તડકા છાયા નો કેરી નો છૂંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
તડકા છાયા નો કેરી નો છૂંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કેરીની છાલ ઉતારી ને ખમણીથી ખમણી લેવી પછી તેમા હળદર ને મીઠું નાખી દસ મિનિટ રાખી પછી પાણી બધુ કાઢીનાખી ને દબાવી જેથી વધારાની પાણી નીકળી જાય પછી મિડીયમ ઝીણી ખાંડ મિક્સ કરવુ ને સવારે તડકા મા રાખવીરાતે લઈ લેવી પાછુ સવારે ચમચા થી હલાવી ફરી તડકે મુકવુ જયા સુધી ધાણી ને બે તાર ચાસણી થાય ત્યા સુધી પછી લાલમસાલો ને જીરૂ મિક્સ કરી એક દિવસ રાખી પછી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તડકા છાયા નો કેરી નો છૂંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#KRકેરી રેસીપી ચેલેન્જPost 3 ઉનાળા ની સીઝન માં જાત જાત ના કાચી કેરી નાં અથાણાં બનાવવા માં આવે છે.ઉનાળા નાં તડકા માં બનાવેલો કુદરતી છૂંદો જો અહી આપેલ પરફેક્ટ માપ સાથે બનાવવા માં આવે તો આખું વર્ષ સારો રહે છે.અને સ્વાદ માં મસ્ત બને છે. Varsha Dave -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
છૂંદો દરેક ને ભાવે.આજે મેં બનાવીયો. Harsha Gohil -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWeek3 પરંપરાગત રીતે તડકા છાયા ની પદ્ધતિથી બનાવાતો કેરીનો છુંદો બારે મહિના સુધી સાચવી શકાય છે અને ઉપયોગમાં લઇ શકાય છે. મારા ત્યાં છૂંદો મરચા વાળો અને મરચાં વગરના એમ બંને રીતે બને છે મારા બાળકોને મરચા વગર નો છુંદો વધારે પસંદ પડે છે કારણ કે તે થોડો જામ જેવો તેમના લાગે છે. અને પરાઠા ઉપર સ્પ્રેડ કરી તેના રોલ્સ બનાવીને ખાવાનો ખૂબ જ ગમે છે. Shweta Shah -
-
-
-
કાચી કેરી નો છૂંદો તડકા છાયા નો (Kachi Keri Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#KRકેરી રેસિપી ચેલેન્જ Shital Solanki -
-
-
તડકા છાયા નો છૂંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
છૂંદો તડકા છાયાનો (Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#EB#Week3મે આયા છૂંદો તડકા છાયા નો કાર્યો છે જે કાચ ની બોટલ માં રાખશો તો આખું વર્ષ સુધી સારો રહેશે. Hemali Devang -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#APR#છુંદોગરમી ચાલુ થાય અને કેરીની સિઝન ચાલુ થઈ જાય. અને અલગ-અલગ અથાણા બનતા જાય. વર્ષભર ચાલે તેવા ગળ્યા અને ખાટા તીખા અથાણા બને છે. મે આજે વર્ષ ભર ચાલે તેવું છૂંદો તડકા છાયા નો બનાવ્યો છે. Jyoti Shah -
તડકા છાયા નો કેરી નો છુંદો (Tadka Chhaya Keri Chhundo Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek3Post2#તડકા છાંયડા નો કેરી નો છુંદોમારી મમ્મી દર વર્ષે તડકા છાંયડા નો છુંદો બનાવે. જયારે છુંદો હલાવવા અથવા ચાશણી થઇ છે કે નઈ તે ચેક કરવા માટે તપેલું ખોલે ને ત્યારે જે અધકચરો થયેલો છુંદો હોય મને તે ખાવાની ખુબ જ મજા આવતી... એટલે હું મમ્મી ને જોઈને આ પ્રોસેસ કઈ રીતે કરવી ટે શીખી ગઈ. છુંદા માટેની છીણેલી કેરી અને ખાંડ નું વજન કરવા નું કામ મારું જ હતું... પછી જયારે સ્કૂલ શરુ થાય એટલે એ છુંદો Bhumi Parikh -
-
કેરી નો ઇન્સ્ટન્ટ છૂંદો (Keri Instant Chhundo Recipe In Gujarati)
#APR ઇન્સ્ટન્ટ કેરી નો છૂંદો Monali Dattani -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#Week3આ છુંદો તમે આખું વર્ષ સાચવી શકો છો. Arpita Shah -
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#WEEK3#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
-
-
તડકા છાયાં ની કટકી કેરી (Tadka Chhaya Katki Keri Recipe In Gujar
#APR#cookpadindia#cookpadgujarati#કાચી_કેરી#અથાણું Keshma Raichura -
-
તડકા છાયા નો છુંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#NFRકેરીનો છૂંદો ઉનાળામાં બનતી અને તડકામાં બનતી રેસીપી છે જેના માટે આપણને ગેસ ની જરૂર હોતી નથી Kalpana Mavani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16239739
ટિપ્પણીઓ