હોમમેડ ચોકલેટ

Aakanksha desai
Aakanksha desai @panktibaxi
શેર કરો

ઘટકો

5 મિનિટ
બે લોકો માટે
  1. 200 ગ્રામડાર્ક ચોકલેટ
  2. 3 ચમચીકાજુ અને બદામ નો ભુક્કો
  3. 3 ચમચીશિંગ નો ભુક્કો
  4. 3 ચમચીદળેલી ખાંડ
  5. 10રૂપિયા નું મિલ્ક પાઉડર નું પેકેટ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    ડબલ વાસણ માં પેલા ચોકલેટ ને ઓગાળવી.

  2. 2

    પછી ડ્રાયફ્રુટ અને શિંગ ને મિલ્ક પાઉડર નાખીને હલાવવું.

  3. 3

    પછી મોલ્ડ માં ઢાળી ને ફ્રીઝ માં મુકી દેવું..લો તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aakanksha desai
Aakanksha desai @panktibaxi
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes