રોટલી નુ શાક (Rotli Nu Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઠંડી રોટલી ના નાના કટકા કરી લો પછી એક કડાઈ અંદરબે ચમચી તેલ મૂકોતેલ ગરમ થાય એટલે એક ચમચી રાઇ જીરૂ નાખો પછી તેમાં ડુંગળી અને ટામેટા નો વઘાર કરો લીલા મરચાં નાખો
- 2
- 3
- 4
- 5
પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ નાખો પછી જરાક પાકી જાય એટલે તેમાં રોટલી નાંખી અને મરચાની ભૂકી નાખો હળદર નાખો પછી તેને મિક્ષ કરી અને ઉપરથી એક કપ છાશ પછી તેને ડીશ ઢાંકી માટે અને પાકવા દો
- 6
ઘટ્ટ થઈ જાય એટલે નીચે ઉતારી અને ગરમાગરમ સર્વ કરો ઉપર કોથમીર ભભરાવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રોટલી નુ શાક (Rotli Shak Recipe In Gujarati)
#LOમેં આજે લેફ્ટ ઓવર રોટલી નું શાક બનાવ્યું છે. ઠંડી રોટલીમાથી ઝટપટ એક સ્વાદિષ્ટ,હેલ્ધી અને પૌષ્ટિક ડીશ તૈયાર થઈ જાય છે અને તેનો બગાડ પણ થતો નથી. Ankita Tank Parmar -
-
-
રોટલી નુ શાક (Rotli Shak Recipe In Gujarati)
Leftover roti recipe#LO#cookpadgujarati#cookpadindia Trupti Ketan Nasit -
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી છાશ વાળી રોટલી નું શાક (Vaghareli Rotali Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#Butter Milk#Mycookpadrecipe 16 આ એવી વાનગી છે જેને બાળપણ થી અમે માણતા આવ્યા છીએ. ક્યારેક સવારે નાસ્તા માં, ક્યારેક હળવું જમવાની ઈચ્છા હોય તો ત્યારે, ક્યારેક બહુ મન હોય તો ગમે ત્યારે બની જાય, રોટલી તો ઘર માં હોવાની જ. સાવ તરત બની જાય અને આસાની થી વસ્તુ મળી પણ જાય. મને ખૂબ ભાવે એટલે આજે એ દરેક જૂની વાતો યાદ કરી બનાવી લીધી. બાળપણ પ્રેરણા બન્યું. Hemaxi Buch -
-
-
-
રોટલી ની ઢોકળી (Rotli Dhokli Recipe In Gujarati)
#LO રોટલી ની ખટ્ટ-મીઠી ઢોકળીબપોર ના કે રાત નાં જમ્યા પછી રોટલી વધે તો તેમાંથી ટેસ્ટી ઢોકળી બનાવી શકાય. તો એની રેસીપી હું અહીં તમારી સાથે શેર કરુ છું. Dimple prajapati -
-
વઘારેલી રોટલી
#રોટીસઘણીવાર આપણે રોટલી વધે છે ત્યારે આપણે વિચારીએ છીએ કે આનું શું કરવું આપણે ત્યારે જોવો નાસ્તો બનાવે તો બાળકો વડીલો બધાને ખૂબ જ ભાવે છે Kajal Panchmatiya -
લીલી ડુંગળી ટામેટાનું શાક (Lili dungli tamera nu shak recipe in Gujarati)
#GA4#Week11 Shital Rohit Popat -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13969312
ટિપ્પણીઓ