યાઝ એ એવું કંદ છે જે કોઈ પણ વ્યંજન ને એક અનેરો સ્વાદ આપે છે. અને સાથે સાથે તેનું શાક પણ સરસ થાય છે.આજે મેં બંગાળ નું પ્રખ્યાત વ્યંજન આલુ ભાજા માં થોડો ફેરફાર કરી કાંદા સાથે બનાવ્યું છે. Deepa Rupani -
વેજિટેબલ્સ ભાજા (Vegetables Bhaja Recipe In Gujarati)
#CFચોમાસાની સિઝનમાં તળેલું અને ચટપટું ખૂબ જ ભાવે છે આ વરસાદમાં જો જમવાની સાથે એ પછી ખીચડી હોય કે શાક રોટલી તેની સાથે આ ભાજા બહુ જ સરસ લાગે છે.બંગાળી વાનગીઓ માં એનો સમાવેશ થાય છે. Varsha Karia I M Crazy About Cooking -
બેગન ભાજા
#indiaબેગન ભાજા એ પશિચમ બંગાળ ની ટ્રેડીશનલ વાનગી છે જે આજે મે થોડા ટ્વીસ્ટ સાથે બનાવી છે Sangita Shailesh Hirpara -
સંભારીયા (Sambhariya Recipe in Gujarati)
#AM3સંભારીયા એ નાના રીંગણ,બટાકા ને ટામેટા ,મરચા વચ્ચે મસાલો ભરી ને બનાવોમાં આવે છે.જે રોટલી જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
બેગુન ભાજા
#goldenapron2વીક -6 બંગાળીઆ રેસીપી બંગાળની વેજ રેસીપી છે ત્યાંના લોકો બેગુનભાજાને ભાત, પુલાવ અને ખીચડી સાથે ખાય છે. Neha Suthar -
બેબી કોર્ન અને પનીર જાલફ્રેઝી (Baby Corn Paneer Jalfrezi Recipe In Gujarati)
#PC પંજાબી જાલફ્રેઝી સબ્જી છે.જે ડીલીશિયસ બને છે.લંચ માં રોટલી,દાળ,ભાત સાથે સર્વ કરી શકાય . Bina Mithani -
ચણા મસાલા(chana masala in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ19#વિક્મીલ3#સ્ટીમ1દેશી ચણા ને Gujarati સ્ટાઇલ થી બનાવ્યા છે. આને કઢી ભાત સાથે સર્વ કરી શકાય સાથે gaarm ગરમ ઘી વાળી રોટલી હોય તો પૂછવું જ શું?? recipe નોંધી લો.. Daxita Shah -
કટ વડા (Cut Vada Recipe In Gujarati)
#PSકટ વડા એ કોલ્હાપુર ની ફેમસ વાનગી છે. એમાં વડા ને કટ ગ્રેવી બ્રેડ અને કાંદા સાથે સર્વ કરવામાં આવે છે ખાવામાં ખુબ તીખી તમતમતી વાનગી છે.. Daxita Shah -
મીક્ષ દાળ😋(mix dal recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળઆ દાળ ને તમે રોટલી અથવા ભાત સાથે સર્વ કરી શકો છો ખુબજ સરસ લાગે છે...😊😋 Shivangi Raval -
મસાલા ગ્રીન ટમેટા (ટોમેટો ભાજા)
#ઇબુક૧#૨૩શિયાળા માં જ્યારે લીલા ટમેટા બજાર માં મળે ત્યારે તેના શાક સંભારા અને ચટણી ની સાથે સાથે બીજું ઘણું બનાવી શકીએ. આજે ટમેટા ને બંગાળી સ્ટાઇલ ના બૈગન ભાજા ની જેમ મારી પસંદગી ના મસાલા સાથે બનાવ્યા છે. Deepa Rupani -
પાલકની દાળ (Palak Dal Recipe In Gujarati)
#AM1પાલકની દાળ પચવામાં હળવી હોય છે. સાથે હેલ્ધી તો ખરી. તેને રાઈસ સાથે સર્વ કરી શકાય છે. રોટલી સાથે સર્વ કરવા માટે આ દાળ ને થોડી ઘટ્ટ કરવી તો શાક ને બદલે લઈ શકાય. Chhatbarshweta -
બટાકા ના ફરાળી ભાજા(bataka na faradi bhaja recipe in gujrati)
