રાંધવાની સૂચનાઓ
- 1
દેશીલાલ ચણાને ૬ કલાક પલાળી રાખો.પછી કુકર મા જરૂર મુજબ પાણી રેડી બાફી લો.મીઠું પણ જરૂર મુજબ નાખો.૩,૪ સીટી વગાડી લો.હવે કુકર ઠંડુ થાય પછી ચણાને ચારણી મા કાઢી લો.વધારાનુ પાણી નીકળી જાય.
- 2
હવે એક બાઉલ મા જરૂર હોય તેમ બાફેલા ચણા લો.પછી કાદો,ટામટુ,કેપ્સિકમ, કાકડી છીણુ છીણુ કાપીને ઉપર નાખો.
- 3
હવે ચાટ મસાલો,મીઠું,સંચળ ભભરાવો.અમુલ બટર પણ નાખો.બધુંજ બરાબર મિક્સ કરો.હવે તેની ઉપર ચીઝ છીણો અને લીલાધાણા કાપીને સવ કરો.સોસ પણ ભાવે તો નાખી શકાય. ચીઝ ચણા મસાલા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ પાલક પનીર ચીઝ પરોઠા (Stuffed Palak Paneer Cheese Paratha Recipe In Gujarati)
#WPR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ચીઝ મસાલા કોર્ન (Cheese Masala Corn Recipe In Gujarati)
#MFF#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ચીઝ બટર ટોસ્ટ સેન્ડવીચ (Cheese Butter Toast Sandwich Recipe In Gujarati)
#GSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
કોકટેલ સેન્ડવીચ (ટોસ્ટ ચીઝ સેન્ડવીચ)
#RB14#COOKPADGUJRATI#COOKPADINDIA કોકટેલ સેન્ડવીચ એટલે ૩ લેયર ટોસ્ટ ચીઝ સેન્ડવીચ. sneha desai -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
#SD#COOKPADGUJRATI sneha desai -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#XS#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
વેજીટેબલ ચીઝ ફ્રેન્કી (Vegetable Cheese Frankie Recipe In Gujarati)
#SSR#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
-
ચણા સલાડ
#ફિટવિથકુકપેડકઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
બોમ્બે સ્ટાઇલ ચીઝ સેન્ડવીચ (Bombay Style Cheese Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStory Mauli Mankad -
મેયોનીઝ સેન્ડવિચ (Mayonnaise Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiSatsun Tulsi Shaherawala -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
મારી દિકરી ની બહુ જ ભાવતી વાનગી છે એટલે આજે બનાવી.સાથે તેમાં વેજીઝ સાથે ચીઝ છે એટલે બાળકો ને મજા...#week3 Hetal Manani -
વેજ કટલેટ ચીઝ સેંડવીચ (લંચ બોકસ રેસિપીઝ)
#cookpadgujarati#Cookpadindia#CWM2 #Hathimasala#week2 Sneha Patel -
-
-
-
-
વેજિટેબલ ચીઝ કટલેસ (Vegetable Cheese Cutlet Recipe In Gujarati)
#MBR5#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ચણા સલાડ (Chana salad recipe in Gujarati)
#GA4#Week5 કઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
-
વેજી. ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg. Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
કોસ્ટીની બ્રેડ
#RB6 #post6 #weeks6 આ વાનગી ખૂબ ઝડપથી સરળતાથી બનતી વાનગી છે બસ એના માટેની બધી સામગ્રી ઘરમા હાજર હોય ,પાર્ટી સ્ટાટૃર, અને ઝડપથી બનતી વાનગી માની એક વાનગી બધા ને ભાવે એવી આ વાનગી તમે પણ બનાવજો,ગાર્લિક બ્રેડ ઉપર ટામેટા બીજા વેજીટેબલ પાઠરીને ,બધા હર્બ વડે સ્વાદિષ્ટ વાનગી બને છે Nidhi Desai -
ચીઝ ગાર્લિક મસાલા પાવ (cheese garlic masala pav recipe in Gujarati)
#સુપરશેફ3#પોસ્ટ4 પાવભાજી તો બધા ની એવેરગ્રીન છે તેનો ટેસ્ટ આપડા જીભ ના ટેરવે છે તો કયક નવું ટ્રાય કરીએ તેમાં ચીઝ ગાર્લિક મસાલા પાવ એક વાર જરૂર બનાવજો કેમકે મે પણ પેલી વાર બનાવ્યું પણ મારા ઘર માં બધા ને ખુબ જ ટેસ્ટી લાગ્યું.... Badal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16402780
ટિપ્પણીઓ (7)