દૂધી ના મુઠીયા (Doodhi Muthia Recipe In Gujarati)

Acharya Devanshi
Acharya Devanshi @Acharyadevanshi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપબાજરા નો લોટ
  2. ૪ ચમચીચણા નો લોટ
  3. ૪ ચમચીઘઉં નો લોટ
  4. નાની દૂધી
  5. ૪-૫ ચમચી સફેદ તલ
  6. ૨ ચમચીતેલ
  7. ૧ ચમચીરાઇ
  8. ૧ ચમચીહિંગ
  9. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૨ ચમચીહળદર
  11. ૨ ચમચીધાણાજીરુ પાઉડર
  12. ૧ ચમચીખાંડ
  13. કોથમીર સજાવા માટે
  14. મીઠું સ્વાદાનુસાર
  15. પાણી જરૂર મુજબ્ લોટ બાંધવા

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા લોટ મિક્ષ કરી તેમા દુધિ ખમણીને નાખો. તેમાં મસાલા અને મીઠું નાખી લોટ તૈયાર કરો અને મીડિયમ લોટ બાંધો. ત્યારબાદ એક સ્ટીમર અથવા ઢોકરિયા માં આ લોટ માંથી મુઠીયા તૈયાર કરી બાફવા મુકો.

  2. 2

    હવે આ મુઠીયા બફાઈ જાય એટલે એટલે અને ઠારવા રાખો. મુઠીયા એકદમ ઠરિ જાય ત્યારબાદ તેના કટકા કરો.

  3. 3

    હવે એક કડાઈ માં તેલ્ નાખિ તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ અને હિંગ નાખી વગાર થઈ જાય એટલે મુઠીયા ના કટકા નાખી તેમાં ખાંડ અને મિક્ષ કરી લ્યો.હવે ઉપર થી કોથમીર અને સફેદ્ તલ્ નાખી તેને સર્વ કરો તો બસ તૈયાર છે આપડા દૂધી ના મીઠિયા.🤗

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Acharya Devanshi
Acharya Devanshi @Acharyadevanshi
પર

ટિપ્પણીઓ

Similar Recipes