રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને વરાળે બાફી લેવું.હવે બટાકા ને કુકર માથી કાઢી ઠંડા થવા દેવું. બટાકા ઠંડા થઈ જાય એટલે તેની છાલ ઉતારી મેશરથી મેશ કરી બટાકા નો માવો તૈયાર કરવું.
- 2
ત્યારબાદ તૈયાર કરેલા બટાકા ના માવા માં મરચાં ની પેસ્ટ, ગરમ મસાલો, લીંબુ નો રસ, ખાંડ, કોપરાનું છીણ, દાડમના દાણા, તલ,આખું જીરું, કિસમિસ અને મીઠું નાખી મીક્સ કરવું. હવે તેમાં લીલાધાણા અને લીલું લસણ ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 3
ત્યારબાદ તેના નાના નાના ગોળા વાળી લેવા. હવે તૈયાર કરેલા ગોળા ને ચણા ના લોટ ના ખીરામા ડીપ ગરમ કરેલા તેલ માં તળી લેવું. ગરમા ગરમ બટાકા વડાને સોસ સાથે સર્વ કરવું.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સાબુદાણા ના વડા
#સ્ટ્રીટગુજરાત ની વાત આવે ત્યારે ગુજરાત માં સ્ટ્રીટ ફૂડ તરીકે પાણી પૂરી, દાબેલી, પાપડી નો લોટ,રગડા પેટીસ, ઢોકળા વગેરે વગેરે ખવાય છે એજ રીતે મધ્યપ્રદેશ માપોહા, સાબુદાણા ના વડા, કોપરાની પેટીસ, કચોરી વગેરે ખવાય છે.તો આજે આપણે મધ્યપ્રદેશ ના સ્ટ્રીટ ફૂડ ની મજા માણીએ. Bhumika Parmar -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
વાર-તહેવારે અને વ્રત ઉપવાસમાં ફરાળી પેટીસ બહુ જ ખવાતી ગુજરાતી વાનગી છે.#RC1 Rajni Sanghavi -
-
-
આઠમ નો પ્રસાદ ચણા (Chana Prasad Recipe In Gujarati)
આમ તો પ્રસાદ નું નામ આવે એટલે આપણા મનમાં સ્વીટ હોયઆ એક એવો પ્રસાદ છે જે સ્વીટ નથી હોતો પરંતુ મસાલાથી ભરપૂર અને ટેસ્ટી હોય છે જે દરેકને લગભગ ભાવતો હોય છે આજે આઠમ નો પ્રસાદ બનાવ્યો છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું #GA4 #Week6 #cheekpeas Rachana Shah -
-
-
-
-
રીંગણ, બટાકા નું સંભારીયું શાક
#RB6#week6#SD#સમર સ્પેશિયલ ડિનર રેસિપી. ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Nita Dave -
-
ટીંડોળા બટાકા નુ શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#EB#Week1 ટીંડોળા નુ શાક વિવિધ પ્રકારે બનાવવા માં આવે છે. મેં અહિ ટીંડોળા અને બટાકા ને બાફી ને શાક બનાવ્યું છે. મે અહિયા ખાશ પ્રકાર નો મસાલો બનાવ્યો છે. ગરમી ની મોસમ મા ટીંડોળા સારા મળે છે. ચાલો તો ટીંડોળા-બટાકા નુ શાક બનાવા ની રીત જાણીયે. Helly shah -
-
-
-
-
-
લીલવા ના વડા (Lilva Vada Recipe In Gujarati)
આએક ખુબ સરળ રીતે બનાવાતું લીલવા ની કચોરી નું વર્ઝન છે..જે કચોરી ભર્યા વગર જ બનાવી શકાય છે.. Daxita Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
કાઠીયાવાડમાં સ્ટ્રીટ ફૂટ તરીકે મેથીના ગોટા ફાફડા ગાંઠિયા બટાકા વડા જેવી વાનગીઓ વધુ લોકપ્રિય છે તેમાંથી હું આજે બટાકા વડા ની રેસીપી અહીં શેર કરું છું#ATW1#TheChefStory Bhagyashreeba M Gohil -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16196850
ટિપ્પણીઓ (4)