પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં પાપડી ને ગોઠવો પછી બેંકો લગાવી લો ટામેટા ને કાંદા ને ઝીણા સમારી ને નાખો ઉપરથી મીઠી ચટણી અને તીખી ચટણી લસણની ચટણી નાખી લો ઉપરથી સેવ નાખો ઊપરથી દાડમ ના દાણા નાખી સજાવો મસાલા શિંગ મસાલા વાળી ચણા દાળ નાખી દેખાવે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#FFC8ચાટ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય.ચાટના ઘણા પ્રકાર છે. મે પાપડી ચાટ બનાવી છે. Ankita Tank Parmar -
પાપડી ચાટ (papdi chaat recipe in gujarati)
આજે પડતર દિવસ એટલે સાતમ માં ખાવા જે નમકીન શક્કરપારા બનાવેલા તો એનો ઉપયોગ કરી ને એક નવી ડીશ તૈયાર કરી. Anupa Thakkar -
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)
ઝટપટ ભૂખ મીટાવિંગ એન્ડ ફટાફટ બની જાવીંગ .... આ ડીશ હું મારા નાના ભાણીયા ને ડેડિકેટ કરીશ કેમ કે એને આ બહુ ભાવે. દહીં પાપડી ચાટ નું નામ સાંભળીને મસ્ત ચટપટું મસાલેદાર સેવ, દહીં, દાડમ, ઓનિયન થી ભરેલી ડીશ સામે આવી જાય.. અહાહા. મોં માં પાણી જરૂર આવી જાય. આ દહીં પાપડી ચાટ જે ઝટપટ બની જાય છે. Bansi Thaker -
-
-
-
-
-
-
-
પાપડી ચાટ(Papdi chaat recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૧ચાટ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. ચાટ બધાં માટે પ્રિય નાસ્તો છે અને હર એક લોકો ની ચાટ ખાવા ની પસંદગી પણ અલગ અલગ હોય. જેમ કે કોઈ ને તીખી ગમે તો કોઈને ગળી. કોઈને ને વધુ ડુંગળી વળી પસંદ હોઈ તો કોઈ ને દહીં વધુ ગમે. તો અહીંયા પાપડી ચાટ બનાવેલ છે. તમે પણ જરૂર બનાવજો. Shraddha Patel
More Recipes
- ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ કેરી અથાણું (Instant Mango Pickle Recipe in Gujarati)
- એવાકાડો અને બનાના થીક શેક (Avocado Banana Thick Shake Recipe In Gujarati)
- કેરીનો રસ (Mango Ras Recipe In Gujarati)
- કાચી કેરી અને ડુંગળી નું કચુંબર (Raw Mango Dungri Kachumber Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16094232
ટિપ્પણીઓ