પનીર ટકાટક (Paneer Takatak Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
પનીર ટકાટક
રાંધવાની સૂચનાઓ
- 1
૧ કઢાઈ મા તેલ ગરમ થાય એટલે ખડા મસાલા શેકો, આદુ અને લસણ ની પેસ્ટ, લીલા મરચાં ની પેસ્ટ, ડુંગળી, ટામેટા, કાજુ, બદામ અને મગજતરી ના બી નાંખી થોડી વાર થવા દો અને ૧|૨ કપ પાણી નાંખી ૫ મિનિટ ઢાંકણ ઢાંકી ને થવા દો અને ગેસ બંધ કરી દો....ઠંડુ પડે એટલે મીક્ષી મા કસૂરી મેથી નાંખી ક્રશ કરો
- 2
૨ ટેબલ ચમચી તેલ ગરમ થાય એટલે શાહજીરૂ, હીંગ અને લીલા મરચાં ની પેસ્ટ શેકો અને પછી મસાલા નાંખી ને ગ્રેવી નાંખી ઉબાલ આવે ત્યાં સુધી સતત હલાવતા રહો...ત્યાર બાદ ધીમાં તાપે ઢાંકણ ઢાંકી ને ૫ મિનિટ પકવો...
- 3
હવે ૧ કપ પાણી નાંખી થોડી હાઇ ફ્લેમ કરી હલાવો, કસૂરી મેથી, મધ અને થોડું પનીર છીણી ને નાખો....હવે પનીર ટૂકડા નાખી થોડી વાર ધીમાં તાપે ૪ મિનિટ થવા દો.... હવે ઢાંકણ ખોલી ક્રીમ અને કોથમીર નાંખી ૨ મિનિટ પછી ગેસ બંધ કરી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#FFC7#cookpadindia#CookpadgujaratiWeek7પનીર અંગારા Ketki Dave -
-
-
પનીર અંગારા (PANEER ANGARA Recipe in Gujarati)
#EBWeek - 14પનીર અંગારા 🔥Jalwa..... Jalwa....... Jalwa....Swad ka Hai Ye Jalwa....Homemade Ka Hai Ye JalwaShohrat Bhi De Ye JalwaMaksad Bhi De Ye Jalwa....Dilkash lage Ye PANEER Jalwa...Mahkash lage Ye ANGARA...Swad Hi Swad PANEER ANGARAMaza🤗 Hi Maza Hai Ye PANEER ANGARA ...🔥🔥😋😋😋 Ketki Dave -
પનીર અફઘાની કરી (Paneer Afghani Curry Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર અફઘાની કરી Ketki Dave -
ચીઝ લવાબદાર (Cheese Lawabdar Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝ લવાબદાર Ketki Dave -
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર બટર મસાલા Ketki Dave -
-
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
Zindagibhar Nahi bhulenge HamPANEER LABABDAR....1 Manchahi si.... yuuuuuummmmy si Ye PANEER LABABDAR ki dish(Zindagibhar nahi bhulegi Wo Barasat ki Rat) મારી રસોઈ માં પનીર ની સબ્જી Week મા ૧ વાર થાય જ થાય... એમાંય પનીર લવાબદાર મહિના માં ૨ વાર થાય જ થાય Ketki Dave -
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#cookpadindia#CookpadgujaratiWeek 5ચીઝ બટર મસાલા Ketki Dave -
સાદા પનીર ટીકા (Simple Paneer Tikka Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસાદા પનીર ટીકા Ketki Dave -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujaratiપંજાબી સબ્જી રેસીપીપનીર બટર મસાલા Aavo Hujurrrrr Tumkooo... PANEER BUTTER MASALA KhilaunDil ❤️ Zooooom jaye Aise Ras Aaswad me le chaluuuuu... Ketki Dave -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujratiપનીર બટર મસાલા આજે ૨૫ મહેમાન હતા... તો પનીર બટર મસાલા બનેવી પાડ્યુ Ketki Dave -
-
-
-
-
તવા પનીર કુલ્ચા પીઝા (Tawa Paneer Kulcha Pizza Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપનીર પીઝા Ketki Dave -
હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)
#WK4#cookpadindia#CookpadgujaratiWeek 4પનીર હાંડી Ketki Dave -
સ્ટ્રીટ ફૂડ ચણા પૂરી (Street Food Chana Poori Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati Ketki Dave -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiગુજરાતી દાળ Ketki Dave -
ટેન્ગી પનીર બટર મસાલા (Tengy Paneer Butter Masala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiટેન્ગી પનીર બટર મસાલા Ketki Dave -
-
વેજ તુફાની (Veg. Toofani Recipe In Gujarati)
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6વેજ તુફાની Ketki Dave -
પાલક પનીર નું શાક (Palak Paneer Shak Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપાલક પનીર Ketki Dave -
ગુજરાતી તુવેરની દાળ (Gujarati Tuver Dal Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (35)