સિનેમન લોફ (Cinnamon Loaf Recipe In Gujarati)

સિનેમન લોફ (Cinnamon Loaf Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહોળા વાસણ માં દૂધ હુંફાળું ગરમ કરી તેમાં બટર ઓગાળો. ઈસ્ટ ઉમેરી મિક્સ કરી 15 મિનિટ સુધી રાખો જ્યાં સુધી બબલ્સ ન થાય.
- 2
બાદ તેમાં ખાંડ અને મીઠું મિક્સ કરી મૈંદા ને થોડો થોડો ઉમેરી મિક્સ કરો.
- 3
સોફટ લોટ બનાવી ઓલિવ ઓઈલ થી ગ્રીસ કરી ઢાંકી હુંફાળી જગ્યા પર 1 કલાક રાખી આથો આવશે.ફરી તેને મસળી થોડો લોટ છાંટી 1/4 ઈંચ ની જાડાઈ પર વણી લો.
- 4
બ્રશ થી બટર લગાવી ખાંડ અને તજ પાઉડર મિક્સ કરી તેનાં હાથે થી છાંટો.
- 5
બંને સાઇડ થી જરા ફોલ્ડ કરી ટાઈટ રોલ વાળી ઓવન પ્રુફ બાઉલ માં મૂકી બટર લગાવી તજ પાઉડર નું બાકી નું મિશ્રણ છાંટી ઢાંકી આથો આવતાં દો.
- 6
ઓવન ને પ્રિહીટેડ કરી 180 ડીગ્રી પર 30 મિનિટ માટે સ્લાઈટ ગોલ્ડન બ્રાઉન કલર નાં થવાં દો.ફ્લોસ્ટીંગ માટે દૂધ અને ખાંડ મિક્સ કરી તેને ગરમ હોય ત્યારે ઉપર રેડી સર્વ કરો.
- 7
તેનાં પીસ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સિનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#NoOvenNoBakingશેફ નેહામેમ ની રેસિપી ફોલો કરીને મેં પણ સિનેમન રોલ બનાવ્યા.મારા ઘરે બધાં ને ખુબ જ ભાવ્યા.મેં અહિં બ્રાઉન ખાંડ ની જગ્યા એ ખાંડ અને કોકો પાઉડર નો યુઝ કર્યો છે. Avani Parmar -
સિનેમન રોલ્સ(નો ઓવેન નો યીસ્ટ)(cinnamon rolls recipe in gujarati)
#Noovenbakingઆજે મેં શેફ નેહા ની રેસિપિ બનાવી બહુ સરસ રેસિપી છે અને ઇઝી પણ Dipal Parmar -
સિનેમન ફ્લેવર કોફી (Cinnamon Flavour Coffee Recipe In Gujarati)
ટી ટાઈમ સ્નેક કોફી ટાઈમ : વરસાદી વાતાવરણ મા ગરમ ગરમ કોફી પીવાની મજા આવે . Enjoy evening with hot coffee ☕ Sonal Modha -
સિનેમન રોલ(cinnamon roll in Gujarati)
#nooven _baking#noyeast#post 2#વીક૨મે નેહા મેમ ની રેસીપી recreait કરી બનાવી છે...it's so nice ..Thank u mem. .. Twinkal Kalpesh Kabrawala -
-
નો યિસ્ટ સિનેમન રોલ્સ(cinnamon rolls recipe in gujarati)
#noovenbakingશે ફ નેહા ની રેસિપી થી ઈન્સપાયર થઈ ને આ ડિશ બનાવી છે. Disha Prashant Chavda -
ટામેટો ચટણી & ઢોસા(tomato chutney & dosa recipe in Gujarati)
#ST ટામેટો ચટણી સાથે રવા ઢોસા બનાવ્યાં છે.બંને સાથે નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.જે નાસ્તા માં અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
સિનેમન રોલ્સ (Cinnamon Rolls Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહા ની રેસીપી ને રિકરીએટ કરી.. આભાર શેફ નેહા આટલી સરસ રેસિપિ શીખવવા માટે.. Kshama Himesh Upadhyay -
રાગી-કોફી કપ કેક(ragi-coffee કપ cake recipe in Gujarati)
#Asahikaseiindia કોફી અને બનાના બંને સાથે ખૂબ જ સરસ લાગે છે.જેમાં રાગી નો લોટ અને બ્રાઉન ખાંડ નો ઉપયોગ કરી ને હેલ્ધી બનાવી છે.જે ટેસ્ટ માં અલગ લાગે છે.જે અમારાં ઘર માં દરેક ને પસંદ છે. Bina Mithani -
