ગોળ ગાજર હલવો (Jaggery Carrot Halwa Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
ગોળ ગાજર હલવો (Jaggery Carrot Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોનસ્ટીક પેન લઇ તેમાં ઘી નાખી તેમાં ગાજરનું છીણ નાખી અને તેને થોડીવાર સાંતળી લેવાનું
- 2
ગાજરનું છીણ બરાબર સંતળાઈ જાય એટલે તેમાં મલાઈ નાખી દેવાનીહવે બરાબર બધું મિક્સ થઈ જાય એટલે થોડી વાર રહી તેમાં સમારેલો ગોળ નાંખી દઇ અને તેને સતત હલાવી લેવાનું.
- 3
હવે આ મિશ્રણ લચકા પડતું થવા આવે અને એટલે તેમાં ઘી નાંખી દઇપેનમાંથી થોડું છૂટું પડે એટલે તેમાં ઈલાયચીનો ભૂકો અને કાજુ બદામની કતરણ નાખી ગેસ બંધ કરી નીચે ઉતારી લેવાનું. ગરમ ગરમ અથવા તો ઠંડો પડે એટલે સર્વ કરવાનો. ગોળ વાળો હલવો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજર આવતાની સાથે જ હલવો ખાવાનું મન થાય ગાજરનો હલવો એવું મીઠાઈ છે જે લગભગ દરેકને ભાવતી હોય છે ગરમ ગરમ પણ ખુબ સરસ લાગે છે અને ફ્રિજમાં મૂકીને ઠંડુ પણ ખુબ સરસ લાગે છે Rachana Shah -
ગોળ વાળો ગાજર નો હલવો (Jaggery Carrot Halwa Recipe In Gujarati)
#XS ક્રિસમસ અને ન્યુ યર સ્પેશિયલ#MBR9#Week 9#VRગાજર નો હલવો તો મોટે ભાગે બધા ખાંડ નાંખી ને બનાવતા હોય છે પણ મેં ઓર્ગેનિક ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે અને ડાયાબિટીસ વાળી વ્યકતિ પણ ખાઈ શકે છે અને બાળકો માટે પણ હેલ્થી છે. Arpita Shah -
-
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#XS#MBR9ગાજરના હલવામાં એક બીટ નાખવાથી ગાજરના હલવા નો કલર ખુબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ખુબ સરસ બને છે. Hetal Vithlani -
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
-
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#CCC#mary christmas christmas હોય એટલે આપણે કેક sweet વગેરે બનાવતા હોઈએ છીએ ચોકલેટ બનાવીએ છીએ ને આજે ગાજરનો હલવો બનાવ્યો છે અને ક્રિસમસમાં રેડ કલરનું ખાસ મહત્વ હોય છે અને ગાજરનો હલવો પણ રેડ કલર હોય છે તો આપણું ઇન્ડિયન ડેઝર્ટ એટલે ગાજરનો હલવો Kalpana Mavani -
-
-
-
-
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
મારા બાળકો ને ખુબ ભાવે છે. સીઝન છે ત્યા સુધી વારે વરે બને છે. Kinjal Shah -
-
ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
લાલા લાલ મીઠાં ગાજર જોઈ ને હલવો કર્યા વગર કેમ રહી શકાય ચાલો સરળતા થી બનાવીયે Heena Bhalara -
-
ગાજર હલવો ગોળ અને ખજૂર વાળો (Gajar Halwa Jaggery Khajoor Valo Recipe In Gujarati)
ઠંડી માં ગાજર સરસ મળતા હોય છે. આ સિઝન માં ગરમ ગરમ ગાજર હલવો ખાવાની મજા આવે છે. અહીં મેં હલવો ખાંડ ના ઉપયોગ વગર બનાવ્યો છે. જે એક હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
# શિયાળા માં ખાસ બધા ના ઘરે બનતી અને ભાવતી એટલે ગાજર નો હલવો.તેને ગરમ કે ઠંડો કોઈપણ રીતે ખાઈ શકાય. Alpa Pandya -
-
યલો ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#ff1#non fried Jain recipe Jayshree G Doshi -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#2021#first recipe of 2021૨૦૨૦ જેવા વસમા વર્ષની વસમી વિદાય પછી નવું વર્ષ ૨૦૨૧ આપણા બધા જ માટે ખૂબ ખૂબ લાભદાયી અને સુખાકારી નીવડે એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે આ નવા વર્ષની શરૂઆતમાં પહેલી વાનગી મીઠાઈ😋😋😋😋 Kajal Sodha -
ફરાળી દુધીનો હલવો (Farali Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week3ગાજરનો હલવો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને ખૂબ જલદીથી બની જતી વાનગી છે અમારા ઘરમાં ગાજરનો હલવો ખૂબ જ બને છે Mayuri Unadkat -
-
ગોળ ચૂરમાના લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી નિમિત્તે..શ્રી દેવા ને ખાસ ગોળના લાડુ નો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે અને ગણેશજી ના પ્રસાદમાં ખસખસ નો બિલકુલ ઉપયોગ કરવામાં નથી આવતો. એટલે મેં બદામ, પિસ્તાની ચીરી અને કાજુ, કિસમિસ અને જાયફળ નો ઉપયોગ કરીને બનાવ્યા છે. Sudha Banjara Vasani -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળાની ઋતુ આવતાં જ આપણને ગાજર અને દૂધીનો હલવો ખાવાની ઈચ્છા થાય છે ..આ સીઝનમાં ફ્રેશ વિવિધ શાક્ભાજી મળતા હોય છે.આમ તો આપણે ગાજરને શાકમાં,જયુસ,સૅલડ,અથવા સૂપમાં અને હલવો બનાવવામાં આવે છે. ગાજરના લાલ રંગ સાથે ભરપુર માત્રામાં વિટામિન અને E,કેરીટનોઇડ,પોટેશિયમ જેવા પોષ્કતત્ત્વો છે.જે શરીરની ઇમ્યુનીટી વધારીને ગંભીર બીમારી સામે લડે પણ છે. તો આપણેઆ સીઝનમાં મળતા ફ્રેશ ગાજરનો વધુ ઉપયોગ કરવો..#GA4#WEEK14#ગાજર#ગાજરનો હલવો 😋😋🥕 Vaishali Thaker -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#CHOOSETOCOOK #favourite મારા બંને બાળકો દુધી ખાતા નથી તેથી મેં એમને દૂધી નો હલવો બનાવીને ખવડાવું છું જેથી તેમને દૂધીમાં રહેલા પોષક તત્વ અને તેના ગુણ મળી રહે દુધીનો હલવો સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે તેથી તેઓ ખુશી ખુશી ખાઈ લે છે .મારા હાથનો દુધીનો અને ગાજરનો હલવો મારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે. મારો પણ ફેવરિટ છે. Nasim Panjwani -
ગોળ નો શીરો (Jaggery Sheera Recipe In Gujarati)
#ff1ઘઉં નો કરકરો લોટ, ગોળ, ડ્રાય ફ્રુટ આ બધું પૌષ્ટિક છે,આ શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છેજૈન રેસીપી Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15911925
ટિપ્પણીઓ (2)