ઓટ્સ મેથી મુઠિયાં (Oats Methi Muthia Recipe In Gujarati)

Bhavna Desai @Bhavna1766
#MBR3
#Week3
#Cookpadgujarati
ઓટ્સ માં આવશ્યક વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે. કોઈ પણ અનાજ કરતાં સૌથી વધુ પ્રોટીન હોય છે. આપણા ખોરાકમાં તેનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે.
ઓટ્સ મેથી મુઠિયાં (Oats Methi Muthia Recipe In Gujarati)
#MBR3
#Week3
#Cookpadgujarati
ઓટ્સ માં આવશ્યક વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે. કોઈ પણ અનાજ કરતાં સૌથી વધુ પ્રોટીન હોય છે. આપણા ખોરાકમાં તેનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ક્રશ કરેલા ઓટ્સ લો. તેમાં રવો, મેથી ની ભાજી અને બીજા ઘટકો નાખી મિક્સ કરો.
- 2
જરૂરી પાણી ઉમેરી મધ્યમ લોટ બાંધવો. લોટ ના હાથ વડે લાંબા લુવા કરી બાફી લેવા. ઠંડા પડે એટલે ગોળ કાપી લો.
- 3
એક પેનમાં તેલ ગરમ કરો. રાઈ તતડે એટલે તલ નાખી કાપેલા મુઠિયાં વઘારો. પાંચ મિનિટ ઢાંકીને રાખો. ગેસ બંધ કરી કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીની ભાજીના મુઠીયા (Methini bhajina muthiya recipe in Gujarati)
#GA4#Week2લીલી મેથીની ભાજી સ્વાસ્થ માટે સૌથી વધુ ગુણકારી છે. કોઇપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ.મેથી ખાવાથી શરીરનાં ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. Geeta Rathod -
ઓટ્સ & રવા વેજિટેબલ ઉપમા (Oats & Sooji Vegetable Upma Recipe In Gujarati)
#લવઆજના દિને સવાર માં હેલધી બ્રેકફાસ્ટ બનાવી એને attrective રીતે સર્વ કરી તમારા બધા dearones ને ખૂશ કરી શકાય છે. Kunti Naik -
ઓટ્સ સેન્ડવીચ
#સુપરશેફ૩ઓટ્સ માં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે.ઓટ્સ ટેસ્ટ લેસ છે એટલે તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરી શકાય. આ સેન્ડવીચ મે સાથે સલાડ નો ઉપયોગ કરી બનાવી છે.ઘઉં ના બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે.ખૂબ જ હેલ્ધી બને છે.વરસાદી વાતાવરણમાં ગરમ અને હેલ્ધી સેન્ડવીચ ખાવાની મજા આવે છે. Ami Adhar Desai -
બાજરી વડા
#EB#week16#cookpadindia#cookpadgujarati#bajrivadaબાજરીમાં કેલ્શિયમ, વિટામિન્સ, ફોસ્ફરસ, આયર્ન , પ્રોટીન અને ફાઇબર જેવા પોષક તત્વો રહેલા છે. આવા ફાયદાકારક બાજરીનો આપણા પૂર્વજો વધારે ઉપયોગ કરતા. સૌરાષ્ટ્રમાં શિયાળામાં આજે પણ બાજરી વધારે ખવાય છે. બાજરીમાં ભરપૂર પ્રમાણમાં ડાયટ્રી ફાઇબર છે જે પાચનમાં લાભદાયી છે જેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે તેમજ બાજરી માનું પોટેશિયમ બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરે છે. સવારે ગરમા ગરમ ચા કે કોફી સાથે પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક મેથીના બાજરી વડા મળી જાય તો સવાર સુધરી જાય.!!!બરાબર ને મિત્રો. Ranjan Kacha -
દહી ના ઓટ્સ બનાના પેનકેક
દહી,કેળા અને ઓટ્સ માં ખૂબ પોષક તત્વો રહેલા છે.તેમાંથી આપણને પ્રોટીન, ફેટી એસીડ, ફાઈબર,વિટામિન અને મિનરલ્સ મળી જાય છે.પરંતુ નાના બાળકો ને રોજ કેળા,ઓટ્સ કે દહીં આપવું શક્ય નથી.પરંતુ આ રીતે પેનકેક બનાવી આપીએ તો તેઓ હોંશે હોંશે ખાશે.#ફર્સ્ટ Jagruti Jhobalia -
-
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5પાલકની ભાજી હવે બારેમાસ મળે છે પણ શિયાળામાં તે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.પાલક શરીર ના દરેક કામમાં ખૂબજ મદદગાર છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્ર માં રેસા ઉમેરાય છે. પાલકમાં પ્રોટીન પણ વધારે પ્રમાણમાં હોય છે. પાલકમાં શારીરિક વિકાસ માટેના લગભગ બધાજ પોષકતત્વો હોય છે. માટે આપણે પાલક નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. Kajal Sodha -
રતાળુ નું રાયતું.(Purple yam Raita Recipe in Gujarati)
શિયાળામાં જાતજાતના રંગબેરંગી શાકભાજી મળી રહે છે. તેમાંનું એક મારૂં ફેવરિટ મનમોહક રતાળુ કંદ. તેનો ઉપયોગ કરી રતાળુ નું રાયતું બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ યુનિક રેસીપી છે. Bhavna Desai -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ઓટ્સ ચીલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે. અને ખુબજ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week22 Nayana Pandya -
વેજીટેબલ ઓટ્સ ચિલા
આ વાનગી સવાર ના બ્રેકફાસ્ટ માટે હેલ્ધી છે. ઘઉં, બાજરી જેવા અનાજની સરખામણીમાં ઓટ્સમાં પ્રોટીન અને સારી ચરબી વધુ છે તેમ જ તે ખૂબ ઊંચા પ્રમાણમાં રેસા એટલે કે ફાઈબર ધરાવે છે. આ ઉપરાંત તેમાં મેંગેનીઝ, ફોસ્ફરસ, કોપર, બાયોટીન, વિટામિન B-1, મેગ્નેશિયમ, ડાયેટરી ફાઇબર, ક્રોમિયમ, જસત અને પ્રોટીન પણ ઘણા પ્રમાણમાં હોય છે. ઓટ્સ કોલેસ્ટ્રોલના સ્તરને નીચું લાવવામાં મદદ કરી શકે છે, જે હૃદયરોગના જોખમને ઘટાડે છે. તે બ્લડ સુગર નિયંત્રિત કરવામાં મદદ કરે છે એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ આહાર છે. ઓટ્સ પોષકતત્વોની મદદથી લોહીની ખાંડનું નિયમન કરે છે. ફાઈબર ધરાવતા ઓટ્સ કબજિયાતની સમસ્યાથી રાહત આપવામાં અને વજનને પણ નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તે ઉત્તમ સ્ક્રબ છે અને આમ સ્કીનકેર માટે પણ ખૂબ ઉપયોગી છે. Disha Prashant Chavda -
ઓટ્સ મીની ચીલા (Oats Mini Chila Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindiaઓટ્સ એટલે જવના દલિયા અથવા ફાડા. કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી થી ભરપુર ઓટ્સ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દરરોજ આપણા આહારમાં ઓટ્સનો સમાવેશ કરવાથી ડાયાબિટીસ ની સમસ્યા ઘટે છે. Neeru Thakkar -
સોયાબીન ની વડી નું શાક
soybeans foodસોયાબીન એક એવું શાકાહારી ભોજન છે. જેમાં માંસાહારી ના ભોજન કરતાં પણ વધુ પ્રોટીન અને પોષક તત્વો મળે છે. જે સોયાનબીન નું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતાં નથી. તેમાં વિટામિન “બી’’ કોમ્પ્લેક્સ અને વિટામિન “ઈ” પણ ખુબજ પ્રમાણ માં હોય છે. સોયાબીન શરીર નિર્માણ માં એમીનો એસિડ પ્રદાન કરે છે, જે આપના શરીર ની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિધ્ધ થાય છે. સોયાબીનમાં 40 થી 43% પ્રોટીન રહેલું છે. જેમાંથી બધા પ્રકારના જરૂરી એમીનો ઍસિડ સંકલિત માત્રમાં મળી જાય છે, આમ શાકાહારી વ્યક્તિ માટે પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત સોયાબીન છે. વધુમાં તે મિનરલ્સ , વિટામીન્સ અને ક્રૂડ ફાઈબર પણ ધરાવે છે. પ્રોટીન શરીર ના વિકાસ માટે શરીર રચના અને કોશરસ ની બનાવટમાં,દેહધાર્મિક પ્રક્રિયા માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે તેમજ જનીન ના બંધારણ માં એક અગત્યનું ઘટક છે. પ્રોટીન ઉપરાંત ખનીજ તત્વો અને વિટામિન ભરપૂર માત્રમાં મળે છે. સોયાબીનના સેવનથી થતા જબરદસ્ત ફાયદાસોયાબીન ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.સોયાબીનમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.સોયાબીનનું નિયમિત સેવન વજન ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.પ્રોટીનયુક્ત સોયાબીનનું સેવન મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખે છે.સોયાબીનમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ઘણા પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ છે.આ રેસિપી મારી ફ્રેન્ડ એ મને શીખવેલી અને મારા ઘર માં બધાને બહુ જ ભાવે છે. Prexita Patel -
પાલક મેથી ના મૂઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)
#RC4પાલક અને મેથી ની ભાજી તંદુરસ્તી માટે ફાયદાકારક છે, જો બાળકો ન ખાતા હોય તો નાસ્તામાં મુઠીયા તરીકે આપી શકાય, Pinal Patel -
મિક્સ વેજ ઓટ્સ ઈડલી (Mix Veg Oats Idli Recipe In Gujarati)
#ઇન્સ્ટન્ટ કે# ફટાફટઓટ્સ એક એવા પ્રકારનું ધાન્ય છે કે જે પચાવવામાં ખૂબ સરળ છે અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ તેમાં ખૂબ ઓછું હોય છે પોષક તત્વોથી ભરપૂર છે તેની સાથે શાકભાજીમાં બધા જ વિટામીન્સ અને મીનરલ્સ આવી જાય છે તેથી આ હેલ્ધી બ્રેકફાસ્ટ અને ડિનર માં લઇ શકીએ છીએ. Khilana Gudhka -
બીટ ઓટ્સ ખીચડી (Beet Oats Khichdi Recipe in Gujarati)
#GA4#Week7 Oats, Khichdi ખીચડી તો બને છે.મેં ઓટ્સ સાથે બીટ અને શાકભાજી નો ઉપયોગ કરી પીંક હેલ્ધી ખીચડી બનાવી છે. Bhavna Desai -
મેથી લીલવા નું શાક (Methi Lilva Shak Recipe In Gujarati)
લીલી મેથી ની ભાજી અને તુવેરના કુમળા લીલવા માંથી બનતું આ સ્વાદિષ્ટ શાક દક્ષિણ ગુજરાત ની લોકપ્રિય શિયાળુ વાનગી છે.Jyoti majithia
-
સોજી ઓટ્સ ઢોકળા (Sooji Oats Dhokla Recipe In Gujarati)
૩૦ મિનિટ માં બનતો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. #DRC Rinku Patel -
-
ચોકલેટ ફ્લેવર કેળાં ઓટ્સ સ્મુથી
#દૂધઓટ્સ એ સ્વાસ્થ્યવર્ધક હોવાથી તેનો રોજબરોજ ઉપયોગ વધતો જાય છે. કેળા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. જ્યારે નાના બાળકો કેળા કે દૂધ પીવાની મનાઇ કરે ત્યારે તમે આ પ્રકારની સ્મુધી બનાવી શકો છો. આ સમૂથી માં મે ઓટ્સ નો ઉપયોગ કર્યો છે. તેમજ ચોકલેટ નાના બાળકોને ખુબ જ પસંદ હોવાથી મેં તેમાં ચોકલેટ ફ્લેવર નો પણ ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
-
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ ફટાફટ બની જતો નાસ્તો કે બ્રેક ફાસ્ટ છે. ઓટ્સ ખાવા જોઈએ. ઓટ્સ હેલ્થ માટે પણ ખુબ જ સારા છે. ઓટ્સ હેલ્ધી કહેવાય છે. કેમકે ઓટ્સ માં પ્રોટીન અને વિટામિન ભરપૂર હોય છે. Richa Shahpatel -
રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
#GA4#week20#ragi#cookpadindia#cookpadgujratiરાગી અને ઓટ્સ ની ઈડલી એક હેલધી ઓપ્શન છે.. ફેરમેંટ કરવાની જરૂર નથી પડતી. ઇન્સ્ટન્ટ બની જાય છે. છતાં પણ સોફ્ટ અને ટેસ્ટી બને છે.દેખાવ માં પણ કંઇક નવું લાગે છે.તો ચાલો.... Hema Kamdar -
બનાના ઓટ્સ બાઉલ(Banana Oats Bowl Recipe in Gujarati)
#GA4 #Week2 Banana Post1 બનાના ઓટ્સ બાઉલ મિનરલ્સ થી ભરપૂર છે.એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય ડાયેટ ફુડ તરીકે ઉપયોગ કરી શકાય.બાળકો ને ઓટ્સ નો સ્વાદ પસંદ નથી. તમે આ રીતે હેલ્ધી બ્રેકફાસ્ટ આપી શકો. શરીર ની રોગપ્રતિકારક શકતિ વધારે છે .બનાના ઓટ્સ બાઉલ નો ટેસ્ટ યુનિક લાગે છે.તમે વારંવાર બનાવશો. Bhavna Desai -
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#ragidhokla#instantdhokla#gultnefree#cookpadgujaratiરાગી કે નાચલી એક પ્રકારનું હાઈ ડાયેટરી ફાઈબર ગ્રેઈન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. આજે મેં રાગી અને સોજી નાં ઢોકળા ટ્રાય કર્યા. તે હેલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તા માટે એક સારો વિકલ્પ છે, કારણ કે તે હળવા, નરમ અને ફાઈબર, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર છે. Mamta Pandya -
દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cookpad.com#Cookpad commi.guઆ મારી innovative recipe માં મે કોથમીર કોપરાના સ્ટફિંગ વાળી ઢોકળી , મેથી અને (ડ્રમસ્ટિક)સરગવાની ભાજીથી વિવિધ વિટામિન્સ મિનરલ્સ યુક્ત હેલ્ધી વાનગી બનાવી છે. Nutan Shah -
મિક્ષ વેજીટેબલ હાડંવો#ગુજરાતી
હાડંવો એ ગુજરાત ની પ્રખ્યાત ડીસ છે. ગુજરાત મા વિવિધ પ્રકારના હાડંવા બનતા હોય છે. Bhumika Parmar -
-
કીવી જલજીરા.(Kiwi Jaljeera Recipe in Gujarati)
#SMકીવી અનેક પોષક તત્વો થી ભરપુર હોય છે. તેમાં ફાયબર, વિટામિન સી અને કેલ્શિયમ જેવા ખનીજ તત્વો થી ભરપુર છે. ઘણી બધી બિમારીઓમાં કીવી ખાવાથી ફાયદો થાય છે. કીવી જલજીરા એક ખૂબ જ ડિયજેસસ્ટીવ પીણું છે. તેનો ઘરે પાર્ટી માં પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16635531
ટિપ્પણીઓ (15)