દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

#HR

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

#HR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઅડદની દાળ
  2. 500 ગ્રામદહીં
  3. ૩ ચમચીશેકેલું જીરું
  4. ૨ ચમચીલાલ મરચું
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 5 ચમચીખાંડ
  7. તળવા માટે તેલ
  8. લીલી ચટણી
  9. ખજૂરની ચટણી
  10. તળેલા શીંગદાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અડદની દાળની છ કલાક પલાળી રાખો પછી મિકસચર માં જાડું ખીરું બનાવવું

  2. 2

    ત્યારબાદ તેલ ગરમ કરી તેમાં નાની સાઈઝના વડા તળી લો જમવા બેસો ત્યારે પાણી મા વડા નાખો તેને નીચોવી એક ડીશ માં લઈ લો

  3. 3

    તે વડા પર ખાંડ વાળું વલોવેલુ દહીં નાખો ત્યારબાદ તેની પર લીલી ચટણી ખજૂરની ચટણી શેકેલું જીરું લાલ મરચું મીઠું તળેલા શીંગદાણા આ બધું ઉપરથી નાખો દહીં વડા તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

ટિપ્પણીઓ

Similar Recipes