#આલુઆજે વડસવિત્રી પૂનમ હોવાથી મેં ફરાળ માટે બટાકા ની ફરાળી ભાજા બનાવેલ છે. Krishna Kholiya -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6નાની નાની ભૂખ લાગી હોય કે સાંજે ડિનર માં લઇ શકાય એવુ આ ફૂડ છે. સમોસા એક સ્ટ્રીટ ફૂડ છે.પટ્ટી સમોસા માં પટ્ટી બનાવી ને એમાં પુરણ ભરી ને બનાવવામાં આવે છે.. આની પટ્ટી રેડીમેડ પણ બજાર માં મળે છે પણ અહીં એનીપણ recipe આપવામાં આવી છે.. Daxita Shah -
બેગુન ભાજા(bhaja recipe in gujarati)
#ઈસ્ટઆ એક બેંગોલી રેસિપી છે જે ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી અને મજા આવે એવી છે Amruta Chhaya -
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#COOKPADGUJRATI#CookpadIndia ભીંડા ની કઢી એ શાકની ગરજ અને કઢીની ગરજ સારે છે. જે રોટલી ભાખરી કે પરાઠા સાથે તથા ભાત સાથે સર્વ કરી શકાય. ક્યારેક એવું લાગે ખાલી કઢી ભાત કે રોટલી કઢી બનાવી હોય તો ભીંડા ની કઢી ખૂબ સારો ઓપ્શન છે. Shweta Shah -
સીંધી પાલક સબ્જી
આ સબ્જી પાલક અને ચણાની દાળમાંથી બનાવી છે. આ સબ્જી ભાત ,રોટલી અને ગળ્યાં ભાત સાથે પણ સર્વ કરી શકાય છે. Harsha Israni -
ફૂલ બંગાળી થાળી
#SG2#ફેવરેટફૂલ બંગાળી ડીશ ભાપા દોઈ ,બેંગુણ ભાજા,આલૂ પેસ્તો,લુચી અને બંગાળી ભાત. Jasmina Shah -
બેગન ભાજા
#week6#goldenapron2આ વાનગી પશ્ચિમ બંગાળ માં પ્રખ્યાત છે. અત્યારે શિયાળામાં ભુટ્ટા રિંગણ બહું સરસ અને તાજા મળે છે.રિંગણ ગરમ પ્રકૃતિમય છે.એટલે શિયાળામાં જેમ કાઠિયાવાડી ઓળો વખણાય એમ બંગાળી લોકો આ ભુટ્ટા ના ભાજા બનાવે છે. તો ચાલો ચટપટી વાનગી ની રીત જોઈએ. વર્ષા જોષી -
ગાર્લિક ચિપ્સ (Garlic Chips Recipe In Gujarati)
#RB1Kenya મા ચિપ્સ એટલે India ની ફ્રેન્ચ ફ્રાઈસ. આ બટાકાની ચિપ્સ ને અલગ અલગ ફ્લેવર્સમાં બનાવવામાં આવે છે જેના પિલીપિલી ચિપ્સ, મસાલા ચિપ્સ, Poussin ચિપ્સ, ગાર્લિક ચિપ્સ. Vaishakhi Vyas -
કારેલા ની ફ્રાય (karela fry recipe in gujarati (
આ રેસિપી ને bitter gourd ચિપ્સ પણ કહી શકાય તે ક્રિસ્પી અને યમ્મી હોય છે દાળ ભાત સાથે સાઈડ માં ખૂબ જ સરસ લાગે છે.અને બનાવવામાં સરળ છે Dhara Jani -
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DRઆવા મગ દાળ અને શાક બંને નું કામ કરે છે .ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકાય છે. Sangita Vyas -
કારેલા મસાલા ભાજા(karela masala bhaja recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુનસ્પેશિયલ તમને બધાં ને ખબર છે કે ચોમાસામાં આપણી પાચનશક્તિ થોડી નબળી પડી જાય છે એટલે જ આખા વર્ષ દરમ્યાન કારેલા ન ખાવ તો ચાલે પણ ચોમાસામાં તો ખાવા જ જોઇએ કોઇપણ રીતે જો તમને શાક ન ભાવે તો તમે તેના ભાજા કરીને કે પછી નમક ભરીને શેકી ને કોઇપણ રીતે કારેલા ખાવા જ જોઇએ કારેલા ચોમાસામાં આપણા શરીરમાં એક કુદરતી ઔષધીય કામ કરે છે એટલે જ કહેવત છે કે આવી રે વરસાદ ઢેબરીયો પ્રસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક Tasty Food With Bhavisha -