સ્ટ્રોબેરી સ્વીસ રોલ (Strawberry Swiss Roll Recipe In Gujarati)
#XS#MBR3સ્વિસ રોલ એ એક કેક નો પ્રકાર છે.કેકના બેટર ને ડીશ માં પાતળુ પાથરી અને કેક બનાવવામાં આવે છે અને તે બનેલી કેકની વચ્ચે ક્રીમ લગાવીને તેના રોલ બનાવી સર્વ કરવામાં આવે છે. Hetal Vithlani -
-
-
કોબીજ થેપલા (Cabbage Thepla Recipe In Gujarati)
#30mins આ સ્વાદિષ્ટ હેલ્ધી થેપલા જેમાં કોબીજ,મસાલા ઉમેરી ને બનાવ્યાં છે.જે બ્રેકફાસ્ટ અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
કેન્યા ની મ્હામરી
#MBR1Week1કેન્યા ના લોકો નું આ સ્ટ્રીટ ફૂડ જેવું છે.અહીંના માણસો સવારે બ્રેકફાસ્ટ માં ખાય છે.ગરમ ગરમ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Sushma vyas -
લેફ્ટઓવર ખીચડી થેપલાં(leftover khichdi thepla recipe in Gujarati
#FFC8 વધેલી ખીચડી માંથી થેપલાં બનાવવાં ખૂબજ સરળ છે અને એકદમ સોફ્ટ બને છે.સ્વાદ માં પણ સ્વાદિષ્ટ લાગે છે.જે નાસ્તા માં ચા/કોફી સાથે સર્વ કરી શકો. Bina Mithani -
નો ઓવન નો યીસ્ટ સિનેમન રોલ્સ(No oven no yeast cinnamon rolls recipe in gujarati)
સિનેમન રોલ્સ આમ તો યીસ્ટ નો વપરાશ કરીને બનાવામાં આવે છે, પરંતુ અહીં યીસ્ટ વગર બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નો યુઝ કરીને બનાવ્યા છે. આ રોલ્સ બ્રેકફાસ્ટ કે ડેઝર્ટ માં સર્વ કરી શકાય છે. તમે એને ઠંડા કે ગરમ કોઈ પણ રીતે સર્વ કરી શકો છો. આ રોલ્સ ઓવન વગર ગેસ પર બનાવ્યા છે. અને જોડે ક્રીમ ચીઝ ગ્લેઝ બનાવ્યું છે, જેની જોડે ખાવા થી બહુ જ સરસ લાગે છે.#NoOvenBaking #નોઓવનબેકિંગ Nidhi Desai -
-
-
નો યીસ્ટ સીનેમન રોલ(cinnamon roll recipe in gujarati)
#NoOvenBakingWeek2શેફ નેહા શાહની રેસીપી ને અનુસરીને મેં આ રેસિપી બનાવેલ છે Khushi Trivedi -
ઘઉં બાજરી મેથી થેપલા (Wheat Bajri Methi Thepla Recipe In Gujarati)
#BW આપણાં મનપસંદ થેપલા બનાવ્યાં છે.જે બ્રેકફાસ્ટ અથવા ડિનર નાં સમયે વાપરી શકાય છે. Bina Mithani -
સિનેમન રોલ્સ(Cinnamon Rolls Recipe In Gujarati)
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા શાહ ની રેસીપી ફોલ્લો કરીને આ રોલ બનાવ્યાં છે. Komal Khatwani -
ચોકલેટ પ્લમ કેક ક્રિસમસ સ્પેશિયલ (Chocolate Plum Cake Christmas Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9#XS Sneha Patel -
-
-
સિનેમન રોલ્સ(cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBaking સેફ નેહા ની બીજી સિરીઝ ની રેસીપી જોઈને મે પણ સિનેમન રોલ્સ બનાવ્યા. બહુ જ સરસ બન્યા છે. Mitu Makwana (Falguni) -
-
-
-
સિનેમન રોલ્સ(Cinnamon rolls recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહને અનુસરીને આ રોલ્સ બનાવ્યા છે, જે ઓવન વગર, યીસ્ટ વગર બનાવ્યા છે. Harsha Israni
More Recipes
ટિપ્પણીઓ (3)