રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટાકા ને ધોઈ બે કટકા કરી કુકર માં બાફી લો, કુકર ઠંડુ પડે બટાકા કાઢી ઠંડાં કરી છોલી મૅશ કરી લો, ખીરું બનાવવા માટે બેસન મા મીઠું, અજમો, હળદર, સોડા, પ્રમાણસર પાણી નાખીને મીડીયમ થીક ખીરું તૈયાર કરો
- 2
હવે એક વાસણમાં તેલ નો વઘાર મૂકી તેમાં રાઈ હિંગ અડદ ની દાળ, હળદર નાખીને બટાકા ઉમેરો, તેમાં આદુ મરચા લસણની પેસ્ટ, ગરમ મસાલો, મીઠું નાખી બરાબર મિક્સ કરી બટાકા નો માવો ગેસ પર થી ઉતારી લો,
- 3
હવે તળવા માટે તેલ ગરમ કરો, પાઉં ના બે ભાગ કરી એકબાજુ કોથમીર ની ચટણી, બીજી બાજુ બટાકા નો માવો લગાવી ઉપર થી લસણની ચટણી ભભરાવી લો, ખીરું માં બોળી તળી લો, ગરમાગરમ ઉલ્ટા વડાં પાઉં ટોમેટો કેચઅપ સાથે ખાવાની ખૂબ મજા આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પકોડા અને ભજી પાઉં
#આલુઆલુ પકોડા અને ભજી પાઉં બન્ને મુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.વડાં પાઉં જેમ આ વ્યંજન એટલી લોકપ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
-
બટાટા વડાં ટોસ્ટ
#સ્ટ્રીટવડા પાઉં મુંબઈ ના લોકપ્રિય પંરપરાગત સ્ટ્રીટ ફૂડ છે.બટાટા વડાં ટોસ્ટ પણ મુંબઈ નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. Jasmin Motta _ #BeingMotta -
રિંગણ નાં ભરેલાં ભજીયા(rigan na bhrela bhajiya recipe in Gujarati)
#માઇઇબુક_પોસ્ટ_૩૦#સુપરશેફ૨_પોસ્ટ#ફ્લોર/લોટરિંગણ નામ સાંભળીને જ નાક નું ટેરવું ચડી જાય છે પણ આ રીતે જ્યારે આ રીતે રીંગણ નાં ભજિયાં બનાવ્યા ત્યારે ખબર પણ ના પડે કે આ રીંગણ નાં ભજિયાં છે તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો. Santosh Vyas -
-
ઉલ્ટા પાવ વડાં
#બટેટાપાવ વડાં..ની સામગ્રી થી... બનાવો.. નવી ડીશ.. બેટેટા વડાં માં બ્રેડ સ્ટફિંગ કરી ,આ ડિશ બનાવી છે. સ્વાદિષ્ટ ઉલ્ટા પાવ વડાં નું સ્વાદ માણો ્ Jasmin Motta _ #BeingMotta -
-
લેફ્ટ ઓવર ખીચડી ના પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8#Week8#cookpadindia#cookpadgujarati#leftover#Khichdi#pakoda Keshma Raichura -
-
કરી લિવ્સ નાં ભજીયા
#સુપરશેફ૩ઔર એક ભજીયા ની નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.આ વખત મૈને મોટા લીમડાના પાન મળ્યા હતાં એટલે કરી લિવ્સ/ મીઠા લીમડાના પાન ના ભજીયા બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Jasmin Motta _ #BeingMotta -
-
ભાજી પાઉં બોમ્બે સ્ટાઇલ
આ રીત થી ભાજી પાઉં એકદમ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ બને છે. તવી માં એક એક પ્લેટ બનાવું અને સર્વ કરતાં જવું. Disha Prashant Chavda -
-
-
-
ડિસન્સ્ટ્રકશન વડાં પાવ
#ઇબુક#Day18પરંપરાગત વડાં પાવ ની પાર્ટી સ્ટાર્ટર માટે નવી નવીનતમ સ્વાદિષ્ટ વાનગી છે.ડિસન્સ્ટ્રકશન ફૂડ.. છેલ્લા કેટલાક વર્ષોથી આ અસ્પષ્ટ ખોરાક નું વલણ નું ઓફશૂટ છે. આમાં ખાસ કરીને મુખ્ય ઘટકો ને અલગ કરી, તેમને એકસાથે પ્રસ્તુત કરવાનો સમાવેશ થાય છે.આ સામાન્ય રીતે મૂળભૂત આહાર તરફ બઘી રીતે જતા નથી.કિસન્સ્ટ્રકશન વડાં પાવ માં... રેગ્યુલર પાવ વડાં ને બદલે,હોટ ડોગ રોલ બ્રેડ ની સ્લાઈસ પર બટાટા વડાં નું પુરણ પાથરી ને એના ઉપર ચીઝ અને વડાં પાવ ની સુકી લસણ ની ચટણી ભભરાવી ને એરફ્રાયર માં બેક્ડ કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
સ્પાઇસી પાઉં ભાજી
ફેવરિટ વાનગી હોય એટલે પાઉં ભાજી તો હોય જ એ પણ જ્યાં સુધી સિસકારો ન બોલાય એવી તીખી#ફેવરેટ Girihetfashion GD -
-
-
મિક્સ વેજ ઉત્તપમ (Mix Veg Uttapam recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે એક ખુબ જ સરસ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવી છે જેનું નામ છે ઉત્તપમ. ઉત્તપમ ઘણી બધી અલગ અલગ વેરાયટી માં બનાવી શકાય છે જેમકે સાદા ઉત્તપમ, ટોમેટો ઓનીયન ઉત્તપમ, ચીઝ ઉત્તપમ, કોર્ન કેપ્સીકમ ઉત્તપમ વગેરે. એવી જ રીતે મેં આજે ઉત્તપમની એક વેરાયટી "મિક્સ વેજ ઉત્તપમ" બનાવ્યા છે. જેમાં મેં અલગ અલગ જાતના વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેને સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં સર્વ કરી શકાય. Asmita Rupani -
-
ટોમેટો રીંગ ચીલા (Tomato Ring Chila Recipe In Gujarati)
બાળકો ને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી આપવા માટે નવા નવા પ્રયોગો કરી ખવડાવવા માટે ટોમેટો ચીલા બેસ્ટ અને ટેસ્ટી વાનગી છે.#GA4#Week7#ટામેટાં Rajni Sanghavi -
-
પાઉં રગડો
#FD- મિત્ર એક એવી વ્યક્તિ છે જે દરેક ના જીવન માં ખાસ મહત્વ ધરાવતી હોય છે.. મિત્ર માટે કોઈ 1 દિવસ ખાસ હોય એના કરતાં જ્યારે મિત્ર સાથે હોય એ પળ જ ખાસ બની જાય છે.. મારા જીવન માં પણ એવા થોડા મિત્રો છે જેની સાથે થોડો સમય મળે તો પણ દિવસ ખાસ બની જાય છે.. આજે અહીં મારી ખાસ ફ્રેન્ડ જીજ્ઞા ની મનપસંદ ડીશ બનાવી છે.. જે અમને બંને ને પસંદ છે.. Mauli Mankad -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16323362
ટિપ્પણીઓ (6)