રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખીરા માં સ્વાદાનુસાર મીઠું નાંખી હલાવી લો અને બે ભાગ કરી લેવા તેમાંથી જ ૧/૪ કપ ખીરામાં બનાવેલી લીલી ચટણી ઉમેરી હલાવી લો.
- 2
- 3
ઢોકળિયા માં પાણી ગરમ કરવા મુકો.થાળી ને તેલથી ગ્રીસ કરી લો.એક ભાગ ના ખીરા માં ૧ ટી. સ્પૂન ઈનો ઉમેરી હલાવી થાળી માં પાથરી તેને ૫ મિનિટ થવા દેવું પછી ઉપર લીલી ચટણી વાળું ખીરું પાથરી દેવું અને ૨ મિનિટ થવા દેવું.હવે ઉપર બીજા ભાગ ના ખીરા માં ઈનો ઉમેરી હલાવી તેને ચટણી વાળા લેયર પર પથરી ને ૧૦ મિનિટ થવા દેવું.
- 4
- 5
ઢોકળા બફાઈ જાય એટલે થાળી બહાર કાઢી લેવી.વઘારીયામાં તેલ લઈ ગરમ કરવા મુકો ગરમ થાય એટલે રાઈ ઉમેરવી તતડે એટલે તેમાં તલ ઉમેરવા ગેસ બંધ કરી વઘાર ને ચમચી થી ઢોકળા ની થાળીમાં બધે રેડી લેવો અને મનગમતા શેપમાં કાપા પાડી ઉપર લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરવા.
- 6
તો તૈયાર છે સેન્ડવીચ ઢોકળા.
Similar Recipes
-
-
ત્રિરંગી સેન્ડવીચ ઢોકળા કોઈન્સ
#CB5 #Week5 #ત્રિરંગીસેન્ડવીચઢોકળાકોઈન્સ#ત્રિરંગીસેન્ડવીચઢોકળાકોઈન્સ#Tricolour #RDS#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
-
-
રવા અને છોડા વાળી મગની દાળ ના ઢોકળાં
#RB13#HBR#LB#healthy#cookpadindia#cookpadgujarati મગ ની છોડા વાળી દાળ હેલ્થી છે અને તેની સાથે રવો ઉમેરી મેં ઢોકળા બનાવ્યા એટલે એકદમ હેલ્થી ડીશ તૈયાર છે.આમાં પાલક ની ભાજી પણ ઉમેરી શકાય છે.ઘર માં બધા ને ભાવે છે એટલે બધા ને dedicate કરું છું. Alpa Pandya -
-
દહીં તીખારી
#CB5#week5#cookpadindia#cookpadgujarati દહીં તીખારી એ કાઠિયાવાડી ડીશ છે તે રોટલી,રોટલા,ભાખરી,ખીચડી સાથે સરસ લાગે છે અને ટેસ્ટ તો આહહઃહઃહ..........આવી જાવ Alpa Pandya -
-
ગુજરાતી દાળ
#masalabox#cooksnapchallange#dhanajiru#garam masala#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
-
-
લેફ્ટ ઓવર ખીચડી અપ્પમ (સેઝવાન ફ્લેવર)
#FFC8#Week8#Food Festival#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16#MFF#cookpadindia#cookpadgujarati#લીલી મકાઈ#seasonઅમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું. Alpa Pandya -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#DTR#TROઢોકળા , ગુજરાતીઓ નું અતિશય ભાવતું અને પ્રિય ફરસાણ છે. એમાં પણ ગુજરાતીઓ વિવિધ પ્રકારના ઢોકળા બનાવવા માટે અગ્રેસર છે. આવી જ અહિંયા મેં એક જુદી વેરાઇટી ના ઢોકળા મુક્યા છે , જે તમને ચોક્કસ ગમશે .દિવાળી માં જમવામાં મહેમાન આવવાના હોય, ત્યારે 1 સ્ટિમડ ફરસાણ અને 1 તળેલું ફરસાણ બનાવાનો રિવાજ છે અને એમાં બધા ની પસંદ ઢોકળા ઉપર વધારે ઉતરે છે.Cooksnap@julidave Bina Samir Telivala -
અળવી ના પાન ના પાત્રા
#RB10#cooksnap theme#flour#અળવી ના પાન#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
-
ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા
#DRCગુજરાતી ઓ નું ફેવરેટ ફરસાણ. લગ્ન પ્રસંગમાં ઢોકળા ધણી બધી વેરાઇટી માં સર્વ થતા હોય છે. એમાં પણ લાઈવ ઢોકળા અને સેન્ડવીચ ઢોકળા બાજી મારી જાય છે. અહીંયા હું એમાં ની જ એક વેરાઈટી મુકું છું , સેન્ડવીચ ઢોકળા જે ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે .Cooksnap@Marthak Jolly Bina Samir Telivala -
અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER#અમદાવાદ#cookpadgujarati#cookpadindiaલાઈવ ઢોકળા અમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા સૌ ને પ્રિય છે.મેં સવારે નાસ્તા માં બનાવ્યા. Alpa Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711405
ટિપ્પણીઓ (9)