રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો લઈ તેમાં તેલ, અજમો અને મીઠું નાખી લોટ બાંધવો.લોટ ને થોડીવાર ઢાંકી ને મૂકી રાખવો.
- 2
બાફેલા બટાકા છોલી તેમાં બધા મસાલા નાખી સ્ટફિંગ રેડી કરવું.
- 3
લોટ ને રેસ્ટ આપ્યા પછી મસળવું.પછી તેમાં થી ગુલ્લા વાળવા.ગુલ્લા ને હાથે થી વાટકી જેવો શેપ આપી તેમાં સ્ટફિંગ ભરી ને હળવા હાથે બંધ કરી હળવા હાથે થોડી ચપટી કરવી.આ રીતે બધી કચોરી બનાવવી.
- 4
એક પેન માં તેલ ગરમ કરી ધીમા તાપે બધી કચોરી તળી લેવી.બન્ને બાજુ ક્રિસ્પી થાય પછી પ્લેટ માં કાઢવી.
- 5
તૈયાર છે ઈન્દોરી કચોરી.કચોરી ને સર્વ કરી છે.
Similar Recipes
-
-
-
ઈન્દોરી આલૂ કચોરી (Indori Aloo Kachori Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈઈન્દોરની આલુ કચોરી અને મૂંગ દાલ કચોરી બહુ પ્રખ્યાત છે. અહી હલવાઈને ત્યાં સવાર નાં બ્રેક ફાસ્ટ માટે મોટી સા઼ઈઝની કચોરી મળે.લોકો વિવિધ ચટણી, ડુંગળી અને લીલા મરચાં સાથે આ કચોરી નો આનંદ લે. સાથે ચા / કોફી તો ખરા જ. Dr. Pushpa Dixit -
ઈન્દોરી આલુ કચોરી (Indori Aloo Kachori Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak -
-
ટેસ્ટી ઈન્દોરી ખસ્તા કચોરી (Testy Indori Khasta Kachori Recipe In Gujarati)
#JSR#Post8# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
ઇન્દોરી કચોરી (Indori Kachori recipe in Gujarati) (Jain)
#JSR#INDORI_KACHORI#KACHORI#CHAT#CHATPATA#STREET_FOOD#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
આલુ કચોરી(Aloo Kachori Recipe in Gujarati)
#GA4#week7સવાર ના નાસ્તા ના દરેક લોકો અલગ અલગ પ્રકાર ની વાનગી બનાવે છે.મે આજે કચોરી બનાવી છે .જે ચા અથવા ચટણી સાથે ખૂબ સરસ લાગે છે. Anjana Sheladiya -
-
-
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#PSચટપટા ચાટ કોઈપણ સિઝનમાં નાનાથી મોટા બધાને ભાવે છે અને બધા મન ભરીને જમે છે Arpana Gandhi -
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
રાજસ્થાનની ફેવરિટ વાનગી ખસતા કચોરી ખુબ ટેસ્ટી લાગે છે અને વધારે ખવાતી વાનગી છે.#Ks Rajni Sanghavi -
દિલ્હીવાળી ખસ્તા કચોરી (Delhi vali Khasta Kachori Recipe In Gujarati)
#MFF#JSR#moongdaalkachori#delhiwalikhastakachori#indorikachori#tariwalealoo#streetfood#cookpadindia#cookpadgujaratiઆ દિલ્હી અને ઉત્તર ભારતનો પારંપરિક નાસ્તો છે, આ ખસ્તા કચોરીને બે દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. આ કચોરી સ્વાદિષ્ટ બટાકાની કરી અને આમલીની ચટણી સાથે પીરસવામાં છે, જેનો સ્વાદ કચોરીને સ્વાદિષ્ટ વધારે બનાવે છે. Mamta Pandya -
-
-
લીલવાની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
મિત્રો હાલ ઠંડીની સીઝન ચાલી રહે છે જેમા ભરપુર પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે આ ઉપરાંત લીલા કઠોળ જેવા કે લીલા વટાણા, તુવેર, વાલ વગેરે પણ મળી જાય છે. અમારા ઘરમાં શિયાળામાં એકવાર તો લીલી તુવેર ની કચોરી બને છે. ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. Chhatbarshweta -
મુંગદાલ ખસ્તા કચોરી(mung khasta kachori in Gujarati)
હલવાઈ જેવી ખસ્તા કચોરી ઘેર બનાવો.જે પંદર દિવસ સુધી રાખી શકાય ને ટુર પર પણ લઈ જ ઈ શકાય છે.#માઇઇબુક#goldenapran3 Rajni Sanghavi -
લીલા વટાણાની કચોરી (Lila Vatana Kachori Recipe In Gujarati)
#FFC1#Food festival#વિસરાયેલી વાનગીસુધા અગ્રવાલજીની રેસીપી જોઈ લીલા વટાણાની કચોરી બનાવવાની ઈચ્છા હતી. રેસીપી સેવ કરી રાખેલી..એક વાર લીલા વટાણાના પરાઠા બનાવ્યા પણ કચોરી બનાવવાનું મુહર્ત ન આવ્યું😄😆😅હવે લીલા વટાણાની સીઝન જાય એ પહેલા આજે તો કચારી બનાવી જ એવો નિશ્ચય કર્યો.આમ, તો ઉત્તર પ્રદેશ ની રેસીપી છે મારા મમ્મી બનાવતા..નાનપણથી ખાધેલી પણ થોડો ગુજરાતી ટચ આપી ખટ-મધુરો ટેસ્ટ કર્યો છે જેથી ઘરમાં બધાને ભાવે અને વખાણ પણ થાય😆😄 Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16355614
ટિપ્પણીઓ (11)