પનીર ગોટાળો (Paneer Gotala Recipe In Gujarati)
#CDYગોટાળોએ સુરત ની ફેમસ recipe છે.. આમ તો એ એગ સાથે બનાવવા માં આવે છે.. પણ મેં પનીર સાથે બનાવ્યું છે.. ખાવામાં ખુબ testy લાગે છે. અને પાવ, ઢોસા કે પરાઠા કોઈ પણ સાથે સર્વ કરી શકાય છે...બાળકો ને અતિ પ્રિય છે. Daxita Shah -
ત્રેવટી દાળ (Trevati Dal Recipe in gujarati)
#WK5#cookpadindiaWinter Kitchen Challenge ત્રેવટી દાળ ત્રણ દાળ મિક્સ કરવાથી બને છે. તેમાં મગની દાળ તુવેરની દાળ અને ચણાની દાળ ને મિક્સ કરવામાં આવે છે. આ દાળ ખૂબ જ હેલ્ધી દાળ છે. ત્રેવટી દાળ રોટલી , નાન , પરાઠા અને ભાત સાથે સર્વ કરી શકાય છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Parul Patel -
અળવી ની ચિપ્સ
અળવી એક પ્રકાર નું કંદમૂળ છે. તે લગભગ દરેક સીઝન માં મળી રહે છે. પાપડ ની જગ્યા એ આ વાનગી સર્વ કરી શકાય છે. વધારે પ્રમાણ માં બનાવી ને સંગ્રહ કરી શકાય છે. દાળ ભાત સાથે આ ચિપ્સ લંચ માં સર્વ કરી શકાય છે. અળવી ને ખટાશ નાખી ને ખાવું જોઈએ નહિ તો ગળા માં ખંજવાળ આવી શકે છે. Disha Prashant Chavda -
વેજિટેબલ ભાજા
#india ભાજા માટે આપને તળી શકીએ અને સમારી શકીએ એવા શાક લય શકીએ . ક્રિસ્પી અને ટેસ્ટી વાનગી કહી શકીએ.ખીચડી સાથે આં ખૂબ જ સારા લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
અમૃતસરી દાળ (Amritsari Dal Recipe In Gujarati)
#AM1દાળ એ એવી વાનગી છે જે દરેક પ્રદેશ માં બનાવવામાં આવે છે. દરેક પ્રદેશ માં દાળ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. અમૃતસરી દાળ એ એક પંજાબી દાળ છે. જે પૌષ્ટિક અને પ્રોટીન યુક્ત દાળ છે. જેમાં અરદ દાળ અને ચણા ની દાળ નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે. Komal Doshi -
ટોમેટો તુવર દાલ રસમ-રાઈસ
#જોડીઆંધ્રપ્રદેશ માં રોજીંદા ભોજનમાં આ રસમ બને છે જેમાં તુવેર ની દાળ અને ટામેટાં નો ઉપયોગ કરીને તેને બનાવવામાં આવે છે. જે ભાત સાથે સર્વ કરાય છે. Bijal Thaker -
આલૂ પોસ્તો અને લૂચી (Aloo Posto and luchi recipe in gujarati)
બંગાળી આલૂ પોસ્તો અને લૂચી એ બંગાળી ટ્રેડીશનલ ફૂડ છે. આલૂ પોસ્તો ભાત અને દાળ સાથે પણ ખાઈ શકાય છે અને લૂચી ચોલાર દાળ અથવા આલૂર દમ સાથે પણ ખાઈ શકાય છે. બંગાળી માં પોસ્તો મતલબ ખસખસ. ખસખસ ની ગ્રેવી માંથી બનાવામાં આવતો પોસ્તો ખૂબજ ટેસ્ટી લાગે છે. બંગાળી માં લૂચી એટલે પૂરી. મેંદા ના લોટ માંથી બનતી આ લુચી અને આલૂ પોસ્તો નું કોમ્બિનેશન બહુ ફાઇન લાગે છે.#east #ઈસ્ટ Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14891375
ટિપ્પણીઓ (4)