પંજાબી સમોસા (Punjabi Smosa Recipe in Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh

પંજાબી સમોસા (Punjabi Smosa Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬ વ્યક્તિ
  1. ૧ વાટકીરવો
  2. ૧ કિલોમેંદો
  3. મીઠું સ્વાદાનુસાર
  4. મોણ માટે તેલ
  5. તળવા માટે તેલ
  6. ૧ કિલોકોબીજ
  7. ૨૫૦ વટાણા
  8. ૧ ચમચીચાટ મસાલો
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧ ચમચીખાંડ
  11. કોથમીર
  12. ૧ ચમચીમરચું
  13. ૧ ચમચી‌ધાણાજીરું
  14. ફૂદીના આદુ મરચાની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોબી ખમણી લો.ત્યારબાદ તેને મીઠા થી ચોળી ને ૩૦ મિનિટ રાખી દો.

  2. 2

    ત્યારબાદ મેંદા નો લોટ અને રવા નો લોટ મિક્સ કરી, મીઠું નાખી,મોણ માટે ૧ ટીસ્પૂન તેલ નાખી કણક તૈયાર કરો.

  3. 3

    હવે રોટલી વણી ને સેજ શેકી લો.

  4. 4

    કોબી નિચવી લો.ત્યારબાદ તેમાં વટાણા મિક્સ કરી મીઠું, મરચું, કોથમીર,ઘાણાજિરૂ,ચાટમસાલો, ફુદીનો આદુ મરચાની પેસ્ટ અને ગરમ મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો.

  5. 5

    ત્યારબાદ તેને વચ્ચે થી બે ભાગ કરી ને ત્રિકોણ આકાર વાળી કોબી અને વટાણા નું પુરણ ભરી દો.

  6. 6

    હવે તેને તેલ મૂકી તળી લો.

  7. 7

    તૈયાર થઈ ગયા બાદ તેને સવિગ ડિશ માં લઇ આમલી ની ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

ટિપ્પણીઓ

Similar Recipes