તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

Nidhi Katariya
Nidhi Katariya @cook_28406912

#KS

તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

#KS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૨ કપઘઉં નો જાડો લોટ
  2. ૧ ચમચીજીરું
  3. ૧ ચમચીતલ
  4. ૧/૨ ચમચીમીઠું
  5. ૫૦ ગ્રામ પાપડી
  6. ૫૦ ગ્રામવટાણા
  7. ૫૦ ગ્રામ વાલોળ
  8. ૫૦ ગ્રામ ફ્લાવર
  9. ૫૦ ગ્રામકોબીજ
  10. ૫૦ ગ્રામ ગાજર
  11. ૧ નંગબટાકા
  12. નાનો ટુકડો આદુ
  13. લીલું મરચું
  14. ૫ નંગલીલી ડુંગળી
  15. ૫ નંગલીલુ લસણ
  16. ૧/૨ કપચણા નો લોટ
  17. ૫૦ ગ્રામ મેથી
  18. ૫૦ ગ્રામ તુવેર
  19. ૧ ચપટીબેકિંગ પાઉડર
  20. જરૂર મુજબ હળદર
  21. જરૂર મુજબ લાલ મરચું પાઉડર
  22. જરૂર મુજબ ધાણાજીરું
  23. જરૂર મુજબ તેલ
  24. ૫૦ ગ્રામ કોથમીર
  25. ૧ નંગટામેટું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચાપડી બનાવવા માટે ઘઉં નો લોટ, મીઠું, જીરું અને તેલ મિક્સ કરો અને કણક બાંધો

  2. 2

    ચાપડી ને હાથ થી દબાવી ને દિલ નો આકાર આપો. અને તળી લો.

  3. 3

    તાવો બનાવવા માટે બધા શાકભાજી ને સુધારી મિક્સ કરો

  4. 4

    એક કૂકર મા તેલ મુકી તેમા રાઈ, હિંગ, જીરું., ડુંગળી, આદુ, લસણ, મરચાં નો વઘાર કરો અને શાકભાજી ઉમેરો. પછી પાણી નાખી ઊકાળો

  5. 5

    વડી બનાવવા લોટ મેથી ની ભાજી સોડા અને મસાલા નાખીને તળો અને વડી ને શાકભાજી સાથે મેળવી દો. કુકર બંધ કરી ૩ સીટી વગાડી લો.

  6. 6

    ચાપડી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Katariya
Nidhi Katariya @cook_28406912
પર

ટિપ્પણીઓ

Similar Recipes