ફરાળી ફરસી પૂરી (Farali Farsi Poori Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

ફરાળી ફરસી પૂરી (Farali Farsi Poori Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 લોકો
  1. 250 ગ્રામરાજગરાનો લોટ
  2. 3 ચમચીતપખીરનો લોટ
  3. સ્વાદમુજબ મીઠું
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ લો.તેમાં મીઠું અને તપખીરનો લોટ નાખીને મીડીયમ લોટ બાંધી લો.અને તેના નાના લુઆ કરી તેની નાની નાની પૂરી વણી લો.

  2. 2

    બાજુમાં એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.વણેલી પુરીમાં ચપ્પુ વડે આકા પાડી લો.

  3. 3

    ગરમ તેલ થઈ જાય એટલે ગૅસ ધીમો કરીને પૂરી તળી લેવી. ફરાળી ફરસી પૂરી તૈયાર.

  4. 4

    તેને ફ્રૂટસાલટ સાથે સર્વ કરો.આ પૂરી 15 દિવસ સુધી પેક ડબ્બામાં રાખવાથી એવીજ રